________________
दीपिका नियुक्ति टीका अ.७ सू. ५० देशावकाशिकवतस्यातिचारनि० ३७३ पुद्गलानां परमाणुद्वयणुकादि स्कन्ध सूक्ष्मस्थूलभेदानां मध्ये बादराकारपरिणत लोष्टेष्टकाकाष्टप्रभृतीनां मर्यादितक्षेत्रान्दहि प्रक्षेपः, प्रयोजनवशात् कार्याथा पुरुषो विशिष्टदेशाभिग्रहे सति परस्मिन् देशे गमनाऽसम्भवात् परेषां प्रतिबोधनाय लोष्टादि पुदगलान् प्रक्षिपति लोष्टादिनिपातानन्तरं च परे जनास्तत्समीपमागच्छन्तीति पुद्गल क्षेपशब्दार्थोऽवगन्तव्य: ५ एते पश्चाऽऽनायन प्रयोगादयो देशा
काशिकलक्षण द्वितीयशिक्षाव्रतस्याऽतिचारा अवगन्तव्याः॥५०॥ ___ तत्वार्थनियुक्तिः-पूर्वसूत्रे सामायिकस्य प्रथमशिक्षाव्रतस्य मनोदुष्पणि धानादयः पञ्चातिचाराः प्ररूपिताः, सम्मति-क्रममाप्तस्य द्वितीयस्य शिक्षावतस्य द्वादशव तेषु दशपस्य देशावकाशिक व्रतस्याऽऽनायन प्रयोगादिकान् पश्चाविचारान् उसके समीप आजाएं, यह रूपानुपात अतिचार है।
(५) मिट्टी का ढेला, ईट, लकडी का टुकडा आदि पुद्गलों को मर्यादित क्षेत्र से बाहर फेंकना बहिः पुद्गलप्रक्षेप कहलाता है। किसी ने अमुक देश पर्यन्त ही जाने की मर्यादा की हो, मगर बाहर का काम आ पडे तब वह स्वयं बाहर जाने में व्रत का भंग समझकर दूसरे को समझाने-चेनाने के लिए पत्थर आदि फेकने से लोग उसके पास आ जाते हैं, यह पुद्गलप्रक्षेप अतिचार है।
ये आनयन प्रयोग आदि पांच द्वितीय शिक्षाव्रत देशावकाशिक व्रत के अतिचार है।५०॥
तत्वार्थनियुक्ति-पूर्व सूत्र में प्रथम शिक्षाबत सामायिक के मनो. दुष्प्रणिधान आदि पांच अतिचारों का प्ररूपण किया गया है, अष આવી જાય, આ રૂપાનુપાત અતિચાર છે.
(૫) માટીનું ઢેફ, ઇટ, લાકડાને કકડો આદિ પુદ્ગલેને મર્યાદિત ક્ષેત્રથી બહાર ફેંકવા બહિઃપુગલપ્રક્ષેપ કહેવાય છે. કેઈએ અમુક દેશ સુધી જ જવાની મર્યાદા કરી હોય પરંતુ તેની બહારનું કામ આવી પડે ત્યારે તે જાતે બહાર જવામાં તને ભંગ થશે એમ સમજીને બીજાને સમજાવવા સાવચેત કરવા માટે પથ્થર આદિ ફેકે છે અને પથ્થર વગેરે ફેંકવાથી લોકે તેની પાસે આવી જાય છે. આ પુદ્ગલપ્રક્ષેપ અતિચાર છે.
- આ આયનપ્રવેગ આદિ પાંચ બીજા શિક્ષાવત, દેશાવકાશિક વ્રતને અતિચાર છે. પછી
તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં પ્રથમ શિક્ષાબત સામાયિકના મનદુષ્ય ણિધાન આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે કમ પ્રાપ્ત
श्री तत्वार्थ सूत्र : २