SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Rom ३०६ तत्त्वार्थसूत्रे नाशङ्कनीयम् ? शङ्कायाः सकलाऽसकलपदार्थमाक्तेन द्रव्यगुणविषयत्वाद विचिकित्सायाश्च फलसन्देहविषयत्वात. इत्थं परस्पर मुभयोभिन्नत्वमिति । तथाहि-विचिकित्सायां सत्यां मति मिथ्यात्वपुद्गलानुविद्धा सती भ्रमति सर्व प्रवचनेऽनवतिष्ठमानाऽनस्थिता भवति । तथा-सर्वे खल्वेते शङ्का कांक्षा विचिकित्सादयो मिथ्यादर्शनभेदाः केनचिद्विशेषेण जायमानाः सम्यक्त्वस्याऽतिचारतां प्रतिपद्यन्ते। एरपाषण्डप्रशंसा-संस्तवौ तावद् अर्हच्छासनव्यतिरिक्तयाऽभिगृहीताऽनभिगृहीत भेदेन द्विविधया मिथ्यादृष्टया युक्तानी क्रियावादिनाम्अक्रियावादिनाम्, अज्ञानिकवादिनाम्-वैनयिकवादिनां च स्तुतिरूप प्रशंसनप्रकार की शंका ही है, शंका से अलग नहीं है, क्यों कि शंका और विचिकित्सा के विषय अलग-अलग होते हैं। शंका सम्पूर्ण या किसी एक पदार्थ में होती है, अतएव उसका विषय द्रव्य-गुण है, विचिकित्सा फल में सन्देह करने से होती है। इस कारण दोनों में भेद है। विचिकित्सा होने पर मिथ्यात्व के पुद्गलों से अनुविद्ध मति भ्रमण करती है-सर्व प्रवचन में स्थिर न होकर अस्थिर हो जाती है। इस प्रकार ये शंका, कांक्षा, विचिकित्सा आदि मिथ्यादर्शन के ही रूप हैं फिर भी इन में कुछ-कुछ पार्थक्य है । इसी से ये सब सम्यकृत्व के अतिचार कहे गए हैं। परपाषण्ड प्रशंसा और परपाषण्ड संस्तव अर्हन्त भगवान् के शासन से भिन्न, अभिगृहीत और अनभिगृहीत के भेद से दो प्रकार की मिथ्यादृष्टि से युक्त क्रियावादियाँ, प्रक्रियावादियों, अज्ञानवादियों અત્રે એવી આશંકા ન કરવી જોઈએ કે વિચિકિત્સા પણ એક પ્રકારની શંકા જ છે, શંકાથી જુદું નથી. કારણ કે શંકા અને વિચિકિત્સાના વિષય જુદા જુદા હોય છે. શંકા સપૂર્ણ અથવા કેઈ એક પદાર્થમાં થાય છે આથી તેને વિષય દ્રવ્ય-ગુણ છે, વિચિકિત્સા ફળમાં સહ કરવાથી થાય છે આ કારણે બંનેમાં ભેદ છે. વિચિકિત્સા થવાથી મિથ્યાત્વના પુદ્ગલથી અનુવિદ્ધ મતિ ભ્રમણ કરે છે–સર્વપ્રવચનમાં સ્થિર ન હોઈને અસ્થિર થઈ જાય છે. આ રીતે આ શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ મિથ્યાદર્શનના જ રૂપ છે તે પણ આમાંથી કઈ-કઈ પાર્થય છે. આથી જ આ બધાં સમ્યક્ત્વના અતિચાર કહેવાયા છે. પરપાખંડ પ્રશંસા અને પરપાવંડસંસ્તવ, અહંન્ત ભગવાનના શાસનથી ભિન, અભિગૃહીત અને અનભિગ્રહીતના ભેદથી બે પ્રકારના મિથ્યાદ્રષ્ટિથી યુક્ત ક્રિયાવાદિઓ, અક્રિયાવાદિઓ, અજ્ઞાનવાદિઓ અને વિનયવાદિઓની श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy