________________
२९८
तत्वार्थ सूत्रे
विचिकित्सा अस्य महतस्तपोदानादिपयासस्य फलं भविष्यति न वा १ इत्यादिरूप संशयकरणम् । परपाषण्डप्रशंसातु सर्वज्ञाऽनुपदिष्टस्य धर्मस्य गुणोद्भावनरूपा । परपाषण्डसंस्तवः - सर्वज्ञातुपदिष्टस्य धर्मस्य - मिथपाहटे परिचयः पुनस्तयो भूताभूतगुणोदूभावनवचनरूपो वा । वस्तुतस्तु सम्यग्दृष्टेरप्टौ - अतिचाराः सन्ति नत्र - त्रयाणामतिचाराणां परपाषण्डप्रशंसा - संस्ववयोरेवान्तमवित्वात् पञ्चैवाती चाराः सम्यग्दृष्टेरित्युक्तम् । तत्र ते खलु त्रयोऽन्येऽतिचाराः दोषाऽनुपगूहनाऽ स्थिरीकरणावात्सल्यरूपाऽपसेयाः । तेषां खलुपमासंस्तव पोरन्तर्भावः, यथा
शंक होकर सम्यक्त्व की रक्षा करनी चाहिए । एकदेश से मिथ्यादर्शन की अभिलाषा करना कांक्षा दोष है । इस महान् तपश्चरण एवं दान आदि का कुछ फल होगा कि नहीं, इस प्रकार धर्मक्रिया के फल में संशय करना विचिकित्सा है। जो धर्म सर्वज्ञ के द्वारा उपदिष्ट नहीं है, उस में गुणों को प्रकट करना परपाषण्ड प्रशंसा है । सर्वज्ञ द्वारा अनुपदिष्ट धर्म का या मिथ्यादृष्टि का परिचय करना परपाषण्ड संस्तव है या उनके सद्भूत एवं असद्भूत गुणों को प्रकट करने वाला वचन परपाषण्ड संस्तव है ।
वास्तव में तो सम्यग्दर्शन के अतिचार आठ हैं, किन्तु तीन अतिचारों का परपापंड प्रशंसा और परपाषण्ड संस्तव में ही समावेश हो जाता है, इस कारण सम्यक्त्व के पांच अतिचार कहे गए हैं। इन में अन्तर्गत होने वाले तीन अतिचार ये हैं-दोषानुपगूहना, अस्थिरीकरण
શકા નહી' કરતા, નિઃશ'ક થઇને સમ્યકૃત્વની રક્ષા કરવી જોઈએ. એકદેશથી અથવા સર્વ દેશથી મિથ્યાદર્શનની અભિલાષા કરવી કાંક્ષા દોષ છે. આ મહાન્ તપશ્ચર્યા તથા દાન વગેરેનુ કાઈ ફળ મળશે કે નહી, એ રીતે ધ કરણીના ફળને સંશય કરવા. વિચિકિત્સા છે, જે ધમ સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ નથી તેમાં ગુણ્ણાનું આરપણ કરવું પરપાષંડ પ્રશંસા છે. સવજ્ઞ દ્વારા અનુપષ્ટિ ધર્મના અથવા મિથ્યાર્દષ્ટિને પરિચય કરવા પરપાષ‘૪સસ્તય છે અથવા તેમના સદ્ભૂત અને અસદ્ભૂત ગુણેશને પ્રકટ કરનારૂ' વચન પરંપ ષડસ રતવ છે.
વાસ્તવમાં તે સમ્યગ્દર્શનમાં અતિચાર આઠ છે, પરન્તુ ત્રણ અતિચાશના પરાષર્ડ, પ્રશસા અને પરપાષંડ સસ્તવમાં જ સમાવેશ થઈ જાય છે, આથી સમ્યક્ત્વના પાંચ અતિયાર કહેવામાં આવ્યા છે. આમાં સમાયેલા ત્રણ મતિચાર આ પ્રમાણે છે-દોષનુપગૃહના, અસ્થિરીકરણ અને અવ સભ્ય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨