________________
स
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. २६ मृषावादस्वरूपनिरूपणम् २६३ तदभावात् । इति चेत् ! अत्रोच्यते अन्यत्राऽपि बहूनां शरीराणां सम्मवात् । अथ स्वधर्माऽधर्मरूपाऽदृष्टोत्पादितशरीरावच्छेदेनैवोपभोगोपलब्धिः स्यात् न तथाविधाऽन्यशरीरावच्छेदेनेति चे! न्#वम्, आत्मनो निष्क्रियावेन तथाविध कल्पनाऽसम्भवात् । निष्क्रयस्यात्मनस्ताचेव धर्माऽधौं निजी वर्तेते इति वक्तुम शक्यस्वाद, निष्क्रियस्य संसारमुक्ति त्याग प्राप्त्युपायाऽनुष्ठाना सम्भवात् निष्क्रि. यत्व मात्मनो न कथमपि युक्तं सम्भवति एच मात्मनः क्षविनश्वरत्व विज्ञान. मात्रतोदभावनं रूपादि पश्चस्कन्धमात्रतोदभावन मनिर्वचनीयत्वोभावनश्च सर्वमनृतम्, एव मन्तिरंच गावोऽश्वं ब्रवीति 'अश्वश्च गां ब्रवीति' अचौरश्च समाधान यह है कि अन्यत्र भी बहुत-से शरीर संभव हैं । कदाचित् कहो कि अपने ही धर्म-अधर्म रूप अदृष्ट से उत्पन्न हुए शरीर के अन्दर ही सुख-दुःख का उपभोग होता है, दूसरे के शरीर में दूसरी आत्मा उपभोग नहीं करती, किन्तु ऐसा कहना भी ठीक नहीं है, क्यों कि निष्क्रिय होने के कारण आस्मा में उपभोग क्रिया घटित नहीं हो सकती। इसके अतिरिक्त आत्मा जब व्यापक है तो अमुक धर्मअधर्म निजी हैं, अमुक नहीं, इस प्रकार का व्यवहार हो ही नहीं सकता । क्रियाशूध आत्मा मुक्ति की प्राप्ति आदि के लिए अनुष्ठान भी नहीं कर सकती । इस प्रकार आत्मा को निष्क्रिय मानना किसी भी प्रकार संगत नहीं है।
इसी प्रकार आत्मा को क्षण विनश्वर मानना, विज्ञान मात्र कहना अथवा रूप आदि पांच स्कंध रूप कहना या एकान्ततः अनिर्वचनीय मानना, यह सब असत्य है । इसी प्रकार अन्य वस्तुओं के विषय में ઘણું શરીર હોઈ શકે. કદાચિત કહી શકાય કે પિતાના જ ધર્મ-અધર્મ રૂપ અદષ્ટથી ઉત્પન્ન થયેલા શરીરની અન્દર જ સુખદુ:ખને ઉપભે ગ થાય છે બીજાના શરીરમાં બીજે આત્મા ઉપભેગ કરતું નથી પરંતુ આમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે નિષ્ક્રીય હોવાના કારણે આત્મામાં ઉપભેગ કિયા ઘટિત થઈ શકતી નથી. આ સિવાય આત્મા જે વ્યાપક છે તે અમુક ધર્મઅધર્મ પિતાના છે, અમુક નહીં, એ જાતને વ્યવહાર થઈ શકતો જ નથી. ક્રિયાશૂન્ય આત્મા મુક્તિની પ્રાપ્તિ આદિ માટે અનુષ્ઠાન પણ કરી શકો નથી. આવી રીતે આત્માને નિષ્ક્રીય માનવે કઈ પણ રીતે સુસંગત નથી.
આવી જ રીતે આત્માને ક્ષણભંગુર માને, વિજ્ઞાન માત્ર કહે, અથવા રૂપ આદિ પાંચ સ્કંધ રૂપ કહે. અથવા એકાન્તતઃ અનિર્વચનીય માન, આ બધું અસત્ય છે. આ જ રીતે અન્યત્ર વસ્તુઓના વિષયમાં
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨