SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ ५.२६ मृषावादस्वरूपनिरूपणम् २६१ मोक्तुः अनुभवितुः स्मरणकत्र्तुश्च नास्तित्व केचनाऽज्ञानमोहमुग्धाः जनाः कल्पयन्ति । एवं जीवानां स्व-स्वकृत कर्मानुसारेग सुखदुःखनियामतया पुण्य पापरूपधर्माऽधर्मयोरपि आप्तागमपमाणसिद्वमस्तित्वं केचन नास्तिका मोहानाऽनुमन्यन्ते । एवम् अभूतस्य सदसद्भावमतिषेधस्योद्भावन मभूतोद्भावनं बोध्यम् अभूरस्थाऽविद्यमानस्य वा असद्वस्तु स्वरूपस्योद् भवनम् अभूतोद्भावन मुच्यते । तथाहि-यथाऽवस्थिताऽऽत्मसदभावनम् असंख्येय प्रदेशपरिमाणम् पुदगल चयोपचयतारतम्प प्रयुक्तशरीर विशेशाश्रयवशात् सङ्कोच विकासशालिनं रूप-रसगन्धस्पर्शरहितम् अनेकविधक्रियायुक्त तिरस्कृत्याऽभूनमेवारम तच्च कर्मों का फल भोगने वाले और स्मरण करने वाले आत्मा का, जो वास्तव में विद्यमान है, निषेध करते हैं। ऐसे लोग अज्ञान और मोह के कारण मूढ हैं। जीवों को अपने-अपने किये कर्म के अनुमार जो सुख या दुःख प्राप्त होता है, उसके नियामक धर्म-अधर्म हैं जिन्हें पुण्य और पाप कहते हैं । ये दोनों तत्व आप्त प्रणीत आगम से सिद्ध हैं। फिर भी कोई-कोई नास्तिक अज्ञान के कारण उनका अस्तित्व स्वीकार नहीं करते । यह भूत निहूनय असत्य है। इसी प्रकार जो वस्तु नहीं है, उसका सद्भाव कहना अभूनोदभावन असत्य समझना चाहिए। अभून अर्थात् अविद्यमान वस्तु को मूत या विद्यमान कहना अभूनोदूभावन है। जैसे कोई-कोई अज्ञानी असंख्यातप्रदेशी, पुद्गलों के चय-उपचय की तरतमता के अनुमार निर्मित शरीर में रहने के कारण संकोच विकासशील, रूप-रस-गंध થનારા અને સ્મરણ કરનારા આત્મા નો જે હકીકતમાં વિદ્યમાન છે. નિષેધ કરે છે. આવા લેકે અજ્ઞાન અને મેહના કારણે મૂઢ છે. જીવોને પોતપોતાના કરેલા કર્મ અનુસાર જે સુખ અથવા દુઃખ પ્રાપ્ત થાય છે તેના નિયામક ધર્મ-અધર્મ છે જેમને પુણ્ય અને પાપ કહે છે. આ બંને તર આયપ્રણીત આગમથી પ્રામાણિત છે તેમ છતાં કઈ-કઈ નાસ્તિક અજ્ઞાનના કારણે તેમનું અસ્તિત્વ સ્વીકારતા નથી. આ ભૂતહૂિવ અસત્ય છે. આવી જ રીતે જે વસ્તુ છે જ નહીં તેને રદુભાવ કહે એ અભૂતદુભાવન અસત્ય સમજવું જોઈએ. અભૂત અર્થાત્ અવિદ્યમાન વસ્તુને ભૂત અથવા વિદ્યમાન કહેવું અભૂતે દુભાવન છે જેવી રીતે કે ઈ-કોઈ અજ્ઞ ની અસંખ્યાતપ્રદેશી, પુદ્ગલેના ચય-ઉપચયની તરતમતા અનુસાર નિર્મિત શરીરમાં રહેવાના કારણે સંકેચ વિકાસશીલ રૂપ-રસ-ગંધ-સ્પર્શ રહિત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy