________________
२०२
तत्त्वार्थ स्नान-न्यजन पवनादिकं न सेवय ते नापि केनचिदभिधारितच्छायादिकं वा निषेवते। अपितु-समापतितमुष्णं सम्यक्त या परिषहते, न हि खलु उष्णता निवारणाय छत्रादिकं गृह्णाति इत्येव मुष्णता सहनेन-उष्णपरीषहजयो भवति-४ एवं-दंशमशकमत्कुग वृश्चिकादिमि देश्यमानोपि स्वाधिष्ठित स्थानान्न विचलेव ततोऽपगच्छेद् वा, नापि हस्तादिना-धूमादिना वा तदपनयनं कुर्यात्, नो वाव्यजनादिना तन्निवारणं विदध्यात् इत्येवं रीत्या करणेन दंशमशकपरीषहजयो. भवति-५ एन मागमोक्तविधिना शरीरनिर्वाहार्थमल्पवस्त्रादिग्रहणेना-ऽचेल
(२) गर्मी के ताप से सन्तप्त होकर भी श्रमण स्नान नहीं करता, पंखा नहीं चलाता और न किसी के द्वारा अभि धारित छाया आदि का सेवन करता है. अपितु पडती हुई गर्मी को सम्यक् प्रकार से सहन करता है। गर्मी का निवारण करने के लिए छत्र आदि ग्रहण नहीं करता । इस प्रकार उष्णता को सहन करने से उष्णपरीषह जय होता है।
(५) इसी प्रकार डांस, मच्छर, खटमल और विच्छ आदि के डंसने पर भी, जिस स्थान पर आसीन हो वहां से चलायमान न हो, अन्य स्थान पर न जावे, हाथ आदि से या धुंआ आदि करके उनको न हटावे, न पंखा आदि के द्वारा उन्हें हटावे । ऐसा करने से दंशम शकपरीषह जय होता है।
(६) आगमोक्तविधि के अनुसार शरीर के निर्वाह के लिए अल्प वस्त्र आदि ग्रहण करने से अचेलपरीषह जा होता है। दिगम्बरों के
(૪) ગમના તાપથી અકળાઈને પણ શ્રમણ રનાન કરતો નથી, પણ હલાવતું નથી અથવા કઈ દ્વારા છાંયડે કરાવર વી તેનું સેવન કરતું નથી, પરન્ત પડતી ગરમીને સમ્યક્ પ્રકારથી સહન કરે છે. ગરમીનું નિવારણ કરવા માટે છત્રી વગેરે ધારણ કરતા નથી. આ રીતે તે ઉણુતાને સહન કરવાથીઉણપરીષહજય થાય છે.
(૫) આવી જ રીતે ડાંસ, મચ્છર માંકણ અને વીંછી વગેરેના કરડવા છતાં પણ, જે સ્થાને બેઠા હોય ત્યાંથી ચલાયમાન ન થાય, બીજા સ્થાને ન જાય હાથ વગેરેથી અથવા ધુમાડો વગેરે કરીને તેમને ભગાડે નહીં, અથવા પંખા વગેરે દ્વારા તેમને ભગાડે નહીં. આ પ્રમાણે કરવાથી દંશમશકપરીષહજય થાય છે
(૬) આગમોક્ત વિધિ અનુસાર શરીરના નિર્વાહ માટે અપવસ્ત્ર આદિ ગ્રહણ કરવાથી અચેલ પરીષહજય થાય છે. દિગંબરેના કથન અનુસાર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨