________________
दीपिका-निर्युक्ति टीका अ, ७ सू. ७ परीषहस्वरूपनिरूपणम्
१८३
नादिमोक्षमार्गात्- प्रच्यवनं मा भूत्' इति भावनया क्षुत्पिपासादयः परितः सन्ते इति परीषहाः, एवं - ज्ञानावरणीय कर्मक्षपणार्थञ्च सोढव्याः परीषहाः सिद्धिप्राप्ति हेतु भूत संवर विघ्नकारकाः क्षुत्पिपासादयः परिषोढव्याः परीषहा इति व्युत्पत्तिः, परितः समन्तात्, आपतन्तः क्षुत्पिपासादयो द्रव्य-क्षेत्र - काल धावापेक्षया सोढव्याः ये भवन्ति ते परीपहा इति व्यपदिश्यन्ते क्षुत्पिपासादय इति भावः कर्मणि ध प्रत्यय: बाहुलकात् पूर्वपदस्य दीर्घः । उक्तश्चोत्तराध्ययने २ अध्ययने प्रथमसूत्रे 'इह खलु बावीस परीसहा- जे भिक्खु सोच्चा मच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्ययंतो पुट्टो नो विनिहन्नेज्जा' छाया - इह खलु द्वात्रिंशतिः परीषदा - यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा - जित्वा इस प्रकार तत्वार्थश्रद्धान आदि लक्षण वाले सम्यग्दर्शन आदि मोक्ष मार्ग से च्यवन न हो जाय, इस प्रकार की भावना से जो क्षुधा पिपासा आदि सहन किये जाते हैं, उन्हें परीषह कहते हैं। इसी प्रकार ज्ञानावरण आदि कमों का क्षय करने के लिए परीषहों को सहन करना चाहिए । मोक्ष की प्राप्ति के कारणभूत संवर में विघ्न उपस्थित करनेवाले क्षुधा पिपासा आदि जो सहन करने योग्य हैं, वे परीषद हैं, ऐसी परीषद शब्द की व्युत्पत्ति है । 'परितः' अर्थात् सब प्रकार से सब तरफ से आये हुए क्षुधा पिपासा आदि को द्रव्य क्षेत्र काल और भाव की अपेक्षा से जो सहन करने योग्य हों वे परीषह कहलाते हैं। यहां कर्म में 'घ' प्रत्यय हुआ है, और बाहुलक से पूर्वपद दीर्घ हो गया है ।
उत्तराध्ययन के द्वितीय अध्ययन के प्रथम सूत्र में कहा गया है'इस निर्ग्रन्थ प्रवचन में बाईस परीषह कहे गए हैं, जिन्हें श्रवण कर, સમ્યક્દશન આદિ માક્ષમાથી ચ્યવન ન થઈ જાય, એવી ભાવનાથી જે ક્ષુધા પિપાસા આદિ સહન કરવામાં આવે છે તેમને પરીષહ કહેવામાં આવે છે. આજ રીતે જ્ઞાનાવરણ આદિ કર્મના ક્ષય કરવા માટે પરીષહાને સહન કરવા જોઈએ. મેાક્ષની પ્રાપ્તિ કારણભૂત સ’વરમાં વિઘ્ન ઉપસ્થિત કરવાવાળા ક્ષુધા પિપાસા વગેરે જે સહન કરવા ચેાગ્ય છે, તે પરીષહ છે, એ પ્રમાણે પરીષહું શબ્દની વ્યુત્પત્તિ છે. ‘પતિ:’ અર્થાત્ ખી રીતે બધી બાજુથી આવેલા ક્ષુધા પિપાસા આદિને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી જે સહન કરવા ચૈાગ્ય છે તે પરીષહુ કહેવાય છે. અહી કર્મમાં-ઘ પ્રત્યય થયે છે અને બહુલતાથી પૂર્વ પદ દીધ થઇ ગયુ છે.
ઉત્તરાધ્યયનના દ્વિતીય અધ્યયનના પ્રથમ સૂત્રમાં કહ્યુ` છે—મા નિગ્રન્થ પ્રવચનમાં બાવીશ પરીષહ કહેવામાં આવ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨