________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम् ११ मुपभुक्तानि सन्ति, तस्मात्-शरीरेभ्यः खलु-औदारिकादिभ्यः पौगलिकेभ्योमिन्नोऽस्म्यहम् , इत्येव विभावयतः शरीरममत्वराहित्यं भवति विच्छिन्न शरीरममत्वश्च निःश्रेयसायैव यततेऽनिशम् इति अन्यत्वानुपेक्षा ५ अथा-ऽशुचित्यानुचिन्तनरूपाऽशुचित्वानुपेक्षा, यथा-शरीरमिदमस्यन्तमशुचिवतते-अत्यन्ताशुचिमलमूत्राशययुक्ततात, शरीरस्य मूलकारणीभूताऽत्यन्ताशुचि शुक्रशोणितरहितत्वात , मातृकुक्षौ-उत्पद्यमानो जीव स्तेजस-कार्मणशरीरी सन् प्रथमं शुक्रशोणितं खलु-औदारिकशरीरतया परिणमयति, ततश्च-कलल-बुदबुद-पेशी-धनशरीर इस जन्म में काम आ मके। किन्तु मैं तो वहीं का वही है जिसने पूर्व जन्मों में उन शरीरों का उपभोग किया है। अतएवं में पौदगलिक औदारिक आदि शरीरों से भिन्न हूं। जो ऐसा विचार करता है वह शरीर की ममता से रहित हो जाता है और शारीरिक ममता से रहित होकर मुक्ति के लिए ही निरन्तर प्रयत्नशील बनता है। यह अन्यत्वानुप्रेक्षा है।
(६) अशुचित्वभावना-अशुचिता (अपवित्रता) चिन्तन करना अशुचित्वानुपेक्षा है । यथा-यह शरीर अत्यन्त अशुचि है, क्योंकि अत्यन्त अशुचि मल मूत्र आदि की थैली है और शुक्र शोणित जैसे अत्यन्त अशुचि पदार्थ इसके मूल कारण हैं। जब यह जीव माता की कुक्षि में जन्म लेता है तो तैजस और कामण शरीर के साथ उत्पन्न होता है । उस समय यह सर्वप्रथम शुक्र और शोणित को ही औदा. रिकशरीर का निर्माण करने के लिए ग्रहण करता है। उनको कलल, ત્યાંને ત્યાં જ છું જેણે પૂર્વજન્મોમાં તે શરીરને ઉપભેગ કર્યો છે. જે આ વિચાર કરે છે તે શરીરની મમતાથી પર થઈ જાય છે અને શારીરિક મમતાથી રહિત થઈને મુક્તિને માટે જ નિરન્તર પ્રયત્નશીલ રહે છે. આ અન્યત્યાનુપ્રેક્ષા છે.
(6) मशुस्थिपान-मशुथिता (अपवित्रता)नु तिन ४२७ पशुચિત્યાનુપ્રેક્ષા છે. જેમ કે-આ શરીર અત્યન્ત અપવિત્ર છે કારણ કે અત્યન્ત અશુચિ મળ-મૂત્ર આદિની કોથળી છે અને શુક-શેણિત જેવાં અત્યન્ત અશુચિ પદાર્થ એના મૂળ કારણ છે. જ્યારે આ જીવ માતાની કુખે જન્મ લે છે ત્યારે તૈજસ અને કાર્ય શરીર સાથે ઉત્પન્ન થાય છે. તે સમયે આ સર્વપ્રથમ શુક્ર અને શેણિતને જ દારિક શરીરનું નિર્માણ કરવા માટે ધારણ કરે છે. તેમને કલલ, બુદ્દબુદુ પેશી, ઘનહાથ, પગ વગેરે અંગે પાંગ શેણિત,
श्री तत्वार्थ सूत्र : २