SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ,७ सू. ६ अनुप्लेक्षास्वरूपनिरूपणम् १९ व्याधि जन्मजरामरणादि जन्यदुःखानि कदाचिदपि कश्चिद् नापहरति-अंशहारको या दुःखानां न कश्चिद्भवति, न बा-मदीयदुःखानुभवे कश्चित् सहायो भवति, अन्ततः सहजन्मानः सहमरणाश्च निगोदजीवा अपि एकक एवाहं जाये-घ्रियेच' इत्येवं नियम नोल्लयन्ति एकक एवाहं स्वकृत कर्मफलमनुमवामि' इत्येव' भावयतः स्वजनेषु स्नेहानुरागबन्धो न भवति न वा-परजनेषु द्वेषानुबन्धो भवति ततश्च-निस्साता प्रतिगतो मोक्षायैव यतते इत्येकत्वानुप्रेक्षा ४ अथा-ऽन्यत्वानु. चिन्तनरूपा-ऽन्यत्वानुपेक्षा-यथा औदारिकादि शरीरात-पौद्गलिकाद-ऐन्द्रिय जब मैं विविध प्रकार की आधि, व्याधि एवं जन्म-जरामरण के दुःखों से पीडित होता हूं तो अकेले ही उन्हें भोगन पडता है। न तो कोई उन दुःखों को ले सकता है और न उनमें हिस्सा बंटा सकता है। मेरी दुःखानुभूति में कोई सहायक नहीं होता। औरों की तो कथा ही क्या, साथ-साथ जन्मने वाले और साथ-साथ मरने वाले निगोद के जीव भी अकेले-अकेले ही अपने जन्म-मरण के दुःख का अनुभव करते हैं। इस नियम का उल्लंघन वे भी नहीं कर सकते। जब मनुष्य यह सोचता है कि-मैं अकेला ही अपने किये कर्म का फल भोगा करता हूं, तो स्वजन कहलानेवालों के प्रति उसके चित्त में अनुराग-बन्ध नहीं रह जाता और पर कहलानेवाले जीवों के प्रति द्वेषानुबन्ध नहीं होता। ऐसी अवस्था में निःसंगता की स्थिति में पहुंचा हुआ जीव मोक्ष के लिए ही प्रयत्न करता है। यह एकत्वानुप्रेक्षा है। વિવિધ પ્રકારના આધિ, વ્યાધિ અને જન્મ-જરા મૃત્યુના દુખેથી રીબાઉ છું ત્યારે મારે એકલાને જ તે ભેગવવા પડે છે. ન તે તે દુઃખેને કઈ લઈ શકે છે અથવા તેને અમુક ભાગ પણ કેઈને વહેંચી શકાતો નથી. મારી દુઃખની અનુભૂતિમાં કઈ સહાયક થતું નથી. બીજાઓની તે વાત જ ક્યાં કરવાની રહી? સાથે-સાથે મરનાર નિગદનાં પણ એકલા-એકલા જ પિતાના જન્મ-મરણના દુઃખનો અનુભવ કરે છે. આ નિયમનું ઉલ્લંઘન તેઓ પણ કરી શકતાં નથી. જ્યારે મનુષ્ય એ વિચારે છે કે-હું એકલે જ મારા કરેલા કર્મોના ફળ ભોગવું છું ત્યારે સ્વજન કહેવડાવનારા પ્રતિ તેના ચિત્તમાં અનુરાગબન્ધ રહી જતો નથી અને પર કહેવાતાં જ તરફ શ્રેષા નુબ થતું નથી. આવા સંજોગોમાં નિઃસંગતાની સ્થિતિમાં પહેચેલે જવ મોક્ષના માટે જ પ્રયત્ન કરે છે. આ એકવાનુપ્રેક્ષા છે, त०२२ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy