________________
१५२
तत्वार्थ सूत्रे
द्वादशगाथासु 'इमं सरीरं अणिच्चं, असुई, असुइसंभवं । असासथा वासमिणं, दुक्ख के साणभायणं' (छाया) इदं शरीर मनित्यम्, अशुचि, अशुचिसम्भवम्, अशाश्वतावासमिदं दुःखक्लेशानां भाजनम्, इति अन्यत्राप्युक्तम् धी संसारो जम्मिय, जुवाणओ परमरूयगव्वियओ । मरिउण जायइ किमी, तत्थेव कडेवरे नियए ॥१॥ धिक् संसारो यस्मिथ युवकः परमरूपगर्वितः । मृत्वा जायते कृमिः तत्रैव कलेवरे निजके ॥ १॥ इति, एवं भावयतः संसारभयाद् उद्विग्नस्य वैराग्यमुत्पद्यते, संसाराद् विरक्तव तद्दुःखमहाणाय प्रयतते ३ एवं जन्मजरामरण परम्परानुवृत्तिजन्य महापीडानुभन् एकाक्यमेव तु शक्नोमि न तदर्थ कश्चिदन्यो मे स्वो वा परो वा सहायो
'यह शरीर अनित्य है, अशुचि है और अशुचि पदार्थों से रज - वीर्य आदि से, इसकी उत्पत्ति हुई है। यह अस्थायी आवास है - थोडे दिन इसमें टिक कर चल देना है ? यह दुःखों और क्लेशों का भाजन है अर्थात् विविध प्रकार के कष्ट इस शरीर की बदौलत ही इस जीव को भोगने पडते हैं ।
अन्यत्र भी कहा है- 'इस संसार को धिक्कार है जिसमें अपने रूप सौन्दर्य से गर्विष्ट बना हुआ पुरुष युवावस्था में ही मरण को प्राप्त होकर उसी अपने कलेवर में कीडे के रूप में पैदा हो जाता है । ऐसी भावना करनेवाला पुरुष संसार के भय से उद्विग्न हो जाता है और संसार से विरक्त होकर संसारिक दुःखों का अन्त करने के लिए प्रयत्नशील होता है ।
(४) एकत्व - जन्म, जरा और मरण के प्रवाह में उत्पन्न होने
મા શરીર અનિત્ય છે, અપવિત્ર છે અને મલીન પદ્માાંથી રજ–વીય વગેરેથી, એનું સર્જન થયુ' છે. આ કામચલાઉ આવાસ છેન્થેાડા દિવસ સુધી એમાં રહીને નિકળી જયાનુ છે. આ શરીર દુઃખે। તથા લેશેનું પાત્ર છે અર્થાત્ વિવિધ પ્રકારનાં કષ્ટ આ શરીરને લીધે જ બીચારા જીવને ભાગવવા પડે છે.
અન્યત્ર પણ કહ્યુ છે—ધિક્કાર છે આ સસારને કે જેમાં પેાતાના રૂપ સૌન્દર્યથી ગર્વિષ્ઠ ખનેલા પુરૂષ યુવાવસ્થામાં જ મરણને પ્રાપ્ત થઈને તે જ પેાતાના કલેવરમાં કીડા સ્વરૂપે ઉત્પન્ન થઈ જાય છે આ જાતની ભાવના કરનારા પુરૂષ સસારની માયાજાળથી ઉદ્વિગ્ન થઇ જાય છે, અને સંસારથી વિરક્ત થઈને સાંસારિક દુઃખાના અંત કરવા માટે પ્રયત્નશીલ બને છે.
(૪) એકત્વ——જન્મ જરા અને મરણના પ્રવાહમાં ઉત્પન્ન થનારી ઘેર
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨