________________
Com
30
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. १ संवरस्वरूपनिरूपणम् १०५ मावतः-सम्यक्त्वसमिति गुप्ति प्रभृतिभिरात्मरूपनौकायां प्रविशत्व.मसाललाना निरोधनं भावसंवरः स च सम्यक्त्वादि भेदैविंशतिविधः, समिति गुप्त्यादिभेदैः सप्तपञ्चाशद्विधः इति संकलन या सप्तसप्ततिविधो भावसंबरो भवतीति, स च शहितादिभेदैः सप्तसप्तति इति । तथा चोक्तम्-'बाश्रयो मवहेतुः स्यात्सररो मोक्षकारणम् । इतीपमाहिती सृष्टि रन्यदस्याः प्रपञ्च म्' इति ॥ १॥
तत्वार्थनियुक्तिः-पूर्व जीवादि षट् तथा निरूपिता, सम्पति सप्तमं संदर तत्यं प्ररूपयितुमाह-'आसवनिरोहो संघरो' इति समनिरोधः-आश्रयन्ति ज्ञानावरणादिकमष्टविधं कर्म यैस्ते-आश्रवाः, कर्मणां प्रवेशमायाः तेषां संवरणं स्थगनं संवर उच्यते स द्विविधः-देशतः सर्वतश्व, तत्र देशतः संवरः सम्यग्दृष्टि. प्रवेश करने वाले जल को रोकना द्रव्य संबर है। और सम्यक्त्व समिति गुप्ति आदि द्वारा आत्मा रूपी नौका में प्रविष्ट होते हुए कर्म रूपी जलका निरोध करनो भावसंबर है यह भावसंबर सम्यक्त्य आदि के भेदों से सत्तावन प्रकार का होता है इस प्रकार सब मिला. कर भावसंवर के सतहत्तर (७७) भेद होते हैं ॥१॥
तत्त्वार्थनियुक्ति--पूर्व सूत्र में छठे अध्याय तक अनुक्रम से जीव आदि छह तत्वों की प्ररूपणा की गई । अब आस्रव निरोध रूप संबर तत्त्व की प्ररूपणा करने के लिए कहते हैं जिनके द्वारा ज्ञाना. वरण आदि आठ प्रकार के कर्मों का आश्रवण-आगमन होता है, जो कर्मों के प्रवेश के मार्ग है इनका निरोध हो जाना अर्थात् इनकी प्रवृत्ति रुक जाना संबर है । तात्पर्य यह है कि आत्मा के परिणाम से कमों के उपादान (ग्रहण-आगमन) का अभाव होता है उस आत्म નિરન્તર પ્રવેશ કરવાવાળા જળને રોકવું દ્રવ્ય સંવર છે અને સમ્યકત્વ સમિતિ ગુપ્તિ આદિ દ્વારા આત્મારૂપી નૌકામાં પ્રવિષ્ટ થતાં કર્મરૂપી જળનો નિષેધ કરે ભાવસંવર છે. આ ભાવસંવર સમ્યક્ત્વ આદિ ભેદોથી વીસ પ્રકારના હોય છે તથા સમિતિ ગુપ્તિ આદિના ભેદેથી સત્તાવન પ્રકારના હોય છે આ રીતે બધાં મળીને ભાવસંવરના સીતેર ભેદ થાય છે
તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં છઠા અધ્યાય સુધી અનુક્રમથી જીવ આદિ છ તનું વિવેચન કરવામાં આવ્યું હવે આસવ-નિરોધરૂપ સંવર તત્વની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-જેમના દ્વારા જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કમેનું આસવણ-આગમન થાય છે, જે કર્મોને પ્રવેશ માગે છે. એને નિરોધ થઈ જ અર્થાત એમની પ્રવૃત્તિ બંધ થઈ જવી એ સંવર છે તાત્પર્ય એ છે કે આત્માના જે પરિણામથી કમેના ઉપાદાન (ગ્રહણ-આગમન) ને
त०१४
श्रीतत्वार्थ सूत्र:२