SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ----- - दीपिका-नियुक्ति टीका अ.६ सू.९ अजीवाधिकरणनिरूपणम् ९३ निवर्तनाधिकरणम्-उत्तरगुणनिर्वर्तनाधिकरणम् , तत्रौदारिकशरीरवर्गणापायोम्य द्रव्यैनिमापितमौदारिकशरीरसंस्थान प्रथमसमयादारभ्याऽऽत्मनो मूलगुणनिर्वर्तनाधिकरणं भवति, कर्मबन्धनिमित्तत्वात् । औदारिकशरीरस्याऽङ्गोपाङ्गमार्जनकर्णवेधाऽवयवसंस्थानादिकम् आत्मन उत्तरगुणनिर्वर्तनाधिकरणं भवति, तस्यापि-कर्मबन्धनिमित्तत्वात् । वैक्रियस्यापि शरीरस्य स्वर्गणामायोग्यद्रव्य निर्मापित संस्थानं प्रथमसमयादारभ्य मूलगुणनिवर्तनाधिकरणं भवति, वैक्रियस्य-शरीरस्या-ऽङ्गोपाङ्ग-केशदन्तनखादिकमुत्तरगुणनिर्वर्तनाधिकरणं भवति । आहारकशरीरस्यापि स्ववर्गणापायोग्य पुद्गलद्रव्यरचितं संस्थान मूलगुणनिर्वर्तना. धिकरणम् , तस्याङ्गोपाङ्गादिकं पुनरुत्तरगुणनिर्वर्तनाधिकरणम् भवति । एवंहैं। उत्तरगुण रूप निर्वत्तनाधिकरण को उत्तरगुगनिवर्तनाधिकरण कहा गया है । औदारिक शरीर वर्गणा के द्रव्यों से बना हुआ औदारिक शरीर संस्थान प्रथम समय से लेकर आत्मा का मूलगुणनिर्वर्तना. धिकरण है, क्योंकि वह कर्मबन्ध का कारण है । औदारिकशरीर के अंगोपांग-मार्जन कर्णवेध अवयवों का संस्थान आदि आत्मा का उत्तरगुणनिर्वर्तनाधिकरण है, क्योंकि वह भी कर्मबन्ध का कारण है। इसी प्रकार वैक्रिय शरीर का वैक्रिय वर्गणा के पुद्गलों से बना हुआ संस्थान प्रथमसमय से लेकर मूलगुणनिर्वर्तनाधिकरण है और वैक्रिय शरीर के अंगोपांग, केश, दान, नख, आदि उत्तर गुणनिर्वर्तनाधिकरण है। आहारक शरीर के योग्य वर्गणा के पुद्गलों से बना हुआ संस्थान मूलगुणनिर्वर्तनाधिकरण है और उसके अगोपांग आदि उत्तरगुण. થઈને કર્મબન્ધના અધિકરણ થાય છે ઉત્તરગુણ રૂપ નિર્વત્તનાધિકરણને ઉત્તર ગુણનિર્વત્તાધિકરણ કહેવામાં આવેલ છે. ઔદારિક શરીર વર્ગણાના દ્રવ્યોથી બનેલ ઔદારિક શરીર સંસ્થાન પ્રથમ સમયથી લઈને આત્માનું મૂળગુણનિર્વત્તનાધિકારણ છે કારણ કે તે કર્મબન્ધનું કારણ છે. ઔદારિક શરીરના અંગોપાંગ–માજન, કર્ણવેધ અવયનું સંસ્થાન આદિ-અભિાના ઉત્તરગુણનિર્વત્તાધિકરણ છે કારણ કે તે કર્મબન્ધના કારણ છે એવી જ રીતે વૈકિય શરીરનું વૈકિય વર્ગણાના પુદ્ગલથી બનેલું સંસ્થાન પ્રથમ સમયથી લઈને મૂળગુણનિર્વત્તાધિકરણ છે અને વૈક્રિય શરીરના આગોપાંગ, વાળ, દાંત નખ વગેરે ઉત્તરગુણનિર્વસનાધિકરણ છે. આહારક શરીરને વર્ગણાનાપુદ્ગલથી બનેલું સંસ્થાન મૂળગુણનિર્વત્તાધિકરણ છે અને તેના અંગોપાંગ આદિ ઉત્તર ગુણનિર્વ ર્સનાધિકરણ છે. એવી જ રીતે કર્મોના સમૂહ રૂપ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy