________________
तत्वार्थस्त्रे संयोग-निसर्गान् कुर्वन् राग-द्वेष युक्त आत्मा साम्परायिक कर्मबन्धको भवति । तत्र-निर्त्य ते निष्पाद्यते इति निर्वर्तनम्, प्राणातिपाताचथ निर्वयंमान खनादिकमजीवद्रव्यं निर्वर्तनमिति व्यपदिश्यते । तच्च-निर्वतन द्विविधम् , मलोत्तरमुणभेदात् १ निक्षिप्यते-स्थाप्यतेऽसाविति निक्षेपः स्थापनीयः कश्चिदजीय एवं स च निक्षेपश्चतुर्विधः, वक्ष्यमाण-दुष्मत्युपेक्षादिभेदतः २ संयुज्यते-मिश्री त्रियतेऽसाविति सैयोग:-मिश्रणम् , स विविध:-आहारोपकरणभेदात् ३ निस ज्यते-प्रवर्त्य ते इति निसर्गः मवर्तनं त्यागः उज्झनम् , स च निसर्गस्त्रिविविध:कायिकवाचिकमानसिकभेदात् । तत्र-जीवरूपं साम्परायिककर्मास्रवस्याऽन्तरअमधिकरणम् , अजीवरूपाधिकरणन्तु-तथाविधानवस्य बहिरङ्गं कारणं वर्तते, अतएवाऽनन्तरगत्वात् जीवाधिकरणं पथममुक्तम् , अजीवाधिकरणं पुनः पश्चात् तात्पर्य यह है कि राग-द्वेष से युक्त जीव निर्वर्तन, निक्षेप, संयोग और निसर्ग करता हुआ साम्परायिक कर्मका बन्ध करता है।
जिसका निष्पादन किया जाय वह निर्वतन हैं जैसे प्राणातिपात करने के लिए बनाये जाने वाले खड्ग आदि को अजीवद्रव्यनिर्वतन कहते हैं। निर्वर्तन के दो भेद हैं मूलगुणनिर्वर्त्तन और उत्तरगुणनिवर्तन । जो निक्षिप्त किया जाय, स्थापित किया जाय या करया या जाय उसे निक्षेप कहते हैं उसके चार भेद आगे कहे जाएंगे। जो संयुक्त किया जाय-मिश्रित किया जाय, वह संयोगाधिकरण है। इसके दो भेद हैं-आहारसंयोग और उपकरणसंयोग । निसर्ग का अर्थ है प्रवर्तन, त्याग या निकाल देना । कायिक, वाचिक और मानसिक भेदसे निसर्ग तीन प्रकारका है।
साम्परायिक आस्रव का अन्तरंग कारण जीवाधिकरण है और વાને એ છે કે રાગદ્વેષથી યુક્ત જીવ નિર્વર્તન નિક્ષેપ સંગ અને નિસગ કરતે થકે સામ્પરાયિક કર્મનું બધન કરે છે.
જેનુ નિષ્પાદન કરી શકાય તે નિર્વત્તન છે જેમ કે પ્રાણાતિપાત કરવા માટે તૈયાર કરવામાં આવતી તલવાર વગેરેને અજવદ્રવ્યનિર્વત્તન કહે છે. નિર્વ7ના બે ભેદ છે-મૂળગુણનિર્તન અને ઉત્તરગુણનિવર્સન જેને નિશ્ચિત કરી શકાય, સ્થાપિત કરી શકાય અથવા કરાવી શકાય તેને નિક્ષેપ કહે છે. તેના ચાર ભેદ આગળ ઉપર કહેવામાં આવશે. જે સંયુકત કરી શકાયમિશ્રિત કરી શકાય તે સંચાગાધિકરણ છે. એના બે ભેદ–છે આહાર સંયોગ અને ઉપકરણસંગ નિસર્ગનો અર્થ છે પ્રવર્તાન, ભાગ અથવા કાઢી મુકવું. કાયિક, વાચિક અને માનસિક ભેદથી નિસર્ગ ત્રણ પ્રકારના છે.
સામ્પરાયિક આસવનું અંતરંગ કારણ છવાધિકારણ છે અને બાહ્ય
श्री तत्वार्थ सूत्र : २