________________
दीपिका-नियुक्ति टीका अ. ६ स. ८ जीवाधिकरणभेदनिरूपणम् ८५ जीवरूपं साम्परायिक कर्मास प्राधिकरणमगन्तव्यम् । अनन्तानुबन्ध्य-पत्याख्याम प्रत्याख्यानसंज्वलनकषायभेदकृयावान्तरभेदै बहुविधं खलु साम्यरायिक कर्मानबाणां जीवाधिकरणं भवतीति बोध्यम्। तथा च क्रोधादिकषाया ऽञ्जनवशोकारात् स्वयं करणपरिणतो सत्यां कारिताऽनुमतिपरिणामद्वारा च पाणातिपातादि सङ्कल्पपरितापना व्यापत्तयः साम्परायिकरूपसंसारपरिभ्रमण कारक कर्मबन्धहेतवो भवन्ति तथाचोक्तम् ।
सङ्कल्पः संरम्भः परितापना भवेत्समारम्भः ।
माणिवधस्त्वारम्न त्रिविधो योगस्ततो ज्ञेयः ॥१॥ इति, कषायादियोगाश्च व्यस्ताः समस्ताश्च कर्मबन्धहेतवो द्रष्टव्याः। तत्रधिकरण के एक सौ आठ भेद समझने चाहिए।
इन एक सौ आठ भेदों में क्रोध मान, माया और लोभ की सामान्य रूप से एक एक भेद की विवक्षा की गई है। इसके बदले यदि अनन्तानुबंधी क्रोध, अप्रत्याख्यानी क्रोध, प्रत्याख्यानावरण क्रोध
और संज्वलन क्रोध, इसी प्रकार मान आदि के अवान्तर भेदों की विवक्षा की जाय तो जीवाधिकरण के अन्य भी बहुत से भेद हो सकते हैं । यह सभी कषाय साम्परायिक कर्मबन्ध के कारण हैं और संरंभ, समारम्भ तथा आरम्भ आदि सभी कोटियां उन में घटित होती हैं। कहा भी है.-- __जीव के विराधन का संकल्प करना संरभ है, जीव को परिताप पहुंचाना समारंभ है और विराधना करना आरंभ है । ये तीनों, तीनों योगों से होते हैं
આ એકસો આઠ ભેદમાં ક્રોધ, માન, માયા અને લેમના સામાન્ય રૂપથી એક-એક ભેદની વિવક્ષા કરવામાં આવી છે. આના બદલે અનન્તાનબન્ડીક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ પ્રત્યાખ્યાનાવરણક્રોધ અને સંજવલન ક્રોધ એવી જ રીતે માન વગેરેના અવાન્તર ભેદની વિરક્ષા કરવામાં આવે તે જીવાધિકરણના બીજા પણ ઘણાં ભેદ થઈ શકે છે. આ બધાં કષાય સામ્પરાયિક કર્મબન્ધના કારણ છે અને સંરંભ-સમારંભ તથા આરંભ આદિ બધી કેટિઓ તેમાં ઘટિત થાય છે. વળી કહ્યું પણ છે –
જીવની વિરાધનાનો સંકલ્પ કરે સંરંભ છે, જીવને પરિતાપ પહોંચાડે સમારંભ છે અને વિરાધના કરવી એ આરંભ છે. આ ત્રણે–ત્રણ ગેથી થાય છે ?
श्री तत्वार्थ सूत्र : २