SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. કમ પ્રકૃતિના સ્થિતિમધનું નિરૂપણ સૂ. ૧૪-૧૫ ૧૯૭ વરણ વગેરે કહેલાં ચારે કર્મબન્ધકાળથી લઈ ને ત્રણ હજાર વર્ષ પુરાં થઈ ગયા ખાદ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે. જ્ઞાનાવરણુ. દશ નાવણુ, વેઢનીય અને અન્તરાય ની ત્રીસ ક્રેાડાક્રોડી સાગરાપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવી છે તે સંજ્ઞી, મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈએ. ઉત્તરાધ્યયનના ૩૩માં અધ્યયનમાં કહેવામાં આવ્યું છે— એ આવરણેાની અર્થાત્ જ્ઞાનાવરણ અને દનાવરણની, વેદનીયની તથા અન્તરાય ક્રમની ત્રીસ ક્રોડાકોડી સાગરે પમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે. આ ચારેયની જઘન્ય સ્થિતિ અન્તમુહૂત્તની છે ૫૧૯-૨૦ના ૫૧૪૫ 'मोहणिज्जस्स सतरि कोडाकोडीओ ॥१५॥ સૂત્રા-મેહનીય ક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની છે ૧પપ્પા તત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણુ દશનાવરણ વેદનીય અને અન્તરાય કની સ્થિતિ દર્શાવાઈ છે હવે મેહનીય કર્મની સ્થિતિનુ' પ્રતિપાદન કરીએ છીએ- માહનીય કાઁની જેનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયુ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ સીત્તેર ક્રોડાફ્રોડી સાગરાપમની છે. આ કર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે ૫૧૫મા તત્ત્વાથ નિયુક્તિ—માની અગાઉ જ્ઞાનાવરણ આદિ ચાર કર્મપ્રકૃતિના સ્થિતિ કાળ વિસ્તારપૂર્વક બતાવાઈ ગયા છે હવે મેહનીય કર્મના સ્થિતિ કાળ ખતાવીએ છીએ માહનીય કમ”ની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાકોડી સાગરોપમની તથા જઘન્ય સ્થિતિ અન્તમુહૂત્તની છે. મેાહનીય કના અખાધાકાળ સાત હજાર વર્ષના છે. આખાધાકાળની સમાપ્તિથી લઈ ને સંપૂર્ણ ક`ના ક્ષય થવા સુધીના સમય આધાકાળ કહેવાય છે અર્થાત્ જે સમયે મેહનીય કમ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયા તે સમયથી શરુ કરીને તેના પૂર્ણ રૂપથી નાશ થવા સુધીના સમય બાધાકાળ કહી શકાય છે. કલિતા એ છે કે સીત્તર હજાર વર્ષાં વ્યતીત થઈ જવા પર સીત્તેર ક્રોડાકોડી સાગરાપમની સ્થિતિવાળા મેહનીય કર્મોના ઉદયાવલીકામાં પ્રવેશ થાય છે. મેાહનીય કર્મની આ ઉત્કૃષ્ટ સ્થિતિ સતી પંચેન્દ્રિય મિથ્યાષ્ટિ પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈ એ અર્થાત્ મિથ્યાષ્ટિ સજ્ઞી પર્યાપ્ત પચેન્દ્રિય જીવ જ સીત્તેર ક્રેાડકાડી સાગરોપમની સ્થિતિના ખંધ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩માં અધ્યયનમાં કહ્યુ છે— મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરાપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે ૫૧૫૫ 'नामगोताणं वीसईको डाकोड़ीओ' ॥१६॥ સૂત્રા॰-નામ અને ગેાત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાકોડી સાગરાપમ છે. એમના જધન્ય સ્થિતિકાળ આઠ મુહૂત્ત'ના સમજવા જોઈએ ॥૧૬॥ તત્વાથ દીપિકા-પૂર્વસૂત્રમાં મેાહનીય કર્મના સ્થિતિકાળ પ્રરૂપિત કરવામાં આવ્યે છે. હવે નામ અત્રે ગેાત્ર નામક મૂલ પ્રકૃતિએને સ્થિતિકાળ પ્રતિપાદિત કરવા માટે કહીએ છીએ. નામ કમ અને ગાત્ર કમની સ્થિતિના ઉત્કૃષ્ટ કાળ વીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે, એમને જઘન્ય સ્થિતિકાળ આઠ મુહૂત્ત સમજવા જોઈ એ. ૫૧૬૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy