SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તવા સૂના ખાંધવામાં આવનારા પુદ્ગલેમાં જે કર્મના ઉદયથી કેઈ વિશિષ્ટ આકૃતિ ઉત્પન્ન થાય તે સંસ્થાનકમ` કહેવાય છે. જે સ્થાન સમર્ચારસ હેય તે સમચતુરસ્ર કહેવાય છે (૧) માન, ઉન્માન તથા પ્રમાણુની અપેક્ષાથી તેમાં ન તે! એછાપણું હોય છે કે ન વધુપણું. જેમાં નાભિ (યૂટી)ના ઉપરના ભાગમાં બધા અવયવ ચતુરસ સમચત્તુ કાણુ અર્થાત્ યેાગ્ય લક્ષણવાળા હાય પરંતુ ડૂ‘ટીની નીચેના ભાગ ઉપર એ પ્રમાણે નહાય તેને ગ્રેાધ પરિમંડળ સંસ્થાન કહે છે (૨) જેમાં ફૂટીથી નીચેના ભાગમાં ખંધા અવયવ સમચતુસ્ર સમચતુષ્કોણ અર્થાત્ યથાયેાગ્ય લક્ષણવાળા ડાય પરંતુ ફૂટી ઉપરના ભાગ નીચેના ભાગ જેવા ન હાય તેને સાદિ સંસ્થાન કહે છે. (૩) જેમાં ડાક, મસ્તક, હાથ અને પગ સમચતુષ્કોણ અર્થાત્ યાયેાગ્ય લક્ષણવાળા હોય પરંતુ શરીરના મધ્યભાગ-હૃદય, પીઠ આદિ થોડા વિકૃત હેાય તેને કુબ્જસ સ્થાન કહે છે. (૪) જેમાં શરીરના મધ્યભાગ તથા મસ્તક-ગન, હાથ તથા પગ સમચતુષ્કોણુ અને યથારૂપ લક્ષણવાળા હેાય પરંતુ પ્રમાણમાં નાના હોય તેમને વામન—–સંસ્થાન કહે છે. (૫) જેમાં હાથ પગ આદિ અવયવ પ્રમાણુસરના હૅતાં નથી તેમને હુડ સંસ્થાન કહે છે (૬). વણું નામ કમ પાંચ પ્રકારના છે—કૃષ્ણવ નામક, નીલવણું ન.મકમ, રક્તવર્ણ નામકર્મપીતવર્ણ નામકમ, શુકલવર્ણનાત્મક. ગન્ધ નામકર્માંના બે ભેદ છે—સુરભિગધનામકમ અને દુરભિગધ નામક રસ નામકના પાંચ ભેદ છે—તિકતરસ નામક, કટુકરસ નમક, કષાયરસ નામકમ, અમ્લરસ નામક અને મધુરરસ નામક સ્પર્શી નામકમ આઠ પ્રકારના છે—કશસ્પર્શી નામક. મૃદુસ્પર્શી નામકમ, ગુરુસ્પ નામક, લઘુસ્પશ નામકમ, શીતપ નામક, ઉષ્ણસ્પશ નામક, સ્નિગ્ધસ્પર્શી નામકમ અને રૂક્ષસ્પર્શી નામક આ વ–ગન્ધ–રસ-સ્પર્શી નામક નામક શરીરમાં અમુક–અમુક પ્રકારનાં વધુ ગંધ આર્દિને ઉત્પન્ન કરે છે— અગુરુલઘુ નામ કમ તે છે જે શરીરની અનુરુલઘુતાના નિયામક હેાય છે. ગુરુતા, લઘુતા અને ગુરુ-લઘુતા આ ત્રણ પ્રકારના પરિણામેાના નિષષક જે પરિણામ છે તે અગુરુ લઘુ કહેવાય છે. સારાંશ એ છે કે જે કમ°ના ઉદયથી બધાં જીવાના શરીર ન તા ઘણા મોટા હોય છે, ન ઘણા નાના હોય છે પરંતુ અગુરુલઘુ પિરણામવાળા હૈાય છે તે અગુરુલઘુ નામ કમ કહેવાય છે. બધાં દ્રવ્ય, સ્થિતિ આદિ અનેક સ્વાભાવેાથી પરિણત થાય છે તેમાથી અનુરુ લઘુપરિણામને નિયામક અગુરુ લઘુ નામ કમ છે. જે નામ કર્મીના ઉદયથી પેાતાના જ શરીરના અવયવ પેતાને જ દુઃખદાયક હાય છે તે ઉપઘાત નામ કમ છે. ખીજાને ત્રાસ અથવા પ્રતિઘાત આદિ ઉત્પન્ન કરવાવાળું એ પરાઘાત નામ કર્મો છે. જે કર્મના ઉદ્દયથી કઈ વિદ્વાન દનમાત્રથી એજસ્વી પ્રતીત થાય છે અને કઈ સભામાં પહેાંચી જઈ ને વાક્ચાતુર્યથી અન્ય શ્રોતાઓને ત્રાસ ઉત્પન્ન કરે છે અથવા ખીજાની પ્રતિભાને પ્રતિઘાત કરે છે તે પરાઘાત મામ કમ છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy