SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. ઉત્તરપ્રકૃતિ બંધના ભેદોનું નિરૂપણુ સુ. પ १७७ વેદનીયકના બે ભેદ છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૨૩માં ઉદ્દેશકમાં કહ્યું છે–સાતાવેદનીય અને અસાતાવેદનીય. મેાહનીયકમ અઠયાવીસ પ્રકારના છે-પ્રજ્ઞાપનામાં ઉપર કહેલા સ્થળ પર જ કહ્યું છે— પ્રશ્ન—ભગવ’ત ! માહનીય કમ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર——ગૌતમ! એ પ્રકારના કહ્યાં છે જેમકે-દર્શનમેાહનીય અને ચારિત્રમાહનીય. પ્રશ્ન—ભગવંત ! દર્શન માહનીય કર્માં કેટલા પ્રકારના છે? ઉત્તર——ગૌતમ ! ત્રણ પ્રકારના કહ્યાં છે—સમ્યક્ત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય અને સમ્યક્ મિથ્યાત્વવેદનીય. પ્રશ્ન—ભગવંત ! ચારિત્રમેાહનીય કમ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? ઉત્તર——ગૌતમ! એ પ્રકારના કહ્યાં છે—કષાયવેદનીય અને નાકષાયવેદનીય. પ્રશ્ન-ભગવંત ! કષાયવેદનીય કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર—ગૌતમ ! સેાળ પ્રકારના છે-અનન્તાનુબંધી ધ, અનન્તાનુબંધી માન, અનન્તાનુખંધી માયા અને અનન્તાનુબંધી લાભ. અપ્રત્યાખ્યાન ક્રોધ અપ્રત્યાખ્યાન માન અપ્રત્યાખ્યાન માયા અને અપ્રત્યાખ્યાન લાભ. પ્રત્યાખ્યાન ક્રાધ. પ્રત્યાખ્યાન માન, પ્રત્યાખ્યાન માયા અને પ્રત્યાખ્યાન લાભ તથા સંજ્વલન ક્રાધ સંજ્વલન માન, સજ્વલન માયા અને સંજ્વલન લાભ. પ્રશ્ન—-ભગવંત ! નાકષાયવેદનીય કમ કેટલા પ્રકારનાં છે ? ઉત્તર——ગૌતમ ! નવ પ્રકારના છે. જેમકે સ્ત્રીવેદવેદનીય, પુરુષવેદ વેદનીય. નપુસકવેક વેદનીય, હાસ્ય, રતિ, અતિ ભય શેક અને જુગુપ્સા, આયુષ્ય કર્માંના ત્યાં જ ચાર ભેદ કહ્યાં છે જેમકેપ્રશ્ન—ભગવંત ! આયુષ્યકમ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર—ગૌતમ ! ચાર પ્રકારનાકહ્યાં છે-નૈરયિકાયુ, તિ ગાયુ, મનુષ્યાયુ અને દેવાયુ. તે જ સ્થાને નામકમના ખેતાળીશ ભેદ કહ્યાં છે પ્રશ્નભગવંત ! નામકમ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર——ગૌતમ ! એંતાળીશ પ્રકારના કહ્યાં છે જેવા કે−(૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ (૪) શરીરયેાગનામ (૫) શરીર બન્ધનનામ (૬) શરીર સહનન નામ (૭) સંઘાત નામ (૮) સંસ્થાન નામ (૯) વર્ણનામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) સ્પનામ (૧૩) અગુરુલનામ (૧૪) ઉપઘાતનામ (૧૫) પરાધાતનામ (૧૬) આનુપૂર્વી નામ (૧૭) ઉચ્છ્વાસનામ (૧૮) આતપનામ (૧૯) ઉદ્યોતનામ (૨૦) વિહાયોગતિનામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવરનામ (૨૩) સૂક્ષ્મનામ (૨૪) ખાદરનામ (૨૫) પર્યાપ્તનામ (૨૬) અપર્યાપ્તનામ (૨૭) સાધારણ શરીરનામ (૨૮) પ્રત્યેક શરીરનામ (૨૯) સ્થિરનામ (૩૦) અસ્થિરનામ (૩૧) શુભનામ (૩૨) અશુભનામ (૩૩) સુભગનામ (૩૪) દુગનામ (૩૫) સુસ્વરનામ (૩૬) દુઃસ્વરનામ (૩૭) આદૅયનામ (૩૮) અનાદેયનામ (૩૯) યશેાકીતિનામ (૪૦ યશેાકીર્તિ નામ (૪૧) નિર્માણુ નામ અને (૪૨) તીથંકર નામ. ગેાત્રકમ એ પ્રકારના કહ્યાં છે. ૨૩ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy