________________
ગુજરાતી અનુવાદ
દેવાને એ વેઢ હાવાનું નિરૂપણ સૂ. ૩૮
નપુંસકવેદેના ઉદય થવાથી કોઈ કોઈને સ્ત્રી અને પુરુષ, બંનેની ઈચ્છા ઉત્પન્ન થાય છે જેવીરીતે છે વાતાદિ એ ધાતુઓના ઘષ ણુથી માર્જિત દ્રવ્યની ઈચ્છા થાય છે. કાઈ કાઈ ને પુરુષા પ્રત્યે જ ઈંચ્છા જાગ્રત થાય છે. સકલ્પજનિત વિષએમાં પણ અનેક પ્રકારની અભિલાષા થાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે.—
પ્રશ્ન—ભગવંત ! વેદ કેટલા પ્રકારના કહ્યા છે ?
૭૩
ઉત્તર——ગૌતમ, ! ત્રણ પ્રકારનાં સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ॥ ૩૭ ૫ 'देवे दुवे इत्थवेर पुरिसवेपय'
મૂળસૂત્રા—દેવા એ વેદવાળા જ હેાય છે–સ્રીવેદવાળા અને પુરુષવેદવાળા । ૩૮ ॥ તત્વાથ દીપિકા—-અગાઉ વેદના ત્રણ ભેદ કહ્યાં હવેના ત્રણ સૂત્રોમાં એ બતાવીશું કે દેવ, નારક, તિયાઁચ, મનુષ્ય, ગજ, સ્મૂમિ અને ઔપપાતિક જીવામાં કાના કેટલા વેદ હાય છે? સર્વ પ્રથમ દેવાના વેદનું પ્રતિપાદન કરીએ છીએ—
ભવનપતિ, વાનવ્યન્તર, જયેાતિથ્ય અને વૈમાનિક આ ચાર પ્રકારનાં દેવેામાં બે જ વેદ હાય છે સ્ત્રીવેદ અને પુરુષવેદ. તાત્પર્ય એ છે કે ચારે નિકાયાના દેવ નપુ ંસકવેદી હાતા નથી, માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હાય છે. ભવનપતિ, વાનવ્યન્તર, જયાતિષ્ઠ તથા સૌધર્મ અને ઈશાન વિમાનના વૈમાનિકામાં બંને વેઢવાળાની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે અસરકુમાર, અને અસુરકુમારીએ, નાગકુમાર અને નાગકુમારીએ વગેરે પ્રકારથી અસુરકુમારથી લઈને ઈશાન દેવલાક સુધી કોઈ-કોઈ પુરુષવેદી દેવ હાય છે અને સ્ત્રીવેદવાળી દેવીએ હાય છે. તેમનામાં શુભગતિ નામક ના ઉદયથી નિરતિશય સુખવિશેષ રૂપ પુરુષ અને સ્ત્રીવેદના અનુભવ થાય છે. સનત્કુમાર દેવલાકથી પાંચ અનુત્તર વિમાનેા સુધી માત્ર પુરુષવેઢવાળા જ દેવ ઉત્પન્ન થાય છે, ન સ્ત્રીવેદ્દી અને ન નપુ’સકવેદી.
દેવામાં નપુંસકવેદ કેમ નથી હોતા ? આ પ્રશ્નના જવાબ એ છે કે ચારે પ્રકારનાં દેવામાં શુભગતિ આદિ નામ ગેાત્ર વેદ્ય અને આયુષ્કથી સાપેક્ષ માહના ઉદયથી અભિલષિતમાં પ્રીતિ ઉત્પન્ન કરનાર, માયા આવથી યુકત, છાણાની અગ્નિ સમાન એક સ્ત્રીવેદનીય અને બીજો પુરુષવેદનીય હાય, જે પહેલા નિકાચિત રૂપમાં બંધાયેલા છે હવે ઉદ્દયમાં આવ્યા છે. આ બંનેથી ભિન્ન નપુ’સક વેદનીયના કદાપી ઉદય થતા નથી કેમકે તેઓએ પૂર્વભવમાં નપુ'સક વેદમેહનીય કર્માંના અંધ કર્યાં નથી. સનત્કુમાર વગેરે દેવલાકનાં દેવાએ પૂર્વભવમાં સ્ત્રીવેદમાહનીય કના પણ બંધ નહીં કરેલા હેાવાથી ત્યાં સ્ત્રીવેદ પણ હાતા નથી. || ૩૮ ॥
તાર્થ નિયુકિત ભવનપતિ, વાનબ્યંતર, જ્યોતિષ્ઠ અને વૈમાનિક આ ચારે નિકાચાના દેવ એ વેદવાળા હાય છે-સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા. આ રીતે ચારે નિકાયાના દેવ નપુંસકવેદી હાતા નથી માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હાય છે અર્થાત્ કાઈ પુરુષવેદી અને કઈ સ્ત્રીવેદી હાય છે.
ભવનપતિ, ન્યન્તર જ્યાતિષ્ઠ, સૌધ ઈશાન દેવલાકમાં ઉપપાતની અપેક્ષાથી બંને વેદ હાય છે. તેમનાથી આગળ પુરુષવેદ જ હાય છે. દેવામાં નપુંસકવેદ કેમ નહીં ? આ શકાનુ સમાધાન એ છે કે ચારે પ્રકારના દેવામાં શુભગતિ વગેરે નામ ગેાત્ર વેદ્ય આયુષ્યની અપેક્ષા રાખનાર મેહુકમ ના ઉદયથી અભિલષિત પ્રીતિજનક, માયા આવથી ઉપચિત છાણાની અગ્નિ
૧૦
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧