SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ તત્ત્વાર્થ સૂત્રને શિખરી નામક છ વષઁધરપત છે અર્થાત્ ભરત, હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યક, ઔરણ્યવત અને ઐરવત આ સાત ક્ષેત્રના ધારક આ છ પર્વત છે : ભરત આદિ સાત ક્ષેત્રનું વિભાજન કરવાના કારણે આ છ પવતા વ પર પત કહેવાય છે. આ પતાના જે હિમવાન્ વગેરે નામ છે તે અનિમિત્તક છે અર્થાત્ કાઈ વિશેષ કારણથી નથી; આ પર્યંત અને તેમના ઉલ્લિખિત ન1મ પણ અનાદિકાળથી ચાલતા આવ્યા છે. હા, ભરત વગેરે વર્ષો (ક્ષેત્રા)ના વિભાજક હાવાથી એમને વષધર કહે છે. ક્ષુદ્રહિમવાન્ પર્યંત ભરતવ અને હૈમવતવની સીમા ઉપર આવેલા છે. તેની ઉંચાઈ સેા ચેાજનની છે. મહાહિમવાન્ પ ત હૈમવત અને રિવષ્ણુને જુદાં પાડે છે તેની ઉંચાઈ ખસેા યેાજનની છે. નિષધ નામક વધર પંત મહાવિદેહથી દક્ષિણમાં અને રિવષ થી ઉત્તરમાં છે, આ બંનેની મધ્યમાં છે આથી ખનેને વિભાજક છે એની ઉંચાઈ ચારસા ચેાજનની છે. નીલવાન્ પત મહાવિદેહથી ઉત્તરમાં અને રમ્યકવથી દક્ષિણમાં છે. તે આ અને ક્ષેત્રોની મધ્યમા હાવાથી એમને વિભક્ત કરે છે. આ પવ ત પણ ચારસા ચાજન ઉંચા છે. રુકિમપત રમ્યકવ થી ઉત્તરમાં અને હૈરણ્યવતથી દક્ષિણમાં છે. ખસેા ચેાજન ઉંચા છે. શિખરિપત હૈરણ્યવતથી ઉત્તરમાં અને અરવતવષ થી દક્ષિણમાં છે તેની ઉંચાઈ એકસા ચેાજનની છે. ખધાં પતાની ઉંડાઈ તેમની ઉંચાઈના ચેાથેા ભાગ છે. ારા તત્ત્વાથ નિયુકિત—આ પહેલાં ભરત આદિ સાત ક્ષેત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે તે સાત ક્ષેત્રોનું વિભાજન કરનારા હિમવાન આદિ છ વષધર પતાની પ્રરૂપણા માટે કહીએ છીએ તે ભરત આદિ સાતે ક્ષેત્રના પેાતાની સ્વાભાવિક રચના દ્વારા વિભાગ કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી લાંખા, પેાતાના પૂવતી અને પશ્ચિમવત્તી છેડાએથી લવણુસમુદ્રને સ્પર્શ કરવાવાળા ક્ષુદ્રહિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન્, રુકિમ અને શિખરી નામના છ વધર પર્વત છે. ભરત આદિ સાત વર્ષના વિભાજક હાવાના કારણે અર્થાત્ તેમને ઈલાયદા કરનારા હેાવાથીતે પર્વત કહેવાય છે તે અનાદિકાળથી ચાલ્યા આવે છે. ભાવાથ એ છે કે અગાઉ કહેલાં ભરત આદિ સાતે ક્ષેત્રનુ વિભાજન કરવાવાળા હિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રુકિમ અને શિખરી નામક છ વષઁધર પત છે, ભરતવષ અનેહૈમવત વષૅની મધ્યમાં હાવાના કારણે ક્ષુદ્રહિમવાન પત ભરત અને હૈમવતવષ નું વિભાજન કરે છે. મહાહિમવાન પત હૈમવત અને હરિવના વિભાજક છે. નિષધ પર્યંત હરિવ` અને મહાવિદેહની હદ જુદી પાડે છે. નીલવાન્ પ ત મહાવિદેહ અને રમ્યકવ ને વિભક્ત કરે છે. રુકિમ પર્યંત રમ્યકવ અને હૈરણ્યવત વને ઈલાયદા કરે છે જયારે શિખરીપવ ત હૈરણ્યવત અને અરવત ક્ષેત્રની હદાને નાખી પાડે આ છે કુલપવ તાથી જમ્મૂદ્રીપમાં સ્થિત ભરત આદિ સાત વર્ષ વિભક્ત થઈ ગયા છે. હવે ક્ષુદ્રહિમવાન આદિ છએ કુલાચલાની ઉંડાઈ તથા ઉંચાઈનું પ્રતિપાદન કરીએ છીએ-દ્રહિમવાન પતિ સા યેાજન ઉંચા છે. ખધાં પતાની ઊંડાઈ તેમની ઉંચાઈના ચતુર્થાંશ જેટલી હાય છે આથી ક્ષુદ્રહિમવાનની ઊંડાઈ પચ્ચીસ ચેાજન છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy