SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे 1186811 漫漫 चतुर्भिः चोरशतैः परिवृतो राजगृहे नगरे जंबूकुमारस्य गृहे चौयार्थ प्रविष्टः । तत्र सः अवस्वापिन्या विद्यया सर्वान् जनान् निद्रितान् अकरोत् । भावसंयते जंबूकुमारे सा विद्या निष्फला जाता । तत्प्रभावेण तस्याष्टापि भार्या जाग्रत्य एव स्थिताः । ततः स प्रभवचौरः चोरैः सार्द्ध ताः सर्वाः सुवर्णमुद्राः गृहीत्वा चलितुमारब्धः । तदा जंबूकुमारो नमस्कारमन्त्रप्रभावेण तेषां गतिम् अस्तम्भयत् । निजगतिं स्तम्भितां दृष्टा प्रभवो विस्मितः । किं कर्त्तव्यविमूढश्च जातः । तस्येदृशीं स्थितिं दृष्ट्वा जंबूकुमारोऽहसत् । तस्य हासं श्रुत्वा प्रभवस्तमकथयत्-महाभाग ! ममेयम् अवस्वानी विद्या अमोघा अस्ति । साऽपि त्वयि निष्फला जाता । त्वया पुनरस्माकं गति वापि स्तम्भिता । अतस्त्वं कोऽपि विशिष्टः पुरुषः प्रतिभासि । त्वं ममोपरि कृपां कृत्वा स्तम्भनीं विद्यां चोर अपने साथी ४९९ चोरों के साथ, राजगृहनगर में आकार चोरी करनेके लिए जंबूकुमार के घर में घुसे । उन्होंने स्वापिनी विद्या से वहाँ के सब लोगों को निद्राधीन कर दिया। मगर जंबूकुमार तो भाव-साधु हो चुके थे। अतः उन पर अवस्वापिनी विद्या का असर नहीं हुआ, वह जगते रहे। उनके प्रभाव से उनकी आठों भार्यायें भी जागती ही रही । तत्पश्चात् प्रभव चोर अपने साथी चोरों के साथ उन सब स्वर्ण मुद्राओं (सोनैयों) को बटोर ( इकट्ठा कर चलने को उद्यत हुए । तब जंबूकुमारने नमस्कारमंत्र के प्रभाव से उनकी गति स्तंभित कर दी। अपनीगति स्तंभित (अवरुद्ध) हुइ देख प्रभव चकित रह गया और उन्हें सूझ न पड़ा कि अब क्या करना चाहिए । उनकी यह दशा देखकर जंबूकुमार को हँसी आ गई। उनकी हँसी सुनकर प्रभव ने उनसे कहामहाभाग ! मेरी यह अवस्वापिनी विद्या अमोघ (वृथा न होनेवाली) है; परन्तु उसका भी आप पर असर नहीं हुआ | आपने हमारी गति भी स्तंभित कर दी हैं। इससे प्रतीत होता है कि आप कोई विशिष्ट पुरूष है। આવું સાંભળી, પ્રભવચાર પેાતાના ચારસેા નવ્વાણુ' ચાર સાથીએ સાથે રાજગૃહીનગરીમાં આવી પહોંચ્યા. ચેરી કરવાના ઈરાદાથી, તે જમ્મૂ કુમારના ઘરમાં પ્રવેશ્યા. તેણે અવસ્થાપિની વિદ્યાની પ્રાપ્તિ કરી હતી. તેથી ઘરના સ` માણુસાને નિદ્રાધીન કરી નાખ્યા. પરંતુ જંબૂ કુમાર, ભાવ સાધુ થઈ ચુકયા હતા તેથી તેની ઉપર આ વિદ્યાની અસર ન થઈ. તેથી તેએ જાગતા રહ્યા. તેના જાગવાથી, તેમની આઠ ભાર્યાએ પણ જાગતીજ રહી. ત્યારબાદ પ્રભવ ચાર તમામ સેાના મહેારા ભેગી કરી ગાંસડીમાં બાંધી, પેાતાના સાથીઓ સાથે રવાના થવા તૈયાર થયા તે વખતે તે જમ્મૂ કુમારે નમસ્કાર મંત્રના પ્રભાવ વડે, તેને ઉભા સ્થિર કરી દીધા. એવેા ઉભેા રાખી દીધા કે ત્યાંથી ચસકી પણ શકયા નહિ ! પ્રભવ સ્ત ંભિત થતાં, તે અચ એ પામ્યા, ને તેને કાંઈ સૂઝ પડી નહીં. તેની આવી દશા જોઇ, જમ્મૂકુમાર હસ્યા. તેમનુ' હાસ્ય જોઈ તે એલી ઉઠયા કે ‘હે ભાગ્યવાન ! મારી અવસ્થાપિની વિદ્યા નકામી થઇ ગઇ ! તે વિદ્યાએ આપની ઉપર અસર કરી નહીં પરંતુ ઉલટું હું સ્તભિત થઇ ગયા ! આથી જણાય છે કે, આપ કોઈ અનૂભુત વ્યક્તિ શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्पमञ्जरी टीका प्रभवस्वामिपरिचयवर्णनम् । ॥ सू० १२१ ॥ ॥४८४॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy