________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥४७७||
मञ्जरी
टीका
जननीभिः सार्ध स्वयं पञ्चशतसप्तविंशतितमो भूत्वा नवनवति कनककोटी परित्यज्य सुधर्मस्वामीसमीपे प्रव्रजितः। स खलु पोडशवर्षाणि गृहस्थत्वे, विंशतिवर्षाणि छाबस्थ्ये, चतुश्चत्वारिंशत्वर्षाणि केवलिपर्याये, एवमशीतिवर्षाणि सर्वायुष्कं पालयित्वा प्रभवमनगारं निजपट्टे स्थापयित्वा श्रीवीरनिर्वाणाच्चतुष्पष्टितमे वर्षे सिद्धिं गतः।
श्रीजंबूस्वामि मोक्षं गते सति भरते वर्षे दशस्थानानि व्युच्छिन्नानि, तद्यथा-मन:पर्यवज्ञानम् १, परमावधिज्ञानम् २, पुलाकलब्धिः३, आहारकशरीरम् ४, क्षपकश्रेणिः ५, उपशमश्रेणिः ६, जिनकल्पः ७, संयमत्रिकम् ८, केवलज्ञानम् ९, सिद्धि १०, इति । मोक्ष गते तु तस्मिन् एतानि स्थानानि व्युच्छिन्नानि । तथा अपने माता-पिता के साथ, स्वयं पाँचसो सत्ताईसवें होकर निन्यानवें करोड सौनयों का त्याग करके सुधर्मास्वामी के समीप संयम धारण किया। वह सोलह वर्ष गृहस्थावस्था में, वीस वर्ष छद्मस्थावस्था में, चवालीस वर्ष केवली-पर्याय में रह कर और कुल अस्सी वर्ष की आयु पाल कर प्रभव अनगार को अपने पाट पर स्थापित करके श्रीवीरनिर्वाण से चौसठवें वर्ष में सिद्धि को प्राप्त हुए।
श्री जंबूस्वामी के मोक्ष जाने पर इस भरतक्षेत्र में दस स्थानों का विच्छेद हो गया। वह इस प्रकार हैं-(१) मनःपर्यवज्ञान, (२) परमावधिज्ञान, (३) पुलाकब्धि, (४) आहारक शरीर, (५) क्षपकश्रेणी, (६) उपशमश्रेणी, (७) जिनकल्प, (८) तीन चारित्र, (९) केवलज्ञान, (१०) मोक्ष । उनके मोक्ष जाने के बाद यह दस स्थान विचिछन्न हुए। તેમના માતાપિતાઓ તથા પિતાનાં માતપિતા સાથે એમ કુલ મળી જંબૂ શિખે પાંચસે સત્તાવીશ જણે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લેતા પહેલાં પિતાની પાસે નવાણું કરાડ સેનૈયા હતા, તેને પણ પરિત્યાગ કર્યો. આ ધનને ત્યાગ કરી સુધર્મો સ્વામી પાસે આવી સર્વ જણાએ અણુગાર ધર્મને અપનાવ્યું.
જંબુસ્વામી સોળ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, વીસ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ને ચાલીસ વર્ષ કેવલી અવસ્થામાં રહ્યા હતા. કુલ એંસી વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રભવ અણુગારને પિતાની પાટે સ્થિત કરી નિર્વાણ પધાર્યા. વીર નિર્વાણ બાદ ચેસઠમેં વર્ષે તેઓ મુક્તિપદને પામ્યા ને તેમની વાણીનું સ્થાન પ્રભવ નામના અણુગારને સેંપાયું.
જંબુસ્વામી મોક્ષ પધારતાં દશ સ્થાને વિચ્છેદ થયો. જે નીચે પ્રમાણે છે-(૧) મનઃ પર્યાવજ્ઞાન, (૨) પરમ अवधिज्ञान, (3) Jansali, (४) माहा२४ शरीर, (५) १५ श्रेणी, (6) पशभश्रेणी, (७) Nazey, (८) ! यारित्र, (6) सज्ञान, (१०) मोक्ष.
जंबूस्वामि परिचय वणेनम् । ॥सू०१२०॥
॥४७७॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨