SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ पुरुषास्तेऽपि युगानि, तैः प्रमिता अन्तकृतानां निर्वाणगामिनां भूमिः कालः भगवतो महावीरस्वामिनस्तीर्थे तनिर्वाणादारभ्य जम्बूस्वामिनो निर्वाणावधिको निर्वाणगामिनां काल इत्यर्थः। ततः परं निर्वाणगमनमुच्छिन्नम् । द्वितीया-पर्यायान्तकृतभूमिः-पर्यायः भगवतः केवलित्वपर्यायः तस्मिन्-सति अन्तो भवान्तः कृतो यैस्तेषां भूमिः-मुक्तिमार्गभूमिका, सा पर्यायान्तकृतभूमिः-भगवन्महावीरस्य केवलज्ञानोत्पत्त्यनन्तरं वर्षचतुष्टयानन्तरपार. ब्धमुक्तिमार्गभूमिरिति भावः। इति भूमिद्वयम् ।।सू०११७॥ हो गया। मुक्तिमार्ग की भूमि पर्यायान्तकृतभूमि कहलाती है। भगवान् की केवली-पर्याय को यहाँ 'पर्याय' कहा है। वह पर्याय होने पर जिन्होंने भव का अन्त किया-मोक्ष पाया, उनकी भूमि पर्यायान्तकृतभूमि कहलाती है। तात्पर्य यह कि भगवान् महावीर की केवली-पर्याय उत्पन्न होने के अनन्तर, चार वर्ष बाद मारंभ हुई मोक्षमार्ग की भूमि पर्यायान्तकृतभूमि है। यह दो भूमिया थीं।सू०११७॥ વાપमञ्जरी टीका I૪૭I E । अन्तकृतभूमि વનમ્ ॥सु०११७॥ ક્રમથી થવાવાળી વ્યક્તિ એ “યુગપ્રધાનપુરુષ” તરીકે કહેવાય છે. આવા યુગપ્રધાન પુરુષની પણ ભૂમિકાઓ હોય છે. આ ભૂમિકાએ પાકતા આવા યુગપ્રધાન પુરુષો પણ બંધ થઈ જાય છે, તેથી આવા સર્વોત્તમ પુરુષોની ભૂમિકા અદશ્ય થયેલી મનાય છે. આવી ભૂમિકાને “યુગાન્તકૃત ભૂમિકા' કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એમ છે કે ભગવાન મહાવીરના શાસનમાં ભગવાન મહાવીરના નિર્વાણુથી આરંભ કરી જંબુ સ્વામીના નિર્વાણ પર્યન્તના કાળને “યુગાન્તકાળ” કહે છે ને આ યુગાન્તકાળ જે ભૂમિકાએ વરતી રહ્યો હતો તે ભૂમિકા “યુગાન્તકૃત ભૂમિકા” તરીકે ઓળખાય છે. જંબુસ્વામી પછી એક્ષપર્યાય બંધ થઈ ગઈ છે એમ શાસ્ત્રોક્ત વચન છે એટલે જબુસ્વામી જેવા છેલા મહાન યુગપુરુષ જે ભૂમિકાએ થઇ ગયા તે મેક્ષભૂમિકા હવે બંધ થઈ ગઈ છે તેથી તે ભૂમિકા “યુગાન્તકૃત ભૂમિકા તરીકે પ્રસિદ્ધ છે. મોક્ષભૂમિકાની પહેલાં કેવલી પર્યાયની ભૂમિકા હોય છે. એક્ષપર્યાયભૂમિકા જેને “યુગાન્તકૃત ભૂમિકા કહે છે તે તે બંધ થઈ ગઈત્યારપછીની કેવલી પર્યાયની ભૂમિકાની વાત કરીએ. મુક્તિ-માર્ગ સહાયકારક ભૂમિકાને પર્યાયાન્તકૃત ભૂમિકા કહે છે. ભગવાનની કેવલી પર્યાયને અહિ “પર્યાય કહેવામાં આવી છે. આ પર્યાય ઉત્પન્ન થતાં જેમણે ભવને અંત કર્યો મોક્ષની પ્રાપ્તિ કરી તેવા કેવલજ્ઞાન પ્રાપ્ત છાની ભૂમિકા “પર્યાયાન્તકૃત ભૂમિકા' કહેવાય છે. તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરની કેવલી પર્યાય થયાં. પછીના ચાર વર્ષ બાદ “પર્યાયાન્તકૃત ભૂમિકા’ શરૂ થઈ. આ “પયાન્તકૃત ભૂમિકાને “મોક્ષમાર્ગની ઉત્તર ભૂમિકા' કહે છે. (સૂ૦૧૧) |૪૭I શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy