________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥४६०॥
टीका
यत-यस्माद् अपराधात् एवम् इत्थं कृतम् । अधुना सम्प्रति देवानुपियाणाम् अभावे को मां गौतम गौतमेत कथयित्वा सम्बोधयिष्यति । के जनम् अहं प्रश्नं प्रक्ष्यामि ? को जनो मे-मम हृदयगतं मनोऽवस्थितं प्रश्नं समाधास्यति ? लोके मिथ्यान्धकारः मिथ्यारूपान्धकारः, प्रसरिष्यति-विस्तीर्णो भविष्यति, तं-मिथ्यान्धकारं, को जनः अपाकरिष्यति दूरीकरिष्यति ? एवम् इत्थम् , विलपन्-विलापं कुर्वन् गौतमस्वामी मनसि-हृदि अचिन्तयत्-सत्यं यथार्थ, यत्-वीतरागाः, रागरहिताः रागवर्जिता एव भवन्ति यस्य नामैव बीतरागः सः कस्मिन् रागं कुर्यात् ? अपि तु न कस्मिन्नपि । एवम् इत्थम् , ज्ञात्वा अवधिम् अवधिज्ञानं प्रयुड़े। अवधिना अवधिज्ञानोपयोगेन भवकूपपातिनं-संसाररूपकूपपातनशीलं मोहकलितं मोहयुतं वीतरागोपालम्भरूपं श्रीमहावीरस्वामिनं प्रति उपालम्भरूपम्-उपालम्भलक्षणं निजापराधं ज्ञात्वा क्षामयित्वा पश्चात्तापम् करोति । अनुचिन्तयति चको जनो ममास्ति ? अहं च कस्यास्मि ? अस्मिन् संसारे न कोऽपि ममास्ति, न चाहं कस्यचिदस्मीत्यर्थः। देवानुपिय के अभाव में कौन 'गोयमा, गोयमा' कह कर मुझे संबोधन करेगा? किससे मैं प्रश्न पूछूगा ? कौन मेरे मन के प्रश्न का समाधान करेगा? लोक में मिथ्यात्व का अंधकाररूप फैल जायगा, अब कौन उसे दूर करेगा? इस प्रकार विलाप करते हुए गौतमस्वामी ने मन में विचार किया-सत्य है; वीतराग, राग से वर्जित होते हैं। जिसका नाम ही वीतराग हो, वह किस पर राग रक्खेगा? किसी पर भी नहीं। ऐसा जान कर गौतमस्वामी ने अवधिज्ञान का उपयोग लगाया। अवधिज्ञान के उपयोग से उन्हें मालूम हुआ कि यह भगवान् को उपालंभ देना मेरा अपराध है। यह अपराध भव रूपी कूप में गिराने वाला और मोहजनित है ! यह जान कर उन्हों ने अपने अपराध के लिए पश्चात्ताप किया और विचार किया किપણ અદશ્ય કર્યો ? મેં એવો કયો અપરાધ કર્યો હતો કે જેથી આપે આમ કર્યું ? હવે આપ દેવાનુપ્રિયના અભાવમાં કોણ ગાયમા, ગાયમા’ કહીને મને સંબોધન કરશે? કે હું પ્રશ્નો પૂછીશ ? કોણ મારા મનના પ્રશ્નોનું સમાધાન કરશે ? લેકમાં મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાશે. હવે કણ તેને દૂર કરશે ?
આ પ્રમાણે વિલાપ કરતાં ગૌતમસ્વામીએ મનમાં વિચાર કર્યો કે સત્ય છે. વીતરાગ રાગ વિનાના હોય છે. જેનું નામ જ વીતરાગ છે તે કેના પર રાગ રાખે? કેઈના પર પણ નહી! એમ સમજીને ગૌતમસ્વામીએ અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. અવધિજ્ઞાનના ઉપયોગથી તેમને લાગ્યું કે આ પ્રમાણે ભગવાનને ઠપકે આપવો તે મારે અપરાધ છે. આ અપરાધ ભવરૂપ કૂવામાં પાડનાર અને મોહજનિત છે એમ જાણીને તેમણે પિતાના અપરાધ માટે પશ્ચાત્તાપ કર્યો અને વિચાર કર્યો કે સંસારમાં મારૂં કેણુ છે ? અને હું કોને છું ? એટલે કે મારું કોઈ નથી
गौतमस्वामि१४ नोऽवधि
प्रयुञ्जनम्। ॥सू०११६॥
॥४६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨