SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसत्रे ॥४५१ ॥ एतदवसर्पिणी सम्बन्धिन्यां दुष्षमसुषमायां समायां बहुव्यतिक्रान्तायाम् = अधिकांशेन व्यतीतायां, तस्यां पुनः त्रिषु वर्षेषु अर्द्धनवमेषु - सार्धाष्टासु मासेषु शेषेषु = श्रवशिष्टेषु सत्सु, पापायां नगर्या हस्तिपालस्य = तदाख्यस्य राज्ञः जीर्णायां=पुराण्यां रज्जुकशालायां तस्य द्विचत्वारिंशत्तमस्य वर्षांवासस्य = वर्षर्तनिवासस्य चातुर्मासस्य यः स चतुर्थो मासः, सप्तमः पक्षः - श्रावणकृष्णपक्षादयं सप्तमः पक्षः कार्तिक बहुल : = कार्तिक कृष्णपक्षः, तस्य खलु कार्तिकबहुलस्य=कार्तिक कृष्णपक्षस्य पश्चदशीपक्षे = अमावास्यातिथौ या सा चरमा = अन्तिमा रजनी = रात्रिः, तस्याः रजन्या अर्धरात्रे = रात्रेरर्द्धभागे एकः - एकाकी अद्वितीयः - अपरमुक्तिगामिजनरहितः, अपानकेन जलपानरहितेन षष्ठेन भक्तेन - दिनद्वयतपोरूपेण युक्तः संपल्यङ्कनिपष्ण = पद्मासनोपविष्टः दश अध्ययनानि पापफलविपाकानि= नाम और गोत्र नामक चार अघातिक कर्मों का क्षय हो जाने पर इसी अवसर्पिणी काल के दुष्षम - सुषम नामक चौथे आरे का अधिक भाग बीत जाने पर और सिर्फ तीन वर्ष तथा साढेआठ महीने शेष रहने पर पावापुरी में हस्तिपाल राजाकी पुरानी शुल्कशाला में बयालीसवें चौमासे के चौथे मास और सातवें पक्ष में कार्तिक मास के कृष्ण पक्ष में और फार्तिक कृष्णपक्ष की अमावस्या तिथि में, अन्तिम रात्रि के अर्ध भाम में अर्थात् आधी रात के समय में अकेले- दूसरे मोक्षगामी जीव के साथ के बिना ही जल-पान रहित वेले की तपस्या के साथ पद्मासन से विराजमान हुए। उस समय विपाकसूत्र के प्रथम स्कन्ध नाम से प्रसिद्ध पाप का ગોત્ર ક્રમ રહેતાં હોય છે. દેહ છૂટતાં આ કર્મોને પણ સદ'તર નાશ થઈ જય છે અને વ નિરાકાર અવસ્થા પ્રકટ કરી સિદ્ધ થાય છે. ભગવાનના અંતિમકાળ વખતે અસર્પિણીકાળ ચાલતા હતા. આમાં પણ દુષ્પમ સુષમા નામના ચોથા આરાના લગભગ પૂરો સમય વ્યતીત થયા હતા એટલે ચેાથા આરાના ફક્ત ત્રણ વર્ષ અને સાડાઆઠ મહિના જ ખાકી રહ્યા હતા. આ સમયે ભગવાન પાવાપુરીમાં હતા. ત્યાંના રાજા હસ્તિપાલ હતા. તેની ગણુશાળામાં પણ ભગવાને ખેતાલીસમું ચાતુર્માસ ક" હતું. આ ચતુર્માસના ચેાથેા મહિના ચાલી રહ્યો હતેા. તેમ જ ચતુર્માંસનું સાતમુ પખવાડિયું વ્યતીત થઇ રહ્યું હતું. આ માસ કારતક મહિનાના હતા, જેને આપણે આસા માસ તરીકે ગણીએ છોએ. કાર્તિક વદ ( ગુજરાતીમાં આસે વદ) અમાસને દિવસે અર્ધ રાત્રિના પાછલા પહેરે ભગવાન મેાક્ષ પધાર્યા, ભગવાનના દેહ છૂટતી વખતે ભગવાન એકલા જ મેાક્ષગામી હતા. તે સમયે જગતના કેઇ પણ જીવ સિદ્ધ થયા જ ન હતા. અ ંતિમ સમયે ભગવાને ચાવીહારના ત્યાગરૂપ છઠ્ઠ આદરેલ હતા. તપશ્ર્ચર સાથે પદ્માસન વાળી સ્થિર શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका भगवतः निर्वाण वर्णनम् । ||०११५।। ॥४५१॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy