SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प श्रीकल्प सूत्रे ॥४४२॥ मञ्जरी टीका ततः खलु सः श्रमणो भगवान महावीरः तीर्थंकर नामगोत्रकर्मक्षपणार्थ-पूर्वभवोपार्जितस्य तीर्थकरनामगोत्रकर्मणो निर्जरणार्थ श्रमण-श्रमणी श्रावक-श्राविकारूपं चतुर्विध चतुष्पकारकं सङ्घ स्थापयित्वा इन्द्रभूतिभृतिभ्यः इन्द्रभूत्यादिभ्यो गणघरेभ्यः 'उत्पनो वा विगमो वा ध्रुवो वा' इति इत्याकारिकां त्रिपदी पदत्रयीं ददाति । एतया अनया त्रिपद्या गणधराः इन्द्रभूत्यादयः द्वादशाङ्गं गणिपिटकं विरचयन्ति । एवम्-इत्थम् एकादशानां तत्पश्चात् श्रमण भगवान् महावीर ने पूर्वबद्ध नीर्थकर नामगोत्र कर्म का क्षय करने के लिए, श्रमण, श्रमणी, श्रावक और श्राविका रूप चार प्रकार के संघ की स्थापना करके इन्द्रभूति आदि गणधरों को उत्पाद, व्यय और धौव्य की त्रिपदी प्रदान की। अर्थात् गणधरों के समक्ष यह प्ररूपणा करते हैं कि जगत् के समस्त चेतन, अचेतन, मृत, अमृत, सूक्ष्म, स्थूल आदि पदार्थ पर्याय की अपेक्षा उत्पत्तिशील और व्ययशील हैं तथा द्रव्य की अपेक्षा धौव्यशील हैं। प्रत्येक पदार्थ प्रतिक्षण अपने पूर्वपर्याय का परित्याग करता है, उत्तरपर्याय को ग्रहण करता है, फिर भी द्रव्य से ज्यों का त्यों रहता है। जीव का मनुष्य-पर्याय की अपेक्षा विनाश होता है, देव-पर्याय की अपेक्षा उत्पाद होता है, किन्तु आत्मद्रव्य वही का वही बना रहता है। इस त्रिपदी को प्राप्त करके इन्द्रभूति आदि गणधरों ने गणिपिटक रूप द्वादशांगी-आचार आदि बारह अंगों की रचना की। अर्थात् गणधर ऐसे मेधावी, धारणाशक्तिसम्पन्न तथा विशद बुद्धि के धनी थे कि मणवान के इस सूत्र-वाक्य को समझ कर उन्होंने उसे अत्यन्त विस्तृत रूप प्रदान किया और वे बारहભગવાને સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. કેવલજ્ઞાન થતાં, સર્વ ઈચ્છાઓ નિમૂળ થઈ જાય છે. છતાં આવી ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાની ઈચ્છા ભગવાનને કેમ થઈ આવી હશે? તેના જવાબમાં એ કે, આ સ્થાપના ઈચ્છાપૂર્વક કરવામાં આવી ન હતી. પરંતુ ભગવાને, પૂર્વભવે જે તીર્થંકર નામકમ ઉપાર્જન કર્યું હતું, તેમાં તેના ફળરૂપે, “તીથ” આવવાનું હતું. તેથી આ “તીર્થ'ની સ્થાપના પૂર્વ પ્રાગાદિ કર્મના ઉદયે થઈ. - પછી પ્રભુએ ગણધર દેવેન ત્રિપદીનું દાન કર્યું. આ ત્રિપદી એટલે ત્રણ પદે જેવાં કે-ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય. ઉત્પાદ એટલે ઉત્પત્તિ, વ્યય એટલે નાશ અને ધ્રૌવ્ય એટલે ટક્વાપણું-સ્થિરતા. આ ત્રિપદી આપતાં, ભગવાને નિરુપણ કર્યું કે, જખતના સમસ્ત પદાર્થોની, જેવા કે ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત સૂક્ષમ, કે સ્થૂલ વિગેરેની ત્રણ અવસ્થાએ થયા કરે છે, આ અવસ્થાએને, જેન–પારિભાષિક શબ્દોમાં “પર્યાયા” કહેવામાં આવે છે, આ પર્યાય, સમયે સમયે દરેક પદાર્થની બદલાતી જ રહે છે; આગળની પર્યાય નાશ પામે છે અને નવી ઉત્પન્ન થાય છે. છતાં જે દ્રવ્ય આશ્રિત, આ પર્યાયે ઉત્પન્ન અને નાશ થાય છે, તે દ્રવ્યમાં કાંઈ પણ ફેરફારો થતા નથી અને દ્રવ્ય, म चतुर्विधसंघ ए स्थापन गणधरेभ्यः त्रिपदी प्रदान सू०११४॥ ॥४४२॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy