________________
श्री कल्पसूत्रे ॥४३३॥
COMME
德愛
दीपशिखाया नाश इव जोवस्य नाशो निर्वाणम् इति द्वितीयः पक्षो मन्यते, तदा जीवाभावः = जीवस्य सर्वोच्छेदः प्रसज्यते ? इति तव निर्वाणविषये संशयोऽस्ति । तन्मिथ्या = तदेतत्तत्व संशयजालं मिथ्याज्ञानविजृभिमतम् । यतो- निर्वाणमिति मोक्ष इति च एकार्थी । मोक्षस्तु बद्धस्यैव भवति । जीवस्तु कर्मभिः = अनादिकालतो ज्ञानावरणीयादिकर्मभिर्बद्धः, अतः प्रयत्नविशेषात्तस्य मोक्षो भवत्येव । अस्य विषये मण्डिकने सर्व कथितं, aa ya ear धारयितव्यम् । नाहमेव ब्रवीमि तव शास्त्रेऽप्युक्तम्- ' द्वे ब्रह्मणी' इत्यादि । अयमर्थः - परम् इस वेद - वाक्य से तो यही निष्कर्ष निकलता है कि जीव के संसार का अभाव हो ही नहीं सकता । अगर दीपशिखा के नष्ट हो जाने के समान निर्वाण मोक्ष- माना जाय तो जीव के सर्वथा अभाव की अनिष्टापत्ति होती है। निर्वाण के विषय में तुम्हें यह संशय है । यह संशय मिथ्याज्ञान से उत्पन्न हुआ है। क्यों कि निर्वाण और मोक्ष, दोनों एकार्थवाचक शब्द है। मोक्ष बद्ध का ही होता है। जीव अनादि काल से ज्ञानावरणीय आदि कर्मों से बद्ध है, अतः विशेष प्रयत्न करने से उसका मोक्ष होता ही है। इस विषय में मण्डिक के प्रश्न में जो कहा है, वह सब यहाँ भी समझ लेना चाहिए ।
अभिप्राय यह है कि ज्ञानावरणीय आदि कर्मों से जब आत्मा मुक्त हो जाता है तो उस में औपाधिक भाव - कर्मजनित विकार भी नहीं रहते। उस समय आत्मा अपने वास्तविक शुद्ध चैतन्यस्वरूप को प्राप्त कर लेता है। जन्म जरा और मरण से सर्वथा रहित हो जाता है । यही मोक्ष का स्वरूप है । 'अग्निहोत्र जरा मरण का कारण है' इस कथन से यह सिद्ध नहीं होता कि जीव के जरा-मरण का अभाव हो ही नहीं
જે વિવિધ પ્રકારના અગ્નિહેાત્ર છે તે બધા જરા અને મરણનુ કારણ છે.” આ વેદવાકયથી તા એ જ સિદ્ધ થાય છે કે જીવને સ ંસારને અભાવ હોઈ શકતા જ નથી. જો દીપ-શિખાના નાશ થવા સમાન નિર્વાણુ-મેાક્ષ મનાય તે જીવના સથા ચાભાવની અનિાપત્તિ નડે છે. નિર્વાણુના વિષયમાં તમને આ સશય છે. આ સંશય મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થયા છે. કારણ કે નિર્વાણુ અને મૈાક્ષ એ બન્ને એકાવાચક શબ્દો છે. મેક્ષ બદ્ધા (બંધાયેલ) જ થાય છે. જીવ અનાદિ કાળથી જ્ઞાનવરણીય આદિ કમેર્મથી બહુ છે તેથી વિશેષ પ્રયત્ન કરવાથી તેને મેાક્ષ થાય છે જ. આ વિષયમાં મડિકના પ્રશ્નમાં જે કહ્યું છે તે બધું અહીં પણ સમજી લેવું જોઇએ.
તાત્પ એ છે કે જ્ઞાનવરણીય આદિ કર્મોથી જ્યારે આત્મા મુક્ત થઈ જાય છે તે તેમાં ઔપાધિક ભાવકાઁજનિત વિકાર પણ રહેતા નથી. તે સમયે આત્મા પોતાના વાસ્તવિક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. જન્મ, જરા અને મરણથી તદ્દન રહિત થઈ જાય છે એ જ મેાક્ષનું સ્વરૂપ છે. “અગ્નિહેાત્ર જરા-મરણનુ કારણ છે” આ કથનથી એ સાબિત થતું નથી કે જીવને જરા-મરણના અભાવ થઇ શકતા જ નથી. આ વાકયમાં તે પ્રતિ
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
कल्प
मञ्जरी टीका
प्रभासस्य
निर्वाण
विषय
संशयनिवारणम् । ॥ म्रु० ११३॥
॥४३३॥