SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥३८१। मञ्जरी टीका वाहनं भवति, कश्चित् पदातिः, कश्चिच्छत्रधारको भवति । एवं कश्चित् क्षुत्क्षामो भवति योऽहोरात्रमटन्नपि भिक्षां न लभते । युगपद् व्यवहरमाणानां पोतवणिजां मध्ये एकस्तरति, एकः समुद्रे बुडति । एतादृशां कार्याणां कारणं कमैव, नो खलु कारणेन विना किमपि कार्य संपद्यते । अथ च यथा मूर्तस्य घटस्यामृतेन आकाशेन सह सम्बन्धस्तथा कर्मणो जीवेन सह । यथा च मूर्तेर्नानाविधैर्मधैः, औषधैश्चामृतस्य जीवस्योपघातोऽनुग्रहश्च भवन् लोके दृश्यते तथैव अमूर्तस्य जीवस्य मूतेन कमणा उपघातोऽनुग्रहश्च ज्ञातव्यः। अथ च वेदपदेष्वपि न कुत्रापि कर्मणो निषेधस्तेन कर्मास्तीतिसिद्धम् । एवं प्रभुवचनेन संशये छिन्ने सति हृष्टतुष्टोऽग्निभूतिरपि पश्चशतशिष्यसहितः प्रत्रजितः ॥सू०१०७॥ होता है, कोई हाथी अथवा कोइ घोडा होकर उसका वाहन बनता है। कोई पैदल चलता है, कोई छत्र धारण करता है। इसी प्रकार कोई भूख से दुर्बल होता है, और दिन-रात भटकता हुआ भी भीख नहीं पाता ! एक साथ व्यापार करनेवाले नौका-वणिकों में से एक पार पहुँच जाता है, और एक समुद्र में डूब जाता है। इन सब कार्यों का कारण कर्म ही है, क्यों कि कारण के विना कोई भी कार्य उत्पन्न नहीं होता। और, जैसे मृत घटका अमूर्त आकाश के साथ संबंध होता है, उसी प्रकार कर्म का जीव के साथ। जैसे नाना प्रकार के मृत मद्यो से और मूर्त औषधों से जीव का उपघात और अनुग्रह होता हुआ लोक में देखा जाता है, उसी प्रकार अमर्त जीव का मर्त कर्म के द्वारा उपघात और अनुग्रह जानना चाहिए। इसके अतिरिक्त वेद-पदों में भी कहीं भी कर्म का निषेध नहीं किया गया है, अतः कर्म है, यह सिद्ध हुआ। इस प्रकार प्रभु के कथन से संशय दूर हो जाने पर हर्षित और संतुष्ट हुए अग्निभूति भी अपने पाँचसो शिष्यों के साथ दीक्षित हो गये ।।०१०७|| વાહન બને છે. કમની વિચિત્રતા ને લીધે કોઈ પગે ચાલે છે, તે કોઈ માથે છત્ર ધારણ કરાવે છે કમના લીધે, કોઈ ભુખ્યા દુર્બલ માનવ રોટી માટે દિન રાત ભટકે છે છતાં તેને પેટ પૂરતું મળતું નથી !' એકી સાથે અને એક જ સમયે વ્યાપાર કરવાવાળા વેપારીઓમાં એક પાર પામે છે, ત્યારે બીજે ડૂબી જાય છે. આ તમામનું મૂળભૂત કારણ કર્મોઢય છે. કોઈ પણ કાર્યની પછવાડે કારણ તે હોવું જોઈએ, કારણ વિના કાર્ય બનતું નથી. જેમ મૂત ઘડાને સંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે તેમ કમને સબંધ આત્મા સાથે જણાય છે. જેમ મત સ્વરૂપી મધ અને મૂર્ત સ્વરૂપી ઔષધિઓ વડે જીવને ઉપઘાત અને અનુગ્રહ થાય છે, તેમજ જણાય છે, તેમ અમૃત જેને પણ ભૂત કેમેદ્વારા ઉપઘાત અનુગ્રહ થાય છે. વેદવાકયે અને વેદવાણીમાં કયાંય પણ કમને નિષેધ કરવામાં આવ્યું નથી, માટે કર્મ છે તે સિદ્ધ વસ્તુ છે. આ પ્રમાણે પ્રભુના કથનથી સંશય દૂર થતાં તે હર્ષિત થયે. સંતુષ્ટ થઈ તેણે પણ પિતાના પાંચસે શિવેના સમુદાય સાથે દીક્ષા ગ્રહણ કરી. (સૂ૦૧૦૭) मा अग्निभूतेः कर्मविषयक संशय निवारण दीक्षाग्रहणं च। ॥सू०१०७॥ ॥३८॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy