SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२५९।। मञ्जरी टीका अष्टमभक्तं कृत्वा, कदापि दशमेन-दशमभक्तं कृत्वा, कदापि द्वादशेन-द्वादशभक्तं कृत्वा बुभुजे=भुक्तवान् । ज्ञात्वापापकर्मपरिणाम दुष्टं ज्ञात्वा च सः भगवान महावीरस्वामी पाप-पापकर्म-पाणातिपातादिकं नो एव-नैव स्वयम् अकार्षीत्=कृतवान् । तथा-अन्यैर्जनैश्च नो कारयामास-न कारितवान् , कुर्वन्तं पाणातिपातादिकं पापं कर्म कुर्वन्तं नान्वजाना-नानुमोदितवान् । ग्राम नगरं वा पविश्य भगवान्-श्रीवीरस्वामी परार्थाय अन्यजननिमित्ताय कृतं= निष्पादितं ग्रासम्=आहारम् एषयामास गवेषितवान् । मुविशुद्धम् आधाकर्मादिदोषवर्जितम् एषणीयं तं-ग्रासम् एपयित्वा गवेषयित्वा भगवान् आयतयोगतया सम्यङ्मनोवाकायव्यापारपूर्वकं-समभावेन सिषेवे-सेवितवान् । तथा भिक्षाचर्याय=भिक्षाथै भ्रमन् भगवान् रसैषिणो-रसेनेन्द्रियविषयलोलुपान् वायसादीन् काकमभृतीन् सत्वान्= विहार करते रहे। पारणा में वासी अन्न का सेवन किया। कभी कभी भगवान् चित्त को स्वस्थता का विचार करके अप्रतिज्ञ भाव से बेला करके आहार करते थे, कभी तेला करके, कभी चौला करके और कभीकभी पंचोला करके, पाप के दुष्ट फल को जानकर महावीर स्वामीने प्राणातिपात आदि पापकों का स्वयं सेवन नहीं किया, दूसरों से सेवन नहीं कराया और पापों का सेवन करने वालों का अनुमोदन नहीं किया। ग्राम अथवा नगर में प्रवेश करके महावीर भगवान ने दूसरे जनों के लिए बनाये हुए आहार की गवेषणा की। आधाकर्म आदि दोषों से रहित तथा कल्पनीय आहार की गवेषणा करके भगवान् ने उसका सम्यक मन वचन काय के व्यापार के साथ अर्थात् समभाव से सेवन किया। भिक्षा के लिए भ्रमण करते हुए भगवान् रस के अभिलाषी अर्थात् जिह्वा के विषय-रस के लोलुप, काक आदि प्राणियों को आहार की પારણામાં વાસી અન્નનું સેવન કર્યું. કોઈ કોઈ વાર ભગવાન ચિત્તની સ્વસ્થતાને વિચાર કરીને અપ્રતિજ્ઞ ભાવથી છઠ કરીને, તે ક્યારેક અડ્રમ કરીને, તે ક્યારેક ચૌલા (ચાર ઉપવાસ) કરીને અને કયારેક પંચેલા (પાંચ ઉપવાસ) કરીને આહાર લેતા હતા. પાપના દુષ્ટ ફળને જાણીને મહાવીર સ્વામીએ પ્રાણાતિપાત આદિ પાપકર્મોનું ન તે પિતે સેવન કર્યું કે ન બીજા પાસે સેવન કરાવ્યું. તેમ જ પાપનું સેવન કરનારને કદી અનુદન પણ ન આપ્યું.. ગામ અથવા નગરમાં પ્રવેશ કરીને મહાવીર ભગવાને બીજા લોકો માટે બનાવેલ આહારની ગષણા કરી આધાકર્મ (કેવળ સાધુના નિમિત્તે બનાવવું તે) આદિ દોષ વિનાના તથા કપે (સ્વીકારી શકાય) તેવા આહારની ગવેષણ કરીને ભગવાને તેનું સમ્યફ મન, વચન, કાયાના વ્યાપાર સાથે એટલે કે સમભાવથી સેવન કર્યું. ભિક્ષાર્થ ભગવાન જ્યારે વિચરતા ત્યારે જે કોઈ રસના અભિલાષી એટલે કે જીભના વિષય-રસના લાલચુ, કાગડા વિગેરે भगवत आचार परिपालन विधिवर्णनम् । सू०९३॥ ॥२५९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy