SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे मञ्जरी टीका ||२४९|| टीका-'तओ भयवं' इत्यादि। ततः अनार्यदेशेऽनेकविधोपसर्गसहनानन्तरं पुनरपि भगवान् चिन्तयति विचारयति यद्-बहुकं प्रचुरं कर्म मम निर्जरयितव्यं क्षपणीयम् अस्ति, अतः अस्माद्धेतोः अनार्यबहुलम् अनार्यप्रचुर लाट देश-लाटाख्यं देशं व्रजामि गच्छामि, तत्र लाट देशे हीलना-निन्दनादिभिः-तत्र-हीलना=अनादरः, निन्दना गर्हणा-अवाच्यकथनं, तदादिभिः बहुकंबहु कर्म निर्जरयिष्यते-क्षय प्राप्स्यति" इति कृत्वा इति विचार्य लाटदेशं प्राविशत-लाटदेशे विहारं कृतवान् । तत्र लाट देशे प्रविशतो भगवतः श्रीमहावीरस्य मार्ग चोराः मिलिताः ते-चोराश्च भगवन्तं दृष्ट्वा, अपशकुनं जातम् यत् मुण्डितो मिलितः, एतत् अपशकुनम् एतस्य मुण्डितस्यैव वधाय महावीरने वहाँ संग्राम के अग्रभाग में शुर पुरुष की तरह कठोर परीपहों और उपसर्गों को सहन करते हुए निश्चल भाव से विहार किया। 'अन्यमुनि भी ऐसा ही करें' इस प्रकार विचार कर माहन एवं अप्रतिज्ञ भगवान ने बारम्बार इस विधि का सेवन किया ॥सू०९२।। टीका का अर्थ-अनार्य देश में भांति-भाँति के उपसर्ग सहन करने के अनन्तर भगवान् ने पुनः चिन्तन किया-मुझे अभी बहुत से कमाँ का क्षय करना है। अतएव मुझे उस लाट देश में विहार करना चाहिये, जहाँ अनार्य लोगों की बहुलता है। लाट देश में अनादर होने से और गालियाँ खाने से तथा इसी प्रकार का अन्य अवांछित व्यवहार होने से मेरे बहुत कमौ का क्षय हो जायगा। ऐसा सोचकर उन्होंने लाट देश में विहार किया । लाट देश में प्रवेश किया ही था कि मार्ग में चोर मिल गये। चोरों ने भगवान को देखकर समझा कि हमें यह मुंडा मिला अतः अपशुकन हो गया, यह अपशुकन इसी मुंडे के वध के लिए हो; ऐसा सोचकर चोरोंने કર્યો હતો. આવી રીતે સંગ્રા મભૂમિમાં મોખરે રહી કર્મોની સાથે લડાઈ કરતાં, પિતાની વૃત્તિઓ જરા પણ ઉછળવા દેતા નહિ. મુનિજનેને આ ધર્મ છે ને આ પ્રકારે તિતિક્ષા થશે તે દેહ ભાન ભૂલી જઈ આત્મભાન પ્રગટ થશે सभ समललगवाने या माशपूरे। पाउया. (सू०८२) ટીકાને અર્થ-અનાર્ય દેશમાં જાતજાતના ઉપસર્ગો સહન કર્યા પછી ભગવાને ફરીથી ચિંતન કર્યું કે “મારે હજી ઘણાં કર્મોને ક્ષય કરવાનું બાકી છે, તેથી મારે તે લાટ દેશમાં ફરીથી વિહાર કરવો જોઈએ, જ્યાં અનાય લેકે વધારે પ્રમાણમાં છે. લાટ દેશમાં અનાદર તિરસ્કાર થવાથી અને ગાળો ખાવાથી તથા એ પ્રકારનો બીજો અનિચ્છનીય વ્યવહાર થવાથી મારા ધણુ કમેને ક્ષય થઈ જશે' એવું વિચારીને તેમણે લાટ દેશ તરફ વિહાર કર્યો. લાટ દેશમાં જે પ્રવેશ કર્યો કે તરત જ માર્ગમાં ચાર લેકે મળ્યા. ચોરોએ ભગવાનને જોઈને એમ માન્યું આ માથે મુંડાવાળે સામે મળવાથી આપણને અપશુકન થયા. આ અપશુકન માટે આ મુંડીયે એનું મોત જ માગે भगवत उपसर्गवर्णनम् । ।।सू०९२॥ म ॥२४९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy