SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२४७|| कल्पमञ्जरी टीका संप्राप्तम् । जानपदा अलूपयन् , कुकुरा अहिंसन् न्यपातयन् । अल्पा एव ऋजुका जना लूवकान् दशतः शुनकांश्च निवारयन्ति । बहवस्तु "श्रमणं कुक्कुरा दशन्तु" इति कृत्वा शुनकान् छुच्छुकारयन्ति । तत्र वज्रभूमौ बहवः परुषभाषिणः क्रोधशीला वसन्ति । तत्र अन्ये श्रमणा यष्टिं नालिकां च गृहीत्वा व्यहरन्, तथापि ते शुनकैः पृष्ठभागे समलुच्यन्त, अतो लाटेषु दुश्चरकाणि स्थानानि सन्तीति लोके प्रसिद्धम्। तत्रापि अभिसमेत्य भगवान् ‘साधूनां दण्डोऽकल्पनीयः' इति कृत्वा दण्डरहितः व्युत्सृष्टकायो ग्रामकण्टकानां शुनकानां चोपसर्गान् अध्यास्त। सङ्ग्रामशीर्षे नाग इव स महावीरस्तत्र पारक आसीत् । एकदा तत्र ग्रामान्तिकमुपसंक्रामन्तमप्राप्तग्राममनार्याः प्रतिनिष्क्रम्य सेवन किया । वहाँ भगवान् पर बहुत उपसर्ग आये । जैसे-वहँ। लखा भोजन मिला, वहाँ के लोगोंने मारपीट की, कुत्तोंने काटा और नीचे गिरा दिया। कोई विरले सीधे लोग ही मारने वालों को और काटने वाले कुत्तों को रोकते थे। बहुतेरे तो यही सोचते थे कि इस श्रमण को कुत्ते काटें तो अच्छा, ऐसा सोच कर वे कुत्तों को छुछ- । कारते थे। उस वज्रभूमि में बहुत-से रूखा बोलने वाले और क्रोधशील लोग रहते थे। दूसरे श्रमण वहाँ डंडा और लाठी लेकर विचरते थे, फिर भी कुत्ते उन्हें पीछे से नोच लेते थे अत एव लोक में यह बात फैल गई थी कि लाट देश में ऐसे स्थान हैं, जहाँ चलना कठिन है। वहाँ जाकर भी भगवान ने 'साधुओं को डंडा रखना कल्पता नहीं' ऐसा सोच कर विना डंडा काया की ममता त्याग कर दुर्जनों और श्वानों के उपसगों को सहन किया। संग्राम के बीच भाग में हाथी की भाँति महावीर प्रभु उन उपसगों के पारगामी हुए। રહ્યા હતા આ દેશમાં, પ્રભુને અણચિંતથા દુઃખે ઉત્પન્ન થયા. અહિ આહાર લુખે-સુક્કો અંત પ્રાંત મળતે. અહીંના લેક મારપીટ ઘણી કરતા. જંગલી ડાધીયા કુતરાઓને ભગવાન ઉપર છોડી મૂકતા. આ કુતરાઓ, તેમને કરડી નીચે પટકી દેતા. કેઈ વિરલા પુરુષે જ કુતરાઓને હાંકી કાઢતા. બાકી તો કુતરાઓને સીસકારી, ભગવાનની પછવાડે દેડાવતા અને છૂટાં મૂકતાં. ધણા અનાર્યો તે એમ પણ કહેતા કે, આ નવતર માણસ કયાંથી આવ્યો છે? માટે તેને અહિંથી કાઢે-૨વાના કરે. આ વજભૂમિમાં લાકે કરડી ભાષા બોલતા હતા; તેમજ વાત વાતમાં કોધે ભરાઈ ઉંડા ઉડાડવાવાળા હતા. અહિં જંગલી કુતરાએ તેમજ પાળેલા કુતરાએ, વિપુલ પ્રમાણમાં દૃષ્ટિગોચર થતાં હતાં. તેથી અમણે અહિં ઠંડા-લાકડી સાથે વિહાર કરતા હતા. તે પણ કુતરાએ તેમને કરડી પગમાંથી માંસના લેચા કાઢી નાખતા. આ કારણે લોકોમાં એવી વાત પ્રચલિત થઈ હતી કે, લાટ દેશમાં વિચરવું ઘણું કઠણ છે. ભગવાન અહીં આવા વિકરાળ પ્રદેશમાં આવ્યા છતાં લાકડી-ડંડા વિગેરે કાંઈ પણ રાખતાં નહિ. તેઓનું { મંતવ્ય એવું હતું કે “સાધુઓને લાકડી-ડેડ કંઇ પણ રાખવું કહપતું નથી. ઉંડે આદિ રાખ્યા વગર આ વિહાર भगवत उपसर्गवर्णनम्। सू०९२॥ ॥२४७॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy