SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ- ક सचन्दना-चन्दनपङ्कसहिता कलित-ललित-कमल-सृष्टि:-कलिता धृता ललितानां मुन्दराणां कमलानां सृष्टिः= सर्गः-उत्पत्तिर्यया तथाविधा वृष्टिः जाता। स्फारा-प्रचुरा वसुधारा दृष्टा । पवनाच-सुखस्पर्शनाः सुखस्पर्शवन्तो मञ्जुलाः अनेकपुष्पसुगन्धवहत्वेन सुन्दराः अनुकूलाः सकलजनानन्दजनकाः, मलयजो-त्पल-शीतलाः-मलयजं-चन्दनम् , उत्पलं कमलं, तदुभयवत् शीतलाः शीतस्पर्शाः, पुनः मन्दमन्दा: अतिमन्दाः, सौरभ्याऽऽनन्दा सुगन्धेनाऽऽमोदकाः, तं-पूर्वोक्तं दारक-बालकं स्पष्टुमिव प्रवाता: प्रचलिताः। तथा देवैः दशार्द्धवर्णानि सूत्रे मञ्जरी टीका Iધા तथा-मेघों के विना ही, चन्दनमिश्रित, सुन्दर-कमल-युक्त जलवृष्टि होने लगी। प्रचुर सम्पत्ति (स्वर्ण) की वर्षा हुई। सुखदायी स्पर्श वाला, अनेक पुष्पों के सौरभ को वहन करने के कारण सुन्दर, सभी प्राणियों को आनन्द देने वाला, चन्दन एवं कमल के समान शीतल, अतिशय मन्द, सुगंध से आमोद प्रदान करने वाला पवन चलने लगा। भगवजन्मकालवर्णनम् ક્ષેત્રવેદનાઓ શાંત પડી ગઈ. તેમજ, નારકીઓ ક્ષણ ભર પરસ્પરને વેરભાવ પણ ભૂલી ગયાં, ને શાંતચિત્ત ઉભાં રહ્યાં. જન્મ સાથે જ કેટલી અદ્ભુત ઘટનાઓનું સર્જન થયું ! તિરછા લેક (મધ્યલોક-મૃત્યુલોક)માં, ભગવાન જન્મતાંની સાથે, એવા મેઘની વૃષ્ટિ થઈ કે, મેહ આવતા જ, પૃથ્વી ઉપર સુંદર કમલેની સૃષ્ટિ ઉભી થઈ ગઈ. જ્યાં જ્યાં જુઓ ત્યાં ધગધગતી ગ્રીષ્મ ઋતુમાં લીલુછમ દેખાવા લાગ્યું ! ને પૃથ્વીએ જાણે લીલી સાડીનું આચ્છાદન કર્યું ન હોય ! તેમ જોવામાં આવ્યું. સોનામહોરોની વૃદ્ધિ શરું થઈ. ધનની તે કાંઈ જાણે કિંમત જ ન હોય તેમ તેને ઘેધમાર પ્રવાહ, સુવર્ણ રૂપે, ઉપરથી પડવા લાગ્યા. આ સુવર્ણ પ્રવાહ જાણે પૃથ્વીને પિતામય ન બનાવતે હોય! તેમ તેની ધારાઓ અતૂટપણે પડવા લાગી. મલયગિરિમાં છુપાઈ રહેલ પવન પણ શીતલ મંદ સુગધરૂપે વાવા લાગે. જાણે ભગવાનના દર્શન કરવા માટે ઉભે ન રહેતા હોય તેમ લાગતું હતું. આ પવનને સુગંધ ઘણુ ગાઉ સુધી પ્રસારિત થઈ, અનેક જીવોને સ્પર્શ કરી, તેમને મુગ્ધ બનાવતે આ પવન પણ, એટલો મીઠા અને મધુર માલુમ પડતું હતું કે, ભૂખ અને તરસ છિપાઈ જાય અને રેમેરમ તૃપ્તિ આવી જતી, સાડા ત્રણ કરોડ રોમરાયથી ભરેલી કાયા, સર્વાગે તાજી અને પ્રકુલિત થઈ જતી. //દ્દા શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy