SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी टीका ॥२१८॥ स्थितः। तत्र खलु भगवतः पूर्वरात्रापररात्रकालसमये मायी मिथ्यादृष्टिरेकः सङ्गमाभिधो देवोऽन्तिकं प्रादुर्भूतः। ततः खलु स देव आशुरक्तो रुष्टः कुपितः चण्डिक्यितः मिसमिसायमानः कायोत्सर्गस्थितं प्रभुमेवमवादी"हं भो भिक्षो ! अपार्थितप्रार्थक ! श्री-ही-धृति-कीर्तिपरिवर्जित ! धर्मकामक ! पुण्यकामक ! स्वर्गकामक! मोक्षकामक! धर्मकाक्षित ! ४ धर्मपिपासित ! ४ नो खलु त्वं मां जानासि, अहं त्वां धर्मात् परिभ्रंशयामि" इति कृत्वा प्रचुरं रजःपुञ्जमुत्पात्य प्रभोः श्वासोच्छ्वासं निरुणदि । तथापि प्रभुमक्षुब्धं दृष्ट्वा पश्चात् स तीक्ष्णतुण्डाः महापिपीलिकाः विकृत्य तामिर्दशयति, निदंशयति, उपदंशयति, तेन प्रभुशरीरात प्रबलरुधिरधारा निःसरति, तथाऽपि प्रभुनों चलति । ततः पश्चात् तीक्ष्णविषभृतकण्टकानि वृश्चिकशतसहस्राणि विकृत्य प्रभुमुपसमायी मिथ्यादृष्टि संगम नामक एक देव भगवान् के निकट प्रकट हुआ। तदन्तर वह देव शीघ्र ही लाल चोल हो गया। रुष्ट, कुपित, रौद्राकारधारक और दांत पीसता हुआ वह देव कायोत्सर्ग में स्थित भगवान् महावीर से इस प्रकार बोला-'अरे भिक्षु ! मौत की कामना करने वाले ! अरे श्री, ही, धृति, कीर्ति से शून्य ! अरे धर्म की कामना करने वाले ! स्वर्ग की कामना करने वाले ! मोक्ष की कामना करने वाले ! अरे धर्म की आकांक्षा करने वाले (४) अरे धर्म के पिपासु (४)! तू मुझे नहीं पहचानता है ? देख, मैं तुझे अभी ही धर्म से भ्रष्ट कर देता हूँ। इस प्रकार कह कर उसने विशाल रजका पुंज (धूल का पटल) उडा कर भगवान् के श्वासोच्छ्वास को रोक दिया। तब भी भगवान् वर्धमान स्वामी को क्षुब्ध हुआ न देखकर उसने तीखे मुख वाली बडी बडी चीटियों की विकुर्वणा कर के उन से डसवाया, खूब डॅसवाया और पूरी तरह डॅसवाया। उस से प्रभु के शरीर से रुधिर की प्रबल धारा वह निकली. फिर भी प्रभु चलायमान न हुए। तत्पश्चात् उग्र विष से परिपूर्ण काटोंઅને મિથ્યા દષ્ટિવાળે અધમ દેવ જેનું નામ સંગમ હતું તે ભગવાનની પાસે આવી પ્રગટ થયા. આવતાની સાથે તેણે લાલાશ ધારણ કરી, રૂછપુષ્ટ શરીરનો આકાર કરી કોપાયમાન દૃષ્ટિએ ઉભો રહ્યો તેને દેખાવ ભયંકર રૌદ્રતાવાળા હતા. તેણે દાંત કચકચાવીને ભગવાનને કહ્યું કે “અરે ભિક્ષુ ! તું મને શરણે આવ્યા છે ! તું લજજા૨હિત થઈ રહ્યો છે લક્ષ્મી, લાજ, ધીરજ અને કીર્તિ વિનાનો બની ગયો છે ! અરે ધમંઢેરી ! પુણ્યવાંછક સ્વર્ગની ઈચ્છાવાળા મેક્ષ મેળવવાવાળા ! ધર્મના ઈચ્છુક ! અરે ધર્મપિપાસુ ! તું શું મને ઓળખતા નથી કે હું તને પળવારમાં જ ધર્મભ્રષ્ટ કરી નાખીશ? આમ કહી તેણે ધૂળની આંધી ચડાવી. આ ભયંકર આંધીને લીધે ભગવાનનો શ્વાસોચ્છવાસ તેણે અટકાવી દીધે, તેમ છતાં ભગવાન મહાવીર ડગ્યા નહિ. ત્યારબાદ તેણે તીર્ણ મુખવાળી મોટી મોટી કીડિઓ ઉત્પન્ન કરી ભગવાનને કરડાવી. સાધારણ સંખ્યામાં આ કીડિઓ ન હતી, પણ જાણે કીડિએના રાફડો ફાટયા ન હોય તેમ હાર તેઓ એકી સાથે ચટકા ભરવા લાગી. આ ચટકાઓને પરિણામે ભગવાનના શરીરમાંથી રૂધિરની સેરે ઉડી. આટલું संगमदेवी पसर्ग वर्णनम्। रास०८९॥ , ॥२१८॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy