SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥१९९॥ कल्पमञ्जरी टीका । चण्डकौशिकः स्तब्धो जातः। प्रभोः शान्तिवलेन तस्य क्रोधः शमितः। तस्य क्रोधज्वालाया उपरि प्रभुणा क्षमाको जलं सिक्तं, तेन स शान्तः शान्तस्वभावः संजातः। एतादृशं शान्तिसम्पन्नं चण्डकौशिकं दृष्ट्वा प्रभुरेवमवादीत 'हे चण्डकौशिक ! अवबुध्यस्वावबुध्यस्व, क्रोधमवमुञ्चावमुच, पूर्वभवे क्रोधवशेनैव कालमासे कालं कृत्वा त्वं सों जातः पुनरपि पापं करोषि, तेन पुनरपि दुर्गति प्राप्स्यसि, अतः आत्मानं कल्याणमार्गे प्रवर्तयेति । एवं प्रभोरमृतसमं प्रबोधवचन श्रुत्वा चण्डकौशिको विचारसागरे पतितः पूर्वभवजाति स्मरति । तेन स निजपूर्वभवे क्रोधप्रकृत्या निजमरणं विज्ञाय पश्चात्तापं कृत्वा हिंसकप्रकृति विमुच्य शान्तस्वभावः संजातः। ततः खलु स सर्पचंडकौशिक की विषभरी आँखें शान्त हो गई। क्रोध का पिंड वह चंडकौशिक स्तब्ध रह गया। प्रभु की शान्ति के बल से उसका क्रोध शांत हो गया। उसकी क्रोध-ज्वाला पर भगवान् ने क्षमा का जल सींच दिया। इस कारण वह शान्त और शान्तस्वभावो हो गया। इस प्रकार चंडकौशिक को शांतिसम्पन्न देखकर प्रभुने इस प्रकार कहा-'हे चंडकौशिक ! बोध पाओ! क्रोध को छोड़ो, छोड़ो! पूर्व भव में क्रोध के वशीभूत होकर ही कालमास में काल करके तुम सर्प हुए। अब फिर पाप कर रहे हो तो फिर दुर्गति पाओगे, अतएव अपने आप को कल्याण-मार्ग में प्रवृत्त करो।' प्रभु के अमृत के समान यह प्रबोध-वचन सुनकर चंडकौशिक विचार-सागर में डूब गया। उसे पूर्व के जन्म का स्मरण हो आया। उससे वह पूर्वभव में क्रोध-प्रकृति से अपना मरण जान कर, पश्चात्ताप વાળા અને ક્ષમાશીલ ભગવાનને જોતાં ચંડકેશિકની વિષમય આંખો શાંત થઈ ગઈ ! ક્રોધના પિંડ સમાન એ ચં કેશિક સ્તબ્ધ થઈ ગયે. પ્રભુના શાંતિબળ આગળ એને કોધ શાંત પડી ગયે. તેની કોપયુકત જવાળા ઉપર પ્રભુએ ક્ષમા રૂપી જળનું સિંચન કર્યું. આને લીધે તે શાંત અને શાંતસ્વભાવી થઈ ગયો તેને શાંતસ્વભાવી જતાં પ્રભુએ તેને નીચે પ્રમાણે કહ્યું. “હે ચંડકૌશિક ! બુઝ! બુઝ! બુઝીઝા ! કોઇને તિલાંજલી આપ! પૂર્વભવમાં કાધને વશ થવાથી અને મરણ વખતે જ તુ ક્રોધી બન્યા હોવાથી કાળ આવ્યે મરણ પામી તું સર્પ બન્યું. કેદની આવી માઠી ગતિ ભેગવી રહ્યો છે, છતાં હજુ તું ક્રોધને ભૂલવા માંગતા નથી. જે હજુ કોધને વશ થઈ આવું પાપી જીવન જીવીશ તે આથી પણ વધારે માડી ગતિને પામીશ, માટે હવે તું કલ્યાણના માર્ગને અપનાવ! અને કોધાવેશમાંથી હમેशने भाटटी !" પ્રભુને આ અમૃત સમાન બધું સાંભળી ચંડકેશિક નાગ વિચારસાગરમાં ડૂબી ગયા.:વિચારશ્રેણી પર ચઢતાં તેને પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું. આ મરણથી તેણે જાણ્યું કે પૂર્વભવે કોઇ પ્રકૃતિમાં મરણ થવાથી चण्ड कौशिकस्य प्रतेबोधः। सू०८६॥ ॥१९९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy