SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प सूत्रे ।।१९२ ॥ 漫漫淇淇發發 स्य = प्राणिनः कांचिदपि = कामपि अनिष्टकरीम् = अनर्थकारिणीं, प्रकृति = तीव्रत्वेन = उग्रत्वेन उदयावलिकां प्रविष्टाम्= उदयाकान्तर्गतां दृष्ट्वा जनाः तां प्रकृति परिवर्तनसम्भववाद्याम् = अपरिवर्तनीयां मन्यन्ते, वस्तुतः = यथार्थतः सा=प्रकृतिः तथा अपरिवर्तनीया भवितुं न = नैव अर्हति = शक्नोति, मनसः = चित्तस्य कोऽपि = कश्चिदपि अंश := भागः यदा यस्मिन् काले विकृतः = विकारयुक्तो भवति, तदा तस्मिन काले सः = मनोविकृतांशः उचितेन= योग्येन उपायेन = साधनेन परिवर्तयितुम् = अविकृतावस्थायां परिणमयितुं शक्यते, एतावदेव = मनोविकृतांशस्य उपायवशात् परिवर्तनीयता भवतीत्येतावत्मात्र नास्ति, किन्तु अनिष्टांशस्य = मनसोऽनर्थकर भागस्य यावत्कं यत्परिमाणं तीव्रम् = उग्रम्, बलं = सामर्थ्य प्रतिकूले = अनिष्टे विषये भवति, तत्= बलं तावत्कमेव = तत्परिमाणमेव अनुकूले = इष्टे अपि विषये परिवर्तयितुं = परिणमयितुं शक्यते । काचिदपि बलवती = सामर्थ्यसम्पन्ना चित्तस्थितिः = मनोऽवस्था गुलों के लड़कों की बात सुनकर श्रोमहावीर स्वामी ने अपने ज्ञानबल से विचार किया- 'यद्यपि चंडकौशिक सर्प उग्रक्रोध स्वभाव वाला है, फिर भी है सुलमबोधि । जीव की किसी भी अनर्थकारिणी प्रकृति को, उग्र रूप उसे, दयावलिका में आई देवकर लोग मान लेते हैं कि उसमें परिवर्तन होना संभव नहीं है, किन्तु यथार्थ में वह अपरिवत्तनीय नहीं होती। जब चित्त का कोई भी अंश विकारयुक्त हो जाता है तो उचित उपाय से उसे विकृत अवस्था से अविकृत अवस्था में पलटा जा सकता है। इतना ही नहीं कि चित्त के विकृत अंश को बदल कर अविकृत बनाया जा सकता है, किन्तु उस विकृत अंश at fair सामर्थ्य प्रतिकूल अनिष्ट विषय में होता है, उतने ही सामर्थ्य के साथ उसका अनुकूल - इष्ट विषय में भी झुकाव हो सकता है । શું કરવાને હતો? વળી શરીર ઉપરથી મેહ તી ભગવાને પહેલેથી જ કાઢી નાખ્યો હતો, એટલે શરીરના દુઃખે દુઃખા, થવાનું તેમને હતું જ નહિ.આ બધાના વિચાર કરી, ભગવાન તે રસ્તે ચાલી નીકળ્યા. સ્તામાં વિચાર કરતાં ગયાં કે, આ ચંડકાશિક ઉગ્ર સ્વભાવવાલા છે, છતા સુલભ એધી છે. તેને સમજાવતાં વાર લાગે તેમ નથી. તે વિચારી આ અશુભ કર્માંના ઉદયમાં સપડાયા છે, પરંતુ તેની માનસિક વૃત્તિ નિખાલસ છે તો જરૂર તેનું પરિવર્તન થઇ શકશે. કદાચ કેાઈ કારણે ચિત્તને અમુક અશ વિકૃત થઈ ગયા તો એમ સમજવાનુ નથી કે તેનુ આખુ ચિત્ત વિકૃત બની ગયું છે. અમુક ચિત્તવૃત્તિ વિકારી થઇ જાય છે, પણ બાકીની વૃત્તિએ નિવ॰કારી હોવાથી, વિકારી ચિત્તવૃત્તિને, નિર્વિકાર અવસ્થામાં ફેરવી શકાય છે. કારણ ચિત્ત-મન અનેક વૃત્તિએનુ બનેલુ હોય છે. અનંત કાલના ભવ-ભ્રમણ દરમ્યાન અનેક શુભા શુભ અને વૃત્તિએ ઘડાએલી હોય છે. એટલે સારી અને નરસી અને વૃત્તિએ થી ન્યાસ થયેલ ચિત્ત અનેક સુંદર અને અસુંદર ભાવાને પ્રકટ કરે છે. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 潕嗆嗆寳寳蘵( कल्प मञ्जरी टीका चण्डकौशिक विषये भगवतो विचारः । ||सु०८५|| ॥१९२॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy