SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥ १८७॥ LECTU रात्मन एकस्मादेवांशादुद्भवति परं तस्याः शक्त्या उपयोगं शुभेऽशुभे वा कुर्यात् इत्येतावदवशिष्यते । मनुव्याणामेतादृशो विचारो भ्रनभृतो दृश्यते यत् तीव्राऽनिष्टप्रवृत्तिकारी शक्तिर्भूयो भूयो धिक्कृत्य बहिष्करणीयेति । परं तेन सह एतद् विस्मरन्ति यद् मनुष्यस्य या शक्तिः यावत्कम् अनिष्टं कर्तुं शक्नोति, सैव शक्तिरिष्टमपितावदेव कर्तुं शक्नोति, यथा-यश्चक्रवर्ती यया शतया सप्तमनरकपृथिवी योग्यानि यावत्कानि हिंसादिक्रूरकर्माणि अर्जयितुं शक्नोति स एव चक्रवर्ती यदि तां शक्तिमिष्टकार्ये संयोजयति, तदा तावन्त्येव अहिंसादिशुभकर्माणि अर्जयित्वा मोक्षमपि प्राप्तुं शक्नोति । ये जीवा शुभमशुभं वा किमपि कर्तु न शक्नुवन्ति ये च तेजोहीना गलिबलीवर्दा इव भवन्ति ये च जडा इव जगत्सत्तयाऽऽहन्यन्ते येषां पामरताया भोगलालसाया उत्पन्न होती है। इसी प्रकार शुभ और अशुभ कर्त्तव्य में प्रयुक्त होने वाली शक्ति आत्मा के एक ही अंश से उत्पन्न होती है। यह बात दूसरी है कि उस शक्ति का उपयोग शुभ में किया जाय या अशुभ में । " तीव्र अनिष्ट प्रवृत्ति को उत्पन्न करने वाली शक्ति का बार-बार विक्कार कर वहिष्कार करना चाहिए," मनुष्यों का यह विचार भ्रमपूर्ण है। ऐसा विचार करने वाले लोग भूल जाते हैं कि मनुष्य की जो शक्ति जितना अधिक अनिष्ट कर सकती है, वही शक्ति उतना ही अधिक इष्टसाधन भी कर सकती है। जो चक्रवर्ती जिस शक्ति से सातवें नरक में जाने योग्य जितने हिंसादि क्रूर कर्मों का अर्जन कर सकता है, वही चक्रवर्त्ती अगर उस शक्ति को इष्ट कार्य में प्रयुक्त करे-लगावे, तो उतने ही (अहिंसा आदि प्रशस्त कार्य करके) मोक्ष भी पा सकता है। जो जीव सामर्थ्यहीन हैं- शुभ या अशुभ कुछ भी नहीं कर सकते, ચિત્તને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યું છે, જેમ અગ્નિ કાચા અન્નને પકવે છે અને તેજ અગ્નિ સમસ્ત પદાર્થોને ખાળી પણ શકે છે. આવી એ ધારી શક્તિએ જેમ અગ્નિમાં છે, તેમ ચિત્તમાં પણ રહેલી છે. ચિત્ત જો સવળે માર્ગે વળે તો આત્માને ઘડીએક ભરમાં મેાક્ષગતિએ લઈ જાય છે અને શક્તિ અવળે માગે કામ કરે તે સાતમી નરકે પહોંચાડી દે છે. અનિષ્ટ ઉત્પન્ન કરવાવાળી ચિત્તશક્તિને વારંવાર ધિક્કાર આપી તેનેા બહિષ્કાર કરવા જોઇએ એમ જો મનુષ્ય માનતા હોય તે તેની એક ભ્રમણા છે. જે ચિત્તશક્તિ અધિકમાં અધિક અનિષ્ટતાને આદરી શકે છે તેજ શક્તિ ઇષ્ટતાને પણ તેજ પ્રમાણે આદરી શકે છે. જે શક્તિ દ્વારા ચકવર્તી નરકમાં જવા ચેાગ્ય હિંસા આદિના પ્રશસ્ત કાર્યો કરી મેાક્ષની સાધના પણ કરી શકે છે. જે જીવ સામર્થ્ય હીન છે. શુભ-અશુભ કાંઇ કરી શકવાની શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्पमञ्जरी टीका भगवतः श्वेताम्ब का नगरौं प्रति बिहारः । ॥सू०८५।। ॥ १८७॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy