SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सामायिकं चारित्रं प्रतिपद्यते । तस्मिन् समये च खलु देवासुरपरिषत् मनुजपरिषत् च आलेख्यचित्रभूतेव तिष्ठति। ततः खलु स शक्रो देवेन्द्रो देवराजो जन्तुपातं पतितः श्रमणस्य भगवतो महावीरस्य केशान् वज्रमये स्थाले प्रतीच्छति, प्रतीष्य क्षीरोदसागरं संहरति । यस्मिन् समये च खलु भगवान् सामायिकं चारित्रं प्रतिपद्यते, तस्मिन् समये च खलु भगवतो वर्षमानस्य चतुर्थ मनःपर्ययज्ञानं समुत्पन्नम्। ततः खलु शक्रप्रमुखाश्चतुष्पष्टिरपीन्द्राः सर्वे देवाश्च देव्यश्च भगवन्तं “जयतु भगवन् ! पालयतु श्रमणधर्म, नाशयतु शुक्लध्यायेन अष्टविधर्मशत्रन् , पराजयतां रागद्वेषमल्लम् , आरोहतु मोक्षसौधम्" इत्यादिरूपेण अभिनन्दयन्तः २ अभिष्टुवन्तः २ आकाशे जयध्वनि कुर्वन्तः, यस्या एव दिशः प्रादुर्भूताः तामेव दिशं प्रतिगताः। ॥१४॥ इस प्रकार कह कर सिंह-वृत्ति से सामायिक चारित्र अंगीकार किया। उस समय निश्चय ही सुरों की परिषद, असुरों की परिषद और मनुष्यों की परिषद् चित्रलिखित के समान रह गई। तब वह शक्र देवेन्द्र देवराज अचानक आकर श्रमण भगवान् महावीर के केशों को वज्रमय थाल में लिये और क्षीर सागर में उन्हें प्रक्षिप्त कर दिये। जिस समय भगवान् ने सामायिक चारित्र अंगीकार किया, उसी समय भगवान् वर्धमान स्वामी को चौथा मनःपर्ययज्ञान उत्पन्न हो गया। तत्पश्चात् शक्र वगैरह चौसठ इन्द्र, सब देव और देवियाँ भगवान् का अभिनन्दन करने लगे'भगवन् ! जयवंता हो, श्रमण धर्म का पालन करें, शुक्लध्यान से आठ प्रकार के कर्मशत्रुओं का विनाश भगवतः सामायिक ए चारित्र प्रतिपत्तिः , मनापर्य बज्ञानमाप्तिश्च । मू०७८॥ પાપ કરવાં મારા માટે (અકરણીય) યોગ્ય નથી” આમ કહી તેમણે સિંહવૃત્તિથી સામાયિક ચારિત્ર અંગિકાર કર્યું. આ સમયે, સુરો-અસુરે અને મનુષ્યની મેદનીઓની એટલી બધી જમાવટ થઈ હતી કે, જેનું કથન અવઈનીય છે કે શાંતિ પણ અપૂર્વ જણાતી હતી; ભિંતેમાં આલેખિત ચિત્રોની માફક, સ્તબ્ધ થઈ ચોટાઈ ગયેલ જેવી માનવ અને દેવેની મેદની જણાતી હતી. કેન્દ્ર આવીને ભગવાનનાં કેશને વજનમય થાળમાં ઝીલી લીધા, અને તે કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યાં. જે સમયે ભગવાને સામાયિક ચારિત્ર અંગિકાર કર્યું તે વખતે, તેમને ચોથું મન પર્યયજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી જ્ઞાનમાં ઉ૯લસિત અને સાધુવ્રતમાં ઉપસ્થિત થતા ભગવાનને દેવવિઓએ અભિનંદનના વરસાદ વરસાવવા માંડયાં અને ખૂબ જોરશોરથી પ્રભુની ‘જય* બેલાવતાં કહેવા લાગ્યા કે “હે ભગવાન! તમે જયવત દે ॥१४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy