________________
श्री कल्पसूत्रे
॥३९॥
अत्रेदमप्यनुसन्धेयम् —
यस्योपाश्रयस्य स्वामिने निवासशुल्कं दत्त्वा गृहस्थो निवासार्थं साधून् निमन्त्रयेत् स उपाश्रयः साधोरकल्प्य इति । उपाश्रयस्यानेकस्वामिनि सति कश्विदेक एव शय्यातरत्वेन स्थापनीयो, न तु सर्वेऽपि । शय्यतरस्य पिण्डे चत्वारो भङ्गा भवन्ति, यथा-१ एकत्र रन्धनम्, एकत्र भोजनम् । २. एकत्र रन्धनम्, अन्यत्र गेहादौ भोजनम् । ३. पृथक् पृथग रन्धनम्, एकत्र भोजनम् । ४. पृथक् पृथग् रन्धनम्, पृथक् पृथग् भोजनम् ।
तत्र द्वितीयचतुर्थभङ्गौ कल्प्यौ । द्वितीयभङ्गे एकत्र रन्धनेऽपि पश्चात् शय्यातरेतरांशस्य पृथक्कारे इस विषय में यह भी जानना चाहिए कि जिस उपाश्रय के स्वामी को किराया देकर गृहस्थ, साधुओं को उसमें रहने के लिए निमंत्रित करे, वह उपाश्रय साधु के लिए अकल्पनीय है । उपाश्रय के स्वामी अनेक हों तो उनमें से किसी एक को ही एक समय शय्यातर ठहराना चाहिए, सबको नहीं । शय्यातरपिण्ड में चार भंग इस प्रकार होते हैं -- १. एक जगह राँधना और एक जगह जीमना २. एक जगह राधना और अन्यत्र - गृह - आदि में जीमना ३. अलग-अलग जगह राधना और एक जगह जीमना ४. अलग-अलग जगह राधना और अलग-अलग जगह जीमना ।
इनमें से दूसरा और चौथा भंग कल्पनीय है । दूसरे भंग में यद्यपि भोजन एक ही जगह बनता है, तथापि शय्यातर से भिन्न जनों का भाग जब अलग कर दिया जाता है तो दूसरों के हिस्से का
જો કાઇ વ્યક્તિ સાધુને માટે ઉપાશ્રય ભાડે લે, અગર કઇ જગ્યાનું ભાડુ' નક્કી કરે તે તે જગ્યા સાધુને કલ્પે નહિ. ‘ ઉપાશ્રય' સમાજના હોવાથી સમાજની કાઇ પણ વ્યક્તિ તે ઉપાશ્રયના માલિક ગણાય માટે સાધુ સાધ્વી સમાજના કોઇ પણ એક માણસની રજા લઈ તે ઉપાશ્રયમાં ઉતરી શકે છે.
શમ્યાંતર-પિંડના ચાર ભાંગા છે (૧) એક જ જગ્યાએ રાંધવુ અને જમવુ' (૨) એક જગ્યાએ રાંધવુ અને બીજી જગ્યાએ જમવું. (૩) જુદી જુદી જગ્યાએ રાંધવુ અને વધુ રાંધણુ એક જ જગ્યાએ લાવી ત્યાં જમવુ (૪) અલગ-અલગ જગ્યાએ રાંધવુ' અને અલગ-અલગ જગ્યાએ જમવું, આ ચાર ભાંગામાંથી બીજો અને ચાથે ભાંગા ગ્રહણ કરવા યાગ્ય છે, કારણ કે આ બે ભાંગામાં ‘ શક્યાતર' ના હક તે આહાર ઉપરથી ઉઠી જાય છે. અને તે આહાર બીજાની માલીકીના અને છે, તેથી એ આહારના માલીક શય્યાતર કરતા નથી, પણ બીજી વ્યક્તિ તેના માલીક બનવાથી તે આહાર સાધુને આપી શકે છે, અને સાધુ તે લઈ શકે છે, એમાં કોઈ બાધ આવત
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
贊賞
कल्प
मञ्जरी
टीका
॥३९॥