________________
श्रीकल्प
सूत्रे ॥५३३॥
कल्प. मञ्जरी
टीका
जवनिकाम् कर्षयति, कर्पयित्वा आस्तरकमृदुकमसूरकोच्छादितं धवलवस्त्रमत्यवस्तृतं विशिष्टम् अङ्गसुखस्पर्शक मुमृदुकं त्रिशलायाः क्षत्रियाण्याः भद्रासनं रचयति, रचयित्वा कौटुम्बिकपुरुषान् शब्दयति, शब्दयित्वा एवमवादीत-क्षिप्रमेव भी देवानुप्रियाः। श्रष्टाङ्गमहानिमित्तमूत्रार्थपाठकान् विविधशास्त्रकुशलान् स्वप्नपाठकान शब्दयत, शब्दयित्वा एतां ममाज्ञप्तिकां क्षिप्रमेव प्रत्यपर्यत । ततः खलु ते कौटुम्बिकपुरुषाः सिद्धार्थेन राजा एवमुक्ताः सन्तः हृष्टतुष्टाः करतलपरिगृहीतं दशनखं शिरस्यावर्त मस्तकेऽञ्जलिं कृत्वा एवं देवस्तथे-ति आज्ञायाः विनयेन सिद्धार्थस्य राज्ञो वचनं प्रतिशण्वन्ति । ततः खलु ते कौटुम्बिकपुरु: यत्रैव स्वप्नपाठकानां गृहाणि तत्रैव उपागच्छन्ति, उपागम्य स्वप्नपाठकान् शब्दयन्ति ॥सू०४८॥ उसके छोर उत्तम सुवर्ण से अच्छी तरह युक्त थे। पर्दा तनवाने के पश्चात् चादर तथा कोमल तकिया से अच्छादित, विशिष्ट, अंगों को सुखदायी एक भद्रासन त्रिशला क्षत्रियाणी के लिए रखवाया। तदन्तर कौटुम्बिक पुरुषों को बुलाया और बुलाकर कहा-हे देवानुपियों! शीघ्र ही अष्टांगमहानिमित्त के मूत्र और अर्थ के पाठक एवं विविध शास्त्रों में कुशल स्वमपाटकों को बुला लाओ और बुला कर शीघ्र ही मेरी आज्ञा मुझे वापिस लौटाओ।
राजा सिद्धार्थ द्वारा इस प्रकार कहे जाने पर कौटुम्बिक पुरुष हृष्ट और तुष्ट हुए। दोनों हाथ जोड़कर मस्तक पर आवर्त एवं अंजलि करके 'हे नाथ ! ऐसा ही होगा' इस प्रकार कह कर राजा सिद्धार्थ की आज्ञा को विनयपूर्वक स्वीकार करते हैं। तदनन्तर वे कौटुम्बिक पुरुष जहाँ स्वमपाठकों के घर थे, वहाँ पहुँचते हैं और स्वमपाठकों को बुलाते हैं ।।सू०४८॥ સારી રીતે યુકત હતા. પ ખેંચાયા પછી ચાદર તથા કમળ તકિયા વડે આચ્છાદિત, વિશિષ્ટ, અગેને સુખદાયી એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે શેઠવાળ્યું. ત્યાર બાદ કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને કહ્યું “હે દેવાનુ પ્રિયે! તરત જ અષ્ટાંગમહાનિમિત્તનાં સૂત્ર અને અર્થના પાઠકે અને વિવિધ શાસ્ત્રોમાં નિપુણ સ્વપ્ન પાઠકને બોલાવી લાવે, અને બોલાવીને મારી આજ્ઞા-અનુસાર કર્યાના સમાચાર મને પહોંચાડે. રાજા સિદ્ધાર્થ દ્વારા આ પ્રમાણે કહેવાતા કૌટુંબિક પુરુષે હર્ષ અને સંતેષ પામ્યાં. બન્ને હાથ જોડીને મસ્તક પર આવર્ત અને અંજલિ કરીને
હે નાથ ! એમ જ થશે”. આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાર્થની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કરે છે, ત્યાર બાદ તે કૌટુમ્બિક પુરુષે જ્યાં સ્વપ્ન પાઠકના ઘર હતાં ત્યાં પહોંચે છે અને સ્વપ્ન પાઠકને બોલાવે છે (સૂ૦૪૮)
स्वमपाठका
डानम्
॥५३३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧