SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ छाया-ततः पुनः सा उच्च-विराजिन-स्थान-कृतासनां दिव्य-नव्य-भव्याननां कर-चरण-संस्थित -स्वस्तिक-शशा-कुश-चक्रादि-शुभ-रेखां मुकुमार-करशाखा-लेखां जात्याञ्जन-भ्रमर-जलधरनिकर-रिष्टकगवल-गुलिक-कज्जल-रोचिः-सम-संहित-तनुतर-मृदुल-मञ्जल-रोमा-बलिं स्फीत-नवनीत-चिक्कण-पाणिरुहाचलि कनक-कच्छप-पृष्ठ-मृष्ट-विशिष्ट-चरणयुगलां कुण्डल-परिमण्डित-ललित-कपोल-मण्डलां स्फार-हार-राजमान-सावेतुक-मुगन्धि-कुसुम-ललाम-दाम-परिणद्ध-वक्षःस्थलाम् उन्नत-मांसल-मृदुल-तनुलतां मञ्जल-मणिगण श्रीकल्प कल्पमञ्जरी टीका ॥४१४|| ४-लक्ष्मी का स्वप्न मूल का अर्थ-'तओ पुण सा उच्चविराइय' इत्यादि। तत्पश्चात् त्रिशला देवी ने चौथे स्वप्न में लक्ष्मी को देखा। उसका वर्णन इस प्रकार है-वह लक्ष्मी उच्च तथा सुशोभित स्थान पर विराजमान थी। उसका मुख दिव्य, नव्य और भव्य था। उसके हाथों-पैरों में स्वस्तिक, शंख, अंकुश तथा चक्र आदि की शुभ रेखाएँ अंकित थीं। वह सुकुमार उंगलियों वाली थी। उसकी रोमावली उत्तम आंजन, भ्रमर, मेघपटल, अरिष्ट-कालारत्नविशेष, भैंस के सींग, नील और कज्जल के समान आभावाली एक सरीखी, आपस में मिली हुई बहुत बारीक, मृदुल और मनोहर थी। स्वच्छ मक्खन के समान चिकने नख थे। उसके दोनों चरण स्वर्णमय कछुवे की पीठ के समान पुष्ट और विशिष्ट थे। सुन्दर कपोलों पर कुण्डल सुशोभित हो रहे थे। वक्षस्थल पर विशाल मुक्ताहार तथा शोभायमान सर्वऋतुसंबंधी कुसुमों की लक्ष्मीस्वम वर्णनम्. ૪–૧મી સ્વપ્ન भूबनो अर्थ-'तओ पुण सा उच्चविराश्य 'त्या. याथा २१मा, निशता रामे, सभीलने જોયાં. આ લકમી દેવી, સુશેભિત સ્થાન ઉપર વિરાજયાં હતાં. તેમનું મુખ દિવ્ય અને ભવ્ય હતું. - તેના હાથ-પગમાં, સ્વસ્તિક, શંખ, અંકુશ તથા ચક્રની શુભ રેખાઓ હતી. તેની આંગલિઓ કમલ હતી. તેના બાલ કાળા ભમર જેવા, મેઘ સમાન, અરિક્રાના રંગ જેવા, કાળા રત્ન સમાન, ભેંસના શિંગડા જેવા અને કાજળ સરીખા હતાં. તેનાં નખ લાલઘુમ અને વારીક હતાં. તેના ચરણે કાંચવાની પીઠ જેવા પુષ્ટ અને વિશિષ્ટ હતાં. બેઉ ગાલ પર કુંડલ શોભી રહ્યાં હતે. છાતી પર વિશાળ મુક્તાહાર અને હમેશાં તાજી રહી શકે તેવી કૂલની માળા ધારણ કરી હતી. શરીરને બાંધે ભરાવદાર અને મૃદુ હતું. કેડે મને સમણિ એથી સજજ એ કદર હતું. ॥४१४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy