________________
श्रीकल्प
सूत्रे
तस्मिंस्तादृशे-उपचितपुण्यस्कन्धानां प्राणिनां शयितुं योग्ये शयनीये शय्यायां सुखं मुखपूर्वकं यथा स्यात्तथा शयाना शयनं कुर्वाणा पूर्वरात्रापररात्रकालसमये-पूर्वरात्रश्वासावपररात्रश्चेति पूर्वरात्रापररात्रः स चासौ काललक्षणः समयस्तस्मिन्-मध्यरात्रे इत्यर्थः, सुप्तजागराम्नातिमुप्ता नातिजाग्रती, अतएव निन्द्रान्ती निद्रान्तीवारंवारमीपन्निद्रां कुर्वाणा इमान्-अनुपदं वक्ष्यमाणान् एतद्रपान् एते गजादय एव रूपाणि-लक्षणानि येषां तान् चतुर्दशमहास्वमान् इत्यनेन सम्बन्धः, कीदृशान् तानित्याह-उदारान्=प्रशस्तान्-शुभफलसूचकत्वात्, कल्याणान् कल्याणकारकान्-आरोग्यजनकत्वात, शिवान-उपद्रवहरान्-शान्तिजनकत्वात धन्यान् भाग्यकरान्-नवनवसौख्यसम्पादकत्वात्, मङ्गल्यान्मङ्गलकारकान्-अशुभनिवारकत्वात्, सश्रीकान् लक्ष्मीजनकान्-लोकत्रयसमृद्धिहेतुत्वात, हितकरान् अनर्थनिवारकान्ऐहिकामुष्मिकापायविनाशकत्वात् सुखकरान् मुखदायकान्-ईप्सितसम्पादकत्वात्, भीतिकरान-मोत्पादकान्
कल्पमञ्जरी टीका
॥४०२॥
मध्य रात्रि में, जब वह न गाढ़ निद्रा में थीं, न जाग रही थीं, हल्की नींद की अवस्था में थीं, तब आगे कहे जाने वाले हाथी आदि के चौदह महास्वम देखे। वे शुभ फल के सूचक होने के कारण उदार थे, आरोग्यजनक होने से कल्याणकारी थे, शान्तिजनक होने से शिवरूप अर्थात् उपद्रवहारी थे। नवीन-नवीन सुख को उत्पन्न करने वाले होने के कारण धन्य-भाग्योदयजनक थे। अशुभ का निवारण करने वाले होने से मंगलकारी थे । तीन लोक की समृद्धि के कारण होने से सश्रीक थे। इहलोक-परलोक संबंधी विपत्तियों के निवारक होने के कारण हितकर थे। अभीष्ट सखो के जनक होने से सुखकर थे । समस्त जनों के मन में अनुराग उत्पन्न करने वाले होने से पीतिकर थे। इस प्रकार के चौदह महास्वप्नों को देखकर त्रिशला देवी जाग उठीं।
राजभवनवर्णनम्.
ત્યારે તે ગાઢ ઉંઘમાં પણ ન હતાં અને જાગતાં પણ ન હતાં, આછી નિદ્રાવસ્થામાં હતાં, ત્યારે આગળ જે. કહેવાનાં છે તે હાથી આદિનાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે શુભ ફળનાં સૂચક હોવાના કારણે ઉદાર હતાં, આરેગ્યજનક હોવાથી કલ્યાણકારી હતાં, શાન્તિજનક હોવાથી શિવરૂપ એટલે કે ઉપદ્રવહારી હતાં. નવીન-નવીન સુખને ઉત્પન્ન કરનારાં હોવાને કારણે ધન્ય-ભાગ્યોદયજનક હતાં. અશુભનું નિવારણ કરનારાં હોવાથી મંગળકારી હતાં, ત્રણ લોકની સમૃદ્ધિનાં કારણ હોવાથી સશ્રીક હતાં. આ લોક-પરલોકની વિપત્તિનું નિવારણ કરનારાં હોવાને કારણે હિતકર હતાં, ઇછિત સુખનાં જનક હોવાથી સુખકારી હતાં. સર્વે માણસેનાં મનમાં અનુરાગ ઉત્પન્ન કરનારાં હોવાથી પ્રીતિકર હતાં. આ પ્રકારનાં ચૌદ મહાસ્વપ્નને જોઈને ત્રિશલાદેવી જાગી ઉઠયાં તે સ્વપ્ન આ પ્રમાણે છે-(૧) ગજ
॥४०२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧