________________
श्रीकल्प
कल्प
तल्पंन्शय्या तेन शोभिते, तथा-हृदय-मनोरञ्जके-हृदय-चित्तं-स्मरणवृत्तिक, मनः संकल्पविकल्पवृत्तिकमित्युभयोः रञ्जके चमत्कारके, तथा-कर्पूर-लबह-मलयजचन्दन-कालागुरु-कुन्दरुक्क-तुरुष्क-धूप-दह्यमानो-द्भूत-सुरभिमघमघायमान-गन्ध-बन्धुरे-कपूरं लवङ्गमित्युभयं प्रसिद्ध, मलयजचन्दनं मलयगिरिसमुत्पन्नं श्रीखण्डनामकं चन्दनं, कालागुरु कृष्णागुरु-सुगन्धिद्रव्यविशेषः, प्रवरकुन्दुरुक्कं गन्धयुक्तं द्रव्यम्, तुरुष्कं सिहकाभिधानं मुगन्धिद्रव्यं 'लोहबान' इति ख्यातम्, धूप-दशाङ्गादिरनेकसुगन्धिद्रव्यसंयोगसमुद्भवो विलक्षणगन्धः, एतेषां कर्पूरादिधूपान्तानां सुगन्धिद्रव्याणाम् दह्यमानानाम् उद्मूतः उत्पन्नो यः सुरभिः सुगन्धः तेन मघमघायमानः सर्वतः प्रसरन् यो गन्धः तेन बन्धुरे सुन्दरे, तथा-सुगन्धो-धुर-गन्धिते-सुगन्धानां मध्ये य उद्धरः श्रेष्ठो गन्धः स जातो यस्य स तथा तस्मिन, तथा गन्धवर्तिभूते-गन्धवतिःचान्धद्रव्यगुटिका, तद्भूत तत्सदृशे-अत्यन्तसुगन्ध
मञ्जरी
॥३९७॥
टीका
राजभवनवर्णनम्.
करनेवाला मन कहलाता है। वह राजभवन चित्त और मन दोनों में चमत्कार उत्पन्न करनेवाला था। कपूर
और लौंग, मलयपर्वत पर उत्पन्न होनेवाला चन्दन-श्रीखण्ड, कृष्णागुरु (काला अगर) एक सुगंधि द्रव्य, कुन्दुरुक्क एक सुगंध द्रव्य, तुरुष्क को सिहलक भी कहते हैं। वह 'लोहवान' नाम से प्रसिद्ध है। अनेक सुगंधवाली वस्तुओं की मिलावट से बनी हुई दशांग आदि धूप कहलाती है, जिसकी गंध विलक्षण प्रकार की होती है। इन सब कपूर से लेकर धूप तक के सुगंधि द्रव्यों से उत्पन्न हुए सौरभ से मघमघाते हुए गंध से वह भवन मनोज्ञ मालूम होता था। सब सुगंधि में श्रेष्ठ सुगंध वहाँ महक रही थी। वह सुगन्ध-द्रव्यों की गुटिका सा अर्थात् अत्यन्त सुगंधयुक्त था। वैर्य आदि मणियों के समूह की किरणों ने
વિકલ્પ કરનારૂં મન કહેવાય છે. તે રાજભવન ચિત્ત અને મન બંનેમાં ચમત્કાર ઉત્પન્ન કરનારું હતું. કપૂર અને લવિંગ, મલય પર્વત પર ઉત્પન્ન થતું ચન્દન–શ્રીખંડ, કૃષ્ણગુરુ (કાળે અગર)-એક સુગંધિ દ્રવ્ય, કુન્દુરુદ્ધ એક સુગંધિ દ્રવ્ય છે. ગુરુકને સિલક પણ કહે છે તે “લેમાન” નામથી પ્રસિદ્ધ છે. અનેક સુગં. ધિદાર વસ્તુઓના મિશ્રણથી બનેલ દશાંગ આદિ ધૂપ કહેવાય છે. જેની ગંધ વિલક્ષણ પ્રકારની હોય છે. એ બધાં-કપૂરથી લઈને ધૂપ સુધીના સુગંધિ દ્રવ્યથી ઉત્પન્ન થયેલ સુગંધ વડે મધમધાતી ગંધથી તે ભવન મનહર લાગતું હતું. બધી સુગમાં શ્રેષ્ઠ સુગંધ ત્યાં મહેકી રહી હતી. તે સુગન્ધિત-
દ્રની ગુટિકા સમાન એટલે કે અત્યન્ત સુગધીદાર હતું. વૈર્થ આદિ મણીઓના સમુહનાં કિરણે એ ત્યાંના અંધકારને દૂર કરી નાખ્યું હતું.
બનેલ દશાંગ ધ પદ્ધ થયેલ મુગધ છે. એની ગુટિક સમાનતા
॥३९७||
એર
શ્રી કલ્પ સૂત્ર: ૦૧