________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥३६७॥
मञ्जरी
टीका
मित्यर्थः, अनन्तम्-अविद्यमानोऽन्तो नाशो यस्य तत्, अतएव-अक्षयम्-नास्ति लेशतोऽपि क्षयो यस्य तत्अविनाशीत्यर्थः, अव्याबाध-न विद्यते व्याबाधा-पीडा द्रव्यतो भावतश्च यत्र तत्, अपुनरावृत्ति-अविद्यमाना पुनराशत्तिः संसारे पुनरवतरणं यस्मात्तत्-यत्र गत्वा न कदाचिदप्यात्मा विनिवर्त ते, समाम्नातमन्यत्रापि-"न स पुनरावर्तते न स पुनरावर्तते" इति, इत्थमुक्तशिवत्वादि-विशेषणविशिष्टं सिद्धिगतिनामधेयं--सिद्धिगतिरिति नामधेयं नाम यस्य तत् तथाभूतं स्थान-स्थीयतेऽस्मिन्निति स्थान लोकाग्रलक्षणं सम्प्राप्तेभ्यः समाश्रितेभ्यः। नमो जिनेभ्यः। कीदृशेभ्यः? इत्याह-जितभयेभ्यः-जितं भयं यैस्तेभ्य इति । इत्थं सिद्धान् नमस्कृत्याहन्तं उसमें स्वाभाविक या परप्रेरणाजनित हलन-चलन क्रिया नहीं होती, अतएव अचल है। वह अरुज है-रोगवर्जित है, मुक्तात्माओं को शरीर न होने से व्याधि नहीं होती और मन न होने से आधि नहीं होती, अतः वह गति अरुज है। वह अनन्त-अन्तरहित है और अक्षय-अविनाशी है। द्रव्य और भाव से पीड़ा न होने के कारण अव्यावाध है। उस गति से फिर संसार में आना नहीं पड़ता, अतः वह अपुनरावृत्ति है। मोक्ष जाकर आत्मा कभी लौटता नहीं है। यह बात दूसरों के यहाँ भी स्वीकार की गई है। वहाँ कहा है
"न स पुनरावर्तते, न स पुनरावर्तते" इति । 'वह (मुक्तात्मा) फिर नहीं लौटता, वह फिर नहीं लौटता'।
इन विशेषणों से युक्त सिद्धिगति नामकस्थान-लोक के अग्रभाग-को जो प्राप्त हो चुके हैं और जिन्हों ने समस्त भयों को जीत लिया है, उन जिन देवों को-सिद्धों को-नमस्कार हो। વિનાના હોવાથી શિવ એટલે કે કલ્યાણમય છે. તેમાં સ્વાભાવિક કે પરપ્રેરણાજનિત હલન-ચલનની ક્રિયા થતી નથી, તેથી અચલ છે. તે અરુજ (રાગ વિનાનું) છે, મુકતાત્માઓને શરીર ન હોવાથી વ્યાધિ થતી નથી અને મન ન હોવાથી આધિ થતી નથી, તેથી તે ગતિ અરુજ છે. તે અનન્ત (અન્ત વિનાની) છે અને અક્ષય (અવિનાશી) છે. દ્રવ્ય અને ભાવથી પીડા ન હોવાના કારણે અવ્યાબાધ છે. તે ગતિમાંથી ફરીથી સંસારમાં આવવું પડતું નથી તેથી તે અપુનરાવૃત્તિ છે. મોક્ષ જઈને આત્મા કદી પણ પાછો આવતો નથી. આ વાત બીજા ધર્મોમાં પણ સ્વીકા२वामा मावेस छे. त्या ४थु छ
"न स पुनरावर्तते, न स पुनरावर्तते" इति। “તે (મુકતાત્મા) ફરીથી પાછો આવતો નથી, તે ફરીથી પાછો આવતો નથી.”
તે વિશેષણોથી યુકત સિદ્ધિગતિ નામનું સ્થાન એટલે કે લોકના અગ્રભાગને જે પામી ગયાં છે અને જેમણે સમસ્ત ભને જીત્યાં છે તે જિન દેવને-સિદ્ધોને નમસ્કાર છે.
कृत-भगवस्ततिः।
॥३६७॥
છે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧