SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी ॥३६०॥ टीका केवलालोकेन यथाऽवस्थिततयेति व्युत्पत्या लोकालोकयोरुभयोर्ग्रहणं, तेन लोकस्य लोकालोकलक्षणस्य सकलपदार्थस्य-प्रद्योतः-लोकप्रद्योतस्तं कर्तुं शीलं येषां ते लोकप्रद्योतकरा: लोकालोकप्रकाशकरणशीलास्तेभ्यः। अभयदयेभ्यः-न भयमभयं, भयस्याभावो वाऽभयम् अक्षोभलक्षण आत्मनोऽवस्थाविशेषो मोक्षसाधनभूतमुत्कृष्टधैर्यमिति यावत, दयन्ते ददतीति दयाः, अभयस्याभयं वा दया अभयदयाः, यद्वा-अभया भयरहिता दया सर्वजीवसंकटमतिमोचनस्वरूपाऽनुकम्पा येषां तेऽभयदयाः, तेभ्यः। चक्षुर्दयेभ्यः-चक्षुः ज्ञानं निखिलवस्तुतत्त्वावभासकतया चक्षुःसादृश्यात्, तस्य दया-दायकास्तेभ्यः। यथा-हरिणादिशरण्येऽरण्ये लुण्टाकलुष्टि लोकप्रद्योतकर-केवलज्ञानरूप आलोक-प्रकाश से जो लोका जाय-देखा जाय सो लोक, इस व्युत्पत्ति के अनुसार यहाँ 'लोक' शब्द से लोक-अलोक दोनों का ग्रहण किया गया है। अतएव-लोक-अलोक रूप समस्त पदार्थों को प्रकाशित करनेवाले लोकप्रद्योतकर कहलाते हैं। अभयदय-भय का अभाव अभय है, अर्थात् अक्षोभरूप आत्मा की विशिष्ट अवस्था को या मोक्ष के हेतु उत्कृष्ट धैर्य को अभय कहते हैं। अभय देनेवाले को अभयदय कहते हैं । आशय यह है कि समस्त जीवों के संकट को दूर करनेवाली अनुकम्पा जिनमें हो। चक्षुर्दय-समस्त पदार्थों की वास्तविकता को प्रकाशित करने के कारण ज्ञान, चक्षु के समान है, उसको देनेवाले। जैसे-हिरण आदि को शरणदेनेवाले अरण्य में लुटेरों ने किन्हीं की आखों पर पट्टी बाँध ન લેકપ્રદ્યોતકર–કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત કાલેકને દેખી શકાય છે. એ વ્યુત્પત્તિ અનુસાર “ક” શબ્દથી લેક અને અલક બનેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. લેક–અલોકરૂપ સર્વ પદાર્થોને પ્રકાશિત કરવાવાળા 'अधोत४२वाय छे. અભયદય–' ભય' નો અભાવ તે “અભય”. અભરૂપ આત્માની વિશિષ્ટ અવસ્થાને તેમ જ મોક્ષના હતરૂપ ઉત્કૃષ્ટ ને “અભય” કહે છે. “અભય” દેવાવાળા “અભયદય’ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વ જીને, સંકટથી દૂર કરવાવાળી અનુકંપા જેનામાં હોય તે, અભયદય કહેવાય છે. ચક્ષુદ્દય–જગતના સર્વ પદાર્થોને તેના વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાવાળું સાધન તે જ્ઞાન છે. આ જ્ઞાન ચક્ષુ સમાન છે. આવા જ્ઞાનચક્ષુ આપનારને “ચક્ષુર્દય' કહેવામાં આવે છે. જેમ કે એક જંગલમાં કે જ્યાં હરણ આદિ પશુઓ પિતાને વાસ કરી રહેતાં હોય, ત્યાં કોઈ લૂંટારો જો કેઈ માણસની આંખો પર, પાટા બાંધી ઉંડી ખાઈમાં ગબડાવી દે, તેવામાં કઈ એક ઉપકારી સજજન, તેના પાટા कृत-भगशाम वत्स्मुतिः। ॥३६०॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy