________________
श्रीकल
मञ्जरी
सूत्र
टीका
॥३१॥
प्राप्तो वितर्कजाले पतितश्चिन्तयति-इदं पुरोदृश्यमानं सबै केन-किविधेन तपःसंयमादिधमेण मया लब्धम्= उपार्जितम्, प्राप्तम् उपार्जितं सत् मम स्वायत्तीभूतम् , अभिसमन्वागतम्-अभि-आभिमुख्येन, संसांगत्येन, अनु= पापश्चात , आगतम् उपभोग्यतामुपगतम् । ततः एवं चिन्तनानन्तरं सोऽवधि प्रयुङ्क्त अवधिदृष्टयाऽवलोकयति ।
अवधि प्रयुञ्जानः अवधिज्ञानेन विलोकमानः स स्वपूर्ववृत्तान्त स्वपूर्वभवसम्बन्धिकं सकलं वृत्तान्तं स्मरति । तेन स्वपूर्वभवसकलवृत्तान्तस्मरणेन स मनसि चिन्तयति-अहो ! अर्हद्धर्मस्य कीदृशः प्रभावोऽस्ति। यत्तेन प्रभावेण मया ईदृशी उदारा-उत्कृष्टा दिव्या=देवलोकसमुत्पन्ना देवऋद्धिः लब्धा प्राप्ता अभिसमन्वागता । एते पुरोदृश्यमानाः सर्वे देवा मम सेवकीभूताः सेवकत्वं प्राप्ताः सन्तः सम्मिल्य=एकीभूय अत्र=मम समीपे आगताः । अत्रान्तरे= वे देव विस्मित हो गये, क्यों कि उन्होंने ऐसी ऋद्धि पहले कभी देखी नहीं थी। वह तर्क-वितर्क में पड़कर सोचने लगे-यह सामने दिखाई देनेवाले सारे वैभव का लाभ मुझे किस तप एवं संयम रूप धर्म के प्रभाव से हुआ ? यह सब किस प्रकार मेरे अधीन हुआ ? कैसे मेरे पास आकर उपभोग के योग्य बना ? इस प्रकार विचार करने के पश्चात् उन देवने अवधिज्ञान का उपयोग किया-अर्थात् अवधि ज्ञान से देखा। अवधिज्ञान का उपयोग करते हुए उनको अपने पूर्वभव के समस्त वृत्तान्त स्मरण हो आये। पूर्वभव के वृत्तान्त का स्मरण होने पर वह विचार करने लगे-अहो! अर्हन्त भगवन्त के धर्म का प्रभाव कैसा है ? उस धर्म के प्रभाव से मुझे ऐसी उत्कृष्ट, दिव्य देवऋद्धि का लाभ हुआ है. यह मुझे प्राप्त हुई है और मेरे भोगने योग्य हुई है, और यह सामने दिखलाई देनेवाले देव मेरे सेवक बने हुए, एकत्र होकर मेरे पास आये हैं।
महावीरस्य र प्राणतमकल्पिकदेवम नामकः का षड्विंशतितमो भवः।
BAJE
પ્રમાણે પિતાની મહાન ઋદ્ધિ જોઈને તે આશ્ચર્ય-ચકિત થઈ ગયાં, કારણ કે તેમણે આવી ઋદ્ધિ આ અગાઉ કદી પણ જોઈ ન હતી. તે તર્ક-વિતર્કમાં પડીને વિચાર કરવા લાગ્યા-આ સામે નજરે પડતા સમસ્ત વૈભવને લાભ મને
ક્યા તપ અને સંયમરૂપ ધર્મના પ્રભાવથી થયે? આ સહુ કઈ રીતે મને અધીન થયાં? કેવી રીતે મારી પાસે આવીને ઉપભોગને યોગ્ય બન્યાં? આ પ્રમાણે વિચાર કર્યા પછી તે દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. એટલે કે અવધિજ્ઞાનથી જોયું. અવધિજ્ઞાનને ઉપયોગ કરતાં જ તેમને પિતાના પૂર્વભવના સમસ્ત વૃત્તાન્તનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વભવના વૃત્તાન્તનું મરણ થતાં તે વિચાર કરવા લાગ્યાં, “ અહો ! અહન્ત ભગવાનના ધમને પ્રભાવ કેટલો બધે છે? એ ધર્મના પ્રભાવથી મને આવી ઉત્કૃષ્ટ, દિવ્ય દેવ-દ્ધિને લાભ થયો છે, પ્રાપ્તિ થઈ છે, મારે અધીન થઈ છે, અને મારે ભેગવવા યોગ્ય થઈ છે અને આ સામે દેખાતા દેવે મારાં સેવક બન્યાં છે, એકત્ર થઈને મારી પાસે આવ્યાં છે.
॥३१४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧