________________
श्रीकल्प
विनाशितानेकभवार्जितकर्मसमूहानित्यर्थः। एतादृशान् भगवतः सिद्धान् नमस्यामि नमामि । तथा भवभयच्छे
दनसतततत्परत्वेन-भवभयंजीवानां संसारभयं तस्य यच्छेदनं तत्र यत् सततं तत्परत्वं तत्परता तेन तथोक्तेन र हेतुना धृतप्रवचनान् गृहीतजिनवचनान् पञ्चविधाचारपालनसमर्थान्-पञ्चविधाचार:-ज्ञानाचार-दर्शनाचार-चारि
त्राचार-तपआचार-वीर्याचारभेदेन पञ्चविध आचारः, तस्य पालने समर्थाः सशक्तास्तान आचार्यान् नमस्यामीति। तथा-समाश्रितसमस्तश्रुतान्-समाश्रितानि सम्यक अधिगतानि समस्तानि सकलानि श्रुतानि शास्त्राणि यैस्ते तान्सकलागमज्ञानयुक्तानित्यर्थः, एवंविधान श्रुताध्यापकान उपाध्यायान् नमस्यामीति। सपदिनाशितभवलक्षान्-सपदि शीघ्रं नाशितानि-विविधभावनया उन्मूलितानि भवानां लक्षाणि यैस्ते तथा तान्, तथा-सप्तविंशतिसाधुगुण
कल्पमञ्जरी
॥३०४||
टीका
ध्यान के प्रभाव से भव-भव में उपार्जित कर्मों के समूह को नष्ट कर डालनेवाले भगवान्, सिद्धों को मैं नमस्कार करता हूँ २। तथा प्राणियों के संसारसंबंधी भय को नष्ट करने में तत्पर होने के कारण जिन्होंने प्रवचन-जिनवचनों-को धारण किया है, तथा जो ज्ञानाचार दर्शनाचार चारित्राचार तपआचार
और वीर्याचार के भेद से पाँच प्रकार के आचार का पालन करने में समर्थ हैं उन आचार्यों को मैं नमस्कार करता हूँ ३। तथा जिन्होंने सम्यक्-प्रकार से समस्त श्रुतों का अध्ययन किया है, अर्थात् जो सब आगमों के ज्ञान से युक्त हैं, ऐसे उपाध्यायों को नमस्कार करता हूँ ४। तथा जिन्होंने विविध प्रकार की भावना से लाखों भवों का अन्त कर दिया है, और जो साधुके सत्ताईस गुणों में कुशल हैं तथा अठारह १८ हजार शीलांगों रूपी रथको धारण करते हैं, उन साधुओं को नमस्कार करता हूँ। सत्ताईस गुण इस
- महावीरस्य नन्दनामकः
पञ्च
भवः।
પ્રભાવથી અનેક ભવમાં ઉપાર્જિત કર્મોના સમૂહને નાશ કરનારાં ભગવાન સિદ્ધોને હું નમન કરૂં છું ૨.
તથા પ્રાણીઓના સંસારસંબંધી ભયને નાશ કરવામાં તત્પર હોવાને કારણે જેમણે પ્રવચન-જિનવચનને ધારણ કર્યા છે તથા જે જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર તપ આચાર અને વીર્યાચારના ભેદથી પાંચ પ્રકારના આચારનું પાલન કરવાને સમર્થ છે તે આચાર્યોને હું નમન કરૂં છું ૩
તથા જેમણે સમ્યક્ પ્રકારે સમસ્ત મૃતેનું અધ્યયન કર્યું એટલે કે જે બધા આગમના જ્ઞાનવાળાં છે એવાં ઉપાધ્યાયને હું નમન કરૂં છું. ૪.
તથા જેમણે વિવિધ પ્રકારની ભાવનાથી લાખો ભવેને અન્ત કરી નાખે છે અને જે સાધુના સત્તાવીશ ગુણેમાં કુશળ છે. તથા અઢાર હજાર શીલાંગરૂપી રથને ધારણ કરે છે, તે સાધુઓને નમન કરૂં છું ૫.
॥३०४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧