________________
श्री कल्प
सूत्रे રી
उसकी मैं मन, वचन, और काय से निन्दा करता हूँ ।
(८) राग अथवा द्वेष से, अल्प या बहुत, सचित्त या चित्त अकेले में अथवा जनसमूह में रहकर मैंने जो भी अदत्त ग्रहण किया हो उस सबका परित्याग करता हूँ ।
વિકથા કરી, કશ, કઠોર, માર્મિક ભાષા એલી, ઈત્યાદિક અનેક પ્રકારે જુઠું. એલ્યા, ખેલાવ્યું, ખેલતાં પ્રત્યે અનુમાથું તે સ↑ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં, તે દિવસ મારા ધન્ય હશે કે જે દિવસે સથા પ્રકારે અતિચારરહિત હું...મૃષાવાદના ત્યાગ કરીશ. તે દિવસ મારે પરમકલ્યાણમય થશે.
(૮) અણુદીધી વસ્તુ લીધી, નાના પ્રકારના કબ્યામાં ઉપયેગસહિતે અને ઉપયેગરહિતે અણુદીધેલી વસ્તુએ ગ્રહણ કરી, કરાવી, કરતાં પ્રત્યે અનુમેદના, મન-વચન-કાયાએ આપી, તથા ધર્માંસંબંધી જ્ઞાન, દČન, ચારિત્ર અને તપ, શ્રી ભગવત ગુરુ દેવેની આજ્ઞા વગર કર્યો તે, મને ધિક્કાર, ધિક્કાર, વારવાર મિચ્છા મિ દુક્કડં પૂભવામાં અને આ ભવમાં ગૃહસ્થપણે અણુદીધી વસ્તુ ચારી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણાએ લીધી, પરસ્ત્રી, પરધન હરણ કર્યાં તે મેટી ચારી લૌકિકવિરુદ્ધની, તથા અલ્પપ્ચારી તે ઘરસંબંધી, નાના પ્રકારના કત બ્યામાં ઉપયાગસહિત અને ઉપયેાગરહિત ચારી કરી, કરાવી, કરતાં પ્રત્યે અનુમાદી તે, મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારા ધન્ય હશે કે જે દિવસે હુ' સવથા પ્રકારે અતિચાર રહિત આ ‘વ્રત'ને પાળીશ, ને અદત્તાદાનના ત્યાગ કરીશ. તે મારા પરમકલ્યાણમય દિન થશે.
ભાવા—જેને ‘વ્રત ' હાય તેને જ · અતિચાર' ના ઢાષાનુ` આલેાચન હોય છે એમ નથી, પણ્ સવને તે દાષાથી મુક્ત થવાનુ છે. 'વ્રત' વિનાને તે ‘અનાચાર' દોષ આવે છે, માટે ' વ્રત' અ'ગીકાર કરી ‘અનાચાર’ના ઢાષા ટાળવાં જોઈએ. છદ્મસ્થ અવસ્થાવાળા વ્રતી જીવાને 'વ્રત' માં કાંઈક સ્ખલના થઈ જાય છે. તે દ્વેષને અતિ ચાર કહે છે, તે અતિચારનું પ્રતિક્રમણ કરતાં દોષો મટી જાય છે તે ‘વ્રત' શુદ્ધ બને છે. 'વ્રત' માં ચાર દ્વેષ લાગવા સંભવે છે. (૧) અતિક્રમ (૨) વ્યતિક્રમ (૩) અતિચાર (૪) અનાચાર. ‘અતિક્રમ ' એટલે ' વ્રત' ના ખંડનમાં વિચાર સ્ફુરી આવવા તે ૧, ‘ વ્યતિક્રમ ’ એટલે ખંડન માટે સાધન-સામગ્રી તૈયાર કરવી તે ૨, ખ’ડન કરવા માટે સજ્જ થઇ ઉપડવું' તેને અતિચાર કહે છે. ૩, અહિં સુધી પ્રયાણ થાય છે માટે તેને ‘ અતિચાર ' કહેલ છે. ‘અનાચાર' ચાથે પગથિયે જો તે ચડ્યો હોત તા ‘વ્રત' સમૂળગું ભાંગીને ભુક્કો થઈ જાત. પરંતુ ‘ અતિચાર' ની ભૂમિકાએ પહેાંચતાં, તેને પશ્ચાત્તાપ થવા લાગ્યા, તેથી અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારને પસ્તાવા કરતા થકા સન્માર્ગીજીવ પાછા વળે છે. આવા રુડા જીવ, ફરીથી અતિચારને નહિં આદરતાં ‘વ્રત’માં સ્થિર રહે છે.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
-
मञ्जरी
टीका
महावीरस्य
नन्दनामकः पञ्चविंशतितमो भवः ।
IR