________________
याकल्पसूत्रे
मञ्जरी
॥२७५||
टोका
समितो युक्तः,त्रिगुप्तिगुप्तः मनोगुफ्यादिगुप्तः, अत एव-गुप्तो गुप्तेन्द्रियो गुप्तब्रह्मचारी, एषामर्थः पूर्व विश्वभूतिनामके पञ्चदशे भवे गतः, तथा-जितेन्द्रियः-वशीकृतेन्द्रियसमूहः, अत एव-जितक्रोधमानमायालोमा उपशान्तकषाय इत्यर्थः,त्यक्तमायानिदानमिथ्यादर्शनशल्या-मायादिशल्यवर्जितः,जितरागद्वेषः समभावसम्पन्नः,त्यक्तापध्यानः आर्त
कल्परौद्रध्यानरूपापशस्तध्यानवर्जितः,संज्ञाचतुष्करहितः अहारादिसंज्ञाचतुष्टयरहितः,विकथावर्जितः-विकथा-राजादिविषया कथा,तवर्जितः,मनोवाकायदण्डमुक्तः-मनोवाकायानां यो दण्ड: अशुभोव्यापारः,तस्मान्मुक्तः,धर्मपरायणः धर्मोदयतः से गुप्त थे, इस कारण गुप्त थे। गुन्द्रिय और गुप्तब्रह्मचारी थे। इन सब का अर्थ विश्वभूति नामक पन्द्रहवें भव के वर्णन में किया जा चुका है। तथा उन मुनि ने इन्द्रियों को वश में कर लिया था, इस कारण क्रोध मान लोभ को भी जीत लिया था अर्थात्-वे उपशान्तकषाय थे। वे माया, निदान और मिथ्यादर्शन शल्य से रहित थे। रागद्वेष को जीतने वाले-समभाव से सम्पन्न थे। आर्तध्यान और रौद्रध्यान रूप अप्रशस्त ध्यान से रहित थे। आहारसंज्ञा, भयसंज्ञा, मेथुनसंज्ञा और परिग्रहसंज्ञा-इन चार संज्ञाओं से रहित थे। राजकथा आदिचार विकथाओं से भी रहित थे।मन वचन काय के दंड अर्थात् अशुभ व्यापार से मुक्त थे।धर्ममें तत्पर थे।
मए महावीरस्य આ ઉપરાંત મુનિ પણ’માં તેમણે પાંચે ઈન્દ્રિય પર ખૂબ કાબુ મેળવ્યો હતે. “કક્ષાને પણ કાબુમાં લઈ નિખીજ જેવા બનાવી દીધાં હતાં. ચારે કષા ઉપશાંત પડયાં હતાં. માયા, નિદાન, અને મિયા દર્શન દેજ વિIss આ ત્રણે શલ્યથી રહિત થયાં તેથી ભવભ્રમણ અને આત્મબ્રાન્તિ નિઃસવ બની ગયાં હતાં.
રાગ-દ્વેષના પરિણામે દુઃખકત છે, એમ જાણી તેને ટાળવા પુરૂષાર્થ કરવા લાગ્યાં, આત્મા પ૨ના લક્ષે સુખ ઇચછે તે ભ્રમણા જ છે. એમ નકકી કરી વાસ્તવિક સુખની પછવાડે દિવસે કાઢવા લાગ્યા, આતધ્યાન અને રૌદ્રધ્યાન એ આત્માની આકુળતા વ્યાકુળતા છે, એમ સમજી તે ટાળવાં લાગ્યાં, ને ધમ ધ્યાનમાં સ્થિર થઈ શુકલ ધ્યાન પર જવા પ્રયાસ કરવા લાગ્યાં.
આહારસંજ્ઞા- ભયસંજ્ઞા-મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા આદિના વિચારે નિર્મૂળ કરવા લાગ્યાં. “સંજ્ઞા” એટલે ઈચ્છા. આ ઈચ્છાઓ સર્વ દુઃખનું મૂળભૂત કારણ છે. એમ જાણી તેને જેટલું બને તેટલે ત્યાગ કરવા તત્પર રહેતાં.
॥२७५॥ -કથા, ભક્ત-કથા, રાજ-કથા અને દેશ-કથાઓને તે તેમણે નેવે ચડાવી દીધી હતી. મન-વચન અને કાયાના અશુભ વ્યાપારથી તદ્દન વિમુક્ત થયાં હતાં. ધર્મમાં તત્પર હતા. દેવ-મનુષ્ય અને તિર્યંચ કૃત ઉપસર્ગોને સહન કરવામાં આનંદ માણતાં.
मनन्दनामकः शुभांब..पश्च
શ્રી કલ્પ સૂત્ર: ૦૧