________________
श्रीकल्प
सूत्र ||२४४॥
सति शय्यापालकम् एवं वक्ष्यमाणेन प्रकारेण आज्ञापयत्-आदिष्टवान्-यदाऽहं निद्रितो-निद्रावशं गतो भवामि, तदा त्वं नर्तकमण्डलं निवारयः, न ततः परं नटेर्नाटकं कर्त्तव्यम् , इति इत्थं शय्यापालकम् आज्ञाप्य आदिश्य स त्रिपृष्ठो वासुदेवो नाटकं प्रेक्षमाणो निद्रावशं गतः सुप्तः । निद्रितेऽपि तस्मिन् त्रिपृष्ठे वासुदेवे श्रोत्रेन्द्रियसुखवशं गतः शय्यापालकः संगीतरसमूच्छितः-संगीतस्य श्रोत्रेन्द्रियविषयस्य मधुरशब्दवृन्दस्य यो रसः आस्वादः, तत्र मूच्छितः, तद्-नर्तकमण्डलं नो निवारयति, प्रत्युत कथयति-करोतु नाटकं निश्शङ्कम् । तेन-शय्यापालकस्यै
कल्प
मञ्जरी टोका
हो रहा था, शय्यापालक को इस प्रकार आदेश दिया-'जब मैं निद्रा के अधीन हो जाऊँ तब तुम नटों को रोक देना । उसके बाद नट लोग नाटक न करें। शय्यापालक को इस प्रकार आदेश देकर त्रिपृष्ठ वासुदेव नाटक देखता-देखता सो गया। उसके सो जाने पर भी श्रोत्रेन्द्रिय के वशीभूत और संगीत के मधुर शब्दों के आस्वादन में आसक्त बने शय्यापालकने नटों को रोका नहीं। यही नहीं, वरन् उनसे कह दिया कि तुम तो बेधड़क नाटक किये जाओ!
'S
महावीरस्य त्रिपृष्ठनामक: सप्तदशो भवः।
ની શક્તિ પરાર્થે વેડફી નહિ નાખતાં, તારી પ્રવૃત્તિને આચરણ તરફ વાળ, અને સ્વરૂપાથે તેનો ઉપયોગ કર.'
વળી સ્પષ્ટતાથી જ્ઞાનીઓએ કહ્યું છે કે “જેવા જેવા રસે સુખાસ્વાદ મેળવશે તેવા તેવા રસે જ દુઃખા२वाह प्रान्त ४२२.'
શયાપાલકને પણ તેવું જ થયું. શવ્યાપાલક વાઈની વૃનિમાં અને અભિનેત્રીઓના નાચમાં તારૂપ થઈ જવાથી સ્વામીની આજ્ઞાનું તેને વિસ્મરણ થઈ ગયું. પિતે વાસુદેવને શમ્યા પાલક છે એવું પદવીનું અભિમાન પણ તે અનુભવવા લાગ્યા. સ્વામીની ગેરહાજરીમાં પોતે સ્વામી છે એવું રૂપ દર્શાવી નાટકમંડળીને આગળ ચાલવા આદેશ આપ્યો. મેટા માણસેના સંબંધમાં આવનારાઓને આવી જ જાતનું “હુંપણું આવી જાય છે, ને તેથી અન્ય પર દમામ અને દેર ચલાવવા મંડી જાય છે. પણ જ્યારે ભાંડો ફૂટે ને મોટા માણસે તેના સંબંધમાં આવનારાઓ સાથે કેવા આદરભાવ રાખે છે તે સમય જતાં જણાઈ આવે ત્યારે જ ખરી સ્થિતિનું ભાન થાય છે.
શવ્યાપાલકની બાબતમાં પણ તેમ બન્યું ને આજ્ઞાનું ઉલંઘન થતાં તેના સ્વામીએ તેના અનાદરપણાના ગુન્હાની શિક્ષા કાનમાં શીશું રેડીને કરી. માટે ઉપરી અધિકારીને ગેરલાભ નહિ લેતાં, પિતા ઉપર આવેલી ફરજ અદા કરવી તે જ શ્રેયસ્કર છે.
॥२४४||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧