________________
श्रीकल्प
सूत्रे
॥ १८४॥
壓壓壓為有淇淇
भविष्यामि ५ । मम पितामहस्तीर्थकरेषु प्रथमः मम तातश्चक्रवर्त्तिषु प्रथमः, अहं पुन
Heater स्तीर्थ वसुदेवेषु प्रथमो भविष्यामि, अस्यामेव अवसर्पिण्यां पुनरपरविदेहे मूकायां नगयी षट्खण्डाधिपतिर्जगत्प्रियः प्रिय मित्रों नाम चक्रवर्ती भविष्यामि, अस्यां चतुर्विंशतिकायां पुनश्चतुर्विंशतिसंख्यापूरकञ्चरमस्तीर्थकरो भविष्यामीति भुजास्फालनपूर्वमुच्चनादं कुर्वन् पुनः पुनर्नृत्यन् म मरीचिनींचं गोत्रम् उपार्जयति । हेयोपादेयविवेक
समान गंभीर, चन्द्रमा से भी अधिक निर्मल, सूर्य से भी अधिक प्रकाश करने वाला महावीर - नामक अन्तिम तीर्थंकर होऊँगा ।
'मेरे fearer areaरों में प्रथम तीर्थंकर हैं, मेरे पिता चक्रवर्त्तियों में प्रथम चक्रवर्ती हैं और मैं वासुदेवों में प्रथम वासुदेव होऊँगा ! मैं भरतक्षेत्र की अपेक्षासे इसी अवसर्पिणी में अपरविदेह की मूका नगरी में छह खंडका नाथ, जगतप्रिय भियमित्र नामक चक्रवर्ती होऊँगा ! मैं इसी चौबीसी में चौबीस की संख्या को पूरा करनेवाला चरम तीर्थंकर होऊँगा !"
इस प्रकार भुजाओं को फटकार-फटकार कर, जोर-जोर से सिंहनाद करते हुए और बार-बार नाचते हुए मरीचिने जाति कुल आदिके मदके प्रभावसे नीचगोत्र का उपार्जन किया ।
tय और उपादेय के विवेक से हीन जन तत्व का निश्चय नहीं कर सकता । अभिमान रूपी विषम
વરપુ’ડરીક, નિ લકુલમાં ઉત્પન્ન, મહાસત્વશાળી, સ્વયંભૂરમણ સાગરની સમાન ગંભીર, ચંદ્રમાંથી પશુ અધિક નિ`લ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળા મહાવીર નામના અંતિમ તીર્થંકર થઇશ.
મારા પિતામહ તીથ કરામાં પ્રથમ તી કર છે, મારા પિતા ચક્રવતીઓમાં પ્રથમ ચક્રવતી છે અને હુ વાસુદેવામાં પ્રથમ વાસુદેવ થઇશ. હું ભરતક્ષેત્રની અપેક્ષાએ આ અવસ`ણીકાલમાં અપવિદેહની મૂકા નગરીમાં છહુ ખંડના નાથ જગત્ત્રિય ‘પ્રિયમિત્ર’ નામના ચક્રવતી થઈશ. ફરી હુ આ ચાવીસીમાં ચાવીસની સંખ્યાને પૂરી કરનાર ચરમ તીર્થંકર થઇશ.
આ પ્રકારે ભુજાઆને ફટકારી-ફટકારીને જોર જોરથી સહુનાદ કરતે અને વાર વાર નાચતા તે મરીચિએ જાતિકુલ આદિના મદને પ્રભાવે નીચગેાત્ર ઉપાર્જન કર્યું.
હેય અને ઉપાદેયને વિવેક જેનામાંથી અદૃશ્ય થયા છે. તે ‘તત્વ' ના નિશ્ચય કરી શકતા નથી. અહુતા
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
महावीरस्य
मरीचि -
नामकः तृतीयो
भवः ।
॥ १८४ ॥