SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥८८॥ धर्मप्रचारः, तपस्या कर्तुमुद्यतानां कृते धारणायाः कृततपस्कानां कृते पारणायाश्च प्रबन्धः, आस्रवनिरोधः, सूनादिस्थानेभ्यो जीवानां मोचनम्, सामायिकानुष्ठान, गुप्तदानम् , आचामाम्लतपःकरणम् , उभयकाले आवश्यककरणम् , सर्वथा कुशीलपरित्यागः, प्रतिदिनं व्याख्यानश्रवणं प्रभावनाकरणं, मुण्डनवर्जन, शरीरसंस्कारवर्जन, स्वशक्त्यनुसारेण अष्टादशभक्तपरित्यागाधष्टमान्ततपसां समाराधन', सांवत्सरिकदिवसेऽष्टमहरावधि पोषधकरणमिति। चतुर्विधसंघस्य पुनरिदं कर्तव्यम्; तथाहि-ग्रामे ग्रामे देशे देशे चामारीघोषणा, जिनशासनप्रभावना च कर्त्तव्या। दीक्षासमारोहः, अन्तकृतसूत्रस्य कल्पसूत्रस्य वा श्रवण श्रावण, परस्परं विशुद्धभावेन कल्पमञ्जरी टीका लिए उद्यत हुए लोगों के लिए धारणा का तथा जिन्होंने तपस्या की है उनके लिए पारणा का प्रबंध, आस्रव का निरोध, कसाईखानों से जीवों को मुक्त कराना, सामायिक, गुप्त दान, आयंबिल तप, प्रात:काल और सायंकाल आवश्यक क्रिया, कुशील का सर्वथा त्याग, प्रतिदिन व्याख्यान श्रवण, प्रभावना, हजामत न करवाना, शरीर का श्रृंगार न करना, अठाई से लेकर तेले तक की शक्ति के अनुसार तपस्या तथा संवत्सरी के दिन आठ प्रहर का पोषध ।। चतुर्विध संघ का कर्तव्य है-ग्राम-ग्राम और देश-देश में अमारीघोषणा करवाना और जिनशासन की प्रभावना करना, दीक्षा-समारोह करना, अन्तगडमूत्र या कल्पसूत्र को सुनना और सुनाना, દુઃખી અનાથની રક્ષા કરવી, અભયદાન, સ્વાધ્યાય, તપ આદિ આચરવું, તપસ્વી સાધમીઓ માટે પારણા અતરવારણ આદિને પ્રબંધ કરવો, મિયાત, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ ગરુપી આશ્રો છાંડવા, અભયદાન કરવું એટલે કસાઈખાનેથી જીવને મુક્ત કરાવવા, સામાયિક કરવું, ઉમયકાલ પ્રતિક્રમણ કરવું, ગુપ્તદાન, આયંબિલ, તપ વિગેરે કરવાં, સર્વથા કુશીલને ત્યાગ કરે, વ્યાખ્યાન શ્રવણ કરવું, પ્રભાવના કરવી, હજામત નહિ કરવી, નહિ કરાવવી, શરીરશુશ્રષા નહિ કરવી, બ્રહ્મચર્ય પાલવું, શક્તિ-અનુસાર અઠ્ઠમથી માંડી આઠ દિવસના ઉપવાસ કરવા અને “સંવત્સરી” ના દિવસે આઠ પ્રહરને પિ આદરે, આ જાતની ક્રિયાઓથી દેહાધ્યાસ ઓછો થઈ “આતમા’ તરફ દૃષ્ટિ કેળવાય છે. આ પર્વમા ચતુર્વિધ સંધનું કર્તવ્ય એ છે કે-ગામેગામ, . દેશદેશ અમારી ઘેષણ કરાવે, અને જનશાસનને મહિમા વધારે, દીક્ષા સમારોહ કરે, અંતગસૂત્ર અગર તો ॥८८॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy